નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર

Join Whatsapp Group Join Now

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર

મહત્વપૂર્ણ લિંક

NMMS નાં લાભાર્થીઓની શિષ્યવૃતિ માટેની દરખાસ્ત બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 2023-24

મેરીટ લીસ્ટ NMMS 2024 માં જિલ્લાનું મેરીટ લીસ્ટ જોવા.

બનાસકાંઠા

વડોદરા

ખેડા 

કચ્છ

જૂનાગઢ

જામનગર 

ગીર સોમનાથ 

ગાંધીનગર 

દાહોદ

દેવભૂમિ દ્વારકા

છોટા ઉદેપુર

ભાવનગર

બોટાદ

છોટા ઉદેપુર

અમદાવાદ સીટી

અમદાવાદ રૂર

અમરેલી

આણંદ

અરવલ્લી

મહેસાણા

મહીસાગર

મોરબી

નર્મદા

નવસારી

પંચમહાલ

પાટણ

પોરબંદર

રાજકોટ

સાબરકાંઠા

સુરત

સુરેન્દ્રનગર

તાપી

ડાંગ 

વલસાડ


મહત્વપૂર્ણ લિંક 2022-23

NMMS મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  


મહત્વપૂર્ણ લિંક મેરીટ લિસ્ટ

તમારી શાળાના બાળકો નું મેરીટ માં નામ છે કે નહિ ? તે ચેક કરવા માટે અહીં ક્લિક કરો





નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર

https://project303.blogspot.com/2022/06/Nmms-result-jaher-nmms-parinam-link.html






નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર


રાજ્ય પરીક્ષા બોર્ડ , ગુજરાત રાજ્ય , સેક્ટર -૨૧ , ગાંધીનગર “ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ પરીણામ જાહેરનામું " " National means cum merit Scholarship Exam - 2021 Result Notification " : ક્રમાંક : રાપબો / NMMS / ૨૦૨૨ / ૪૨૪૯ -૪૩૩૬ તા .૦૯ / ૦૬ / ૨૦૨૨ જાહેરનામા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ -૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ -૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ( N.M.M.S ) યોજના એમ.એચ.આર.ડી. , ન્યુ દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે . ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના તા : ૨૨/૧૨/૨૦૨૧ ના પત્ર અન્વયે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા .૨૧ / ૦૨ / ૨૦૨૨ ના પરિપત્ર ક્ર્માંક : રાપબો / NMMS / ૨૦૨૨ / ૧૬૦૨-૮૬ થી આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તા : ૧૭/૦૪/૨૦૨૨ ( રવિવાર ) ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી બપોરે ૧૪.૦૦ કલાક દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ ( National means cum merit Scholarship Exam - 2021 ) નું આયોજન કરવામાં આવેલ હતું . આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા .૧૭ / ૦૪ / ૨૦૨૨ ના રોજ તેમજ વિધાર્થીની OMR તા : ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્નપ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે વિદ્યાર્થી રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા : ૨૭/૦૪/૨૦૨૨ થી તા : ૦૪/૦૫/૨૦૨૨ ( રાત્રે ૨૩.૫૯.૫૯ કલાક ) સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે વેબસાઈટ પર આપેલ લીંક પર ઓનલાઇન અપલોડ કરી મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી . પ્રશ્નપેપરના કોઈ પ્રશ્નપ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી . તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર કીમાં આપેલ ઉત્તરો પૈકી કેટલાક ઉત્તરોમાં સુધારા કરવા ભલામણ કરેલ હતી . જે અન્વયે આ કચેરી દ્વારા તજજ્ઞ સમિતિની ભલામણના આધારે ઉત્તરોમાં સુધારા કરી બોર્ડની વેબસાઇટ પર તા : ૨૪/૦૫/૨૦૨૨ ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવે છે . રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા : ૧૭/૦૪/૨૦૨૨ ( રવિવાર ) ના રોજ યોજાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા -૨૦૨૧ ational means cum merit Scholarship Exam - 2021 ) નું પરીણામ તથા મેરીટ યાદી તા .૧૦ / ૦૬ / ૨૦૨૨ ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે . 1

ક્વૉલીફાઇગ ગુણ તથા મેરીટ યાદી તૈયાર કરવા અંગેના નિયમો : એન.એમ.એમ.એસ. પરીક્ષામાં બંન્ને વિભાગના મળીને કુલ ગુણમાંથી લઘુત્તમ ગુણ જનરલ , દ W ડ તેમજ ઓ.બી.સી કેટેગરી માટે ૪૦ % ગુણ ( ૭૨ ગુણ ) , એસ.સી , એસ.ટી. તથા પી.એચ. કેટેગરી માટે ૩૨ % ગુણ ( ૫૮ ગુણ ) ક્વોલીફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવેલ છે . . એન.એમ.એમ.એસ પરીક્ષામાં બંન્ને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી , તે મુજબ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે . . એન.એમ.એમ.એસ. પરીક્ષામાં જિલ્લાવાર નિયત થયેલ ક્વોટામાં સમાવિષ્ટ થવા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કરતા વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમની જન્મ તારીખ ધ્યાને લઇ ઉંમરમાં મોટા હોય તે વિદ્યાર્થીને અગ્ર ક્રમ આપવામાં આવેલ છે . . એન.એમ.એમ.એસ. પરીક્ષામાં માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલ કુલ ૫૦૯૭ ના ક્વૉટાને જિલ્લાવાર જનરલ , એસ.સી. , એસ.ટી. તથા તે પૈકી પી.એચ અનામત પ્રમાણે શિષ્યવૃત્તિ ક્વોટા વહેંચી , જિલ્લાવાર કેટેગરીવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે . • અગત્યની સૂચનાઓ . પરીક્ષાની ફાઇનલ આન્સરી કી તથા મેરીટ યાદી વેબસાઇટના નોટીસ બોર્ડ પર મુકવામાં આવેલ છે . વિદ્યાર્થી પરીક્ષામાં મેળવેલ ગુણનું ગુણપત્રક વેબસાઇટ પર આપેલ “ Result ” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે . . . આ ઉપરાંત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર વેબસાઇટ પર આપેલ “ Result ” ઓપ્શનમાં વિદ્યાર્થીનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકાશે . . ક્વૉલીફાઇગ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થી પૈકી નિયત ક્વૉટા અનુસાર મેરીટમાં આવેલ ૫૦૬૦ વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે . . મેરીટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતા ખોલાવી રાખવાના રહેશે તથા આધારનંબર મેળવી લેવાનો રહેશે તથા આધાર નંબરનું બેંક ખાતા સાથે સીડીંગ કરી લેવાનું રહેશે . • મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ જો નિયત પાત્રતા ધરાવતા હોય તો તેઓને ધોરણ -૯ થી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે . . શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય ( MHRD ) દિલ્હી દ્વારા જમા થનાર હોય , આ માટે વિદ્યાર્થીના બેંક ખાતાની તથા આધાર નંબરની વિગતો ધોરણ -૯ માં પ્રવેશ મેળવ્યા બાદ આગામી સંભવિત જુલાઇ -૨૦૨૨ માં નેશનલ સ્કૉલરશીપ પોર્ટલ ( NSP ) પર મેરીટમાં આવેલ વિધાર્થી દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરી શાળા દ્વારા વેરીફાઇ કરાવવાની રહેશે . ' જ્યાં જરૂર જણાય ત્યાં જિલ્લા NMMS નીડલનું માર્ગદર્શન મેળવવાનું રહેશે . ધોરણ -૯ માં પ્રવેશ મેળવનાર શાળાએ વિદ્યાર્થીની પાત્રતાની શરતો ચકાસી લેવાની રહેશે . .. શિષ્યવૃત્તિ માટે NSP ( નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ) પર સમયમર્યાદામાં એપ્લીકેશન કરવાની જવાબદારી સબંધિત વિદ્યાર્થીની રહેશે . આ એપ્લીકેશનની ઓનલાઇન વેરીફિકેશનની જવાબદારી સબંધિત શાળાની રહેશે . . મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ પૈકી ધોરણ -૯ માં સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા અથવા લોકલ બોડી શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે . . પરીક્ષામાં ક્વૉલીફાય થનાર તમામ વિદ્યાર્થીઓના પ્રમાણપત્ર અત્રેની કચેરીએથી BRC કચેરીને મોકલી આપવામાં આવશે . જેની સૂચના હવે પછી અપાશે . . રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે . શિષ્યવૃત્તિની ચૂકવણી માટે બોર્ડ જવાબદાર રહેશે નહી .

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ પરીક્ષા પરીણામ જાહેર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR