કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત

Join Whatsapp Group Join Now

કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત 


મહત્વપૂર્ણ લિંક

કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક






કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત










કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સંદર્ભઃ ૧. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ જશભ / ૧૨૧૬ / ૧૩૩ / ન તા . ૫/૫/૨૦૧૬ ૨ . 2 ) શાખાની સંગલ ફાઇલ ન ૧૭/૨૦૨૨ પર માન શિક્ષણમંત્રીશ્રીની મળેલ મંજુરી મુજબ સવિનય ઉપર્યુકત સંદર્ભ પત્ર અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓ ચિત્રકલા કૌશલ્ય , સાહિત્ય રચનાનું કૌશલ્ય , વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે ” આઝાદી કા અમૃત મહોત્સવ " કાર્યક્રમ અંતર્ગત “ હર ઘર તિરંગા " કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા , બાળકવિ સ્પર્ધા , સંગીત ( ગાયન અને વાદન ) નું આયોજન દરેક જિલ્લામાં શાળા કક્ષાથી શરૂ કરી જિલ્લા કક્ષાએ ડાયેટ , પ્રાચાર્ય , ડીપીઇઓ , શાસનાધિકારી અને ડીઇઓના સંકલનથી કરવાનું થાય છે . નીચેની સૂચનાઓને અને સામેલ સ્પર્ધાનો સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે . 1 ) રાજ્યમાં આવેલ તમામ સરકારી , ગ્રાંટ - ઇન - એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ " કાર્યક્રમ અંતર્ગત " હર ઘર તિરંગા " કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવીકે ચિત્રકલા , બાલકવિ સંમેલન , સંગીત સંમેલન ( ગાયન અને વાદન ) નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે . 1 . પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ધોરણ – ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ધોરણ – ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ધોરણ – ૧૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે 1. ઉચ્ચતર માધ્યમિક વિભાગ શાળા કક્ષાની સ્પર્ધા : સર્વ પ્રથમ શાળા કક્ષાએ કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા , બાળકવિ , સંગીત ( ગાયન અને વાદન ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે . શાળા કક્ષાએ પ્રથમ , દ્વિતીય અને 4 ) 5 ) 6 ) 7 ) તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી. / ક્યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનીરહેશે . ક્લસ્ટર / યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે . તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટર /ક્યુ.ડી.સી.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનું રહેશે . તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , બી.આર.સી. કો.ઓ અને એસ.વી.એસ. કન્વીનર સાથે રહી કરશે . જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષા / એસ.વી.એસ.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે . જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે . કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા , બાળકવિ , સંગીત ( ગાયન અને વાદન ) સ્પર્ધાઓ માટે સ્પર્ધાદીઠ નીચે મુજબ ઇનામ આપવાના રહેશે . મ વિગત ૧ ર ૩ ૪ ૫ E ક્લસ્ટરકક્ષા ( ધોરણ ૬ થી ૮ ) ક્યુડીસીકક્ષા ( ધોરણ ૯ થી ૧૦ ) ક્યુડીસીકક્ષા ( ધોરણ ૧૧ થી ૧૨ ) તાલુકાકક્ષા ( ધોરણ ૬ થી ૮ ) એસવીએસકક્ષા ( ધોરણ ૯ થી ૧૦ ) એસ.વી.એસ.કક્ષા ( ધોરણ ૧૧ થી ૧૨ ) જિલ્લાકક્ષા ( ધોરણ ૬ થી ૮ ) જિલ્લાકક્ષા ( ધોરણ ૯ થી ૧૦ ) જિલ્લાકક્ષા ( ધોરણ ૧૧ થી ૧૨ ) 300 100 300 100 300 100 500 200 500 200 500 200 1000 500 ૮ 1000 500 ૯ 1000 500 8 ) જિલ્લા કક્ષાથી લઇને સીઆરસી / ક્યુ.ડી.સી . કક્ષા સુધીના ઇનામ વિતરણ માટે ડાયટ મારફતે ગ્રાંટનું વિતરણ કરવાનું રહેશે . 9 ) દરેક સ્પર્ધાના આયોજન માટે સ્પર્ધાદીઠ નીચે મુજબના ખર્ચની જોગવાઇ કરવાની થશે . જિલ્લા રૂ . 1000 લેખે ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ - બંને વિભાગના મળીને કુલ ૩ નિર્ણાયક રાખવા ) ( કુલ 6 નિર્ણાયક ) વિગત વિવિધ કક્ષાએ નિર્ણાયક્ના માનદ વેતન પ્રથમ ઇનામ ( રૂ . ) સીઆરસી / ક્યુડીસી રૂ .100 લેખે ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ - બંને વિભાગના મળીને કુલ ૩ નિર્ણાયક રાખવા ) ( કુલ 6 નિર્ણાયક ) દ્વિતીય ઇનામ ( રૂ . ) 200 200 200 300 300 300 800 BOO 800 તૃતીય ઇનામ ( ૩. ) બીઆરસી / એસવીએસ રૂ . 200 લેખે ( માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ - બંને વિભાગના મળીને કુલ ૩ નિર્ણાયક રાખવા ) ( કુલ ૬ નિર્ણાયક )



કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત

કલા ઉત્સવ હેઠળ “ આઝાદી કા અમૃત મહોત્સવ " થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR