દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી

Join Whatsapp Group Join Now

દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી 


મહત્વપૂર્ણ લિંક

દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક

દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી 


https://project303.blogspot.com/2022/06/Online-badli-pati-patni-dampati-pramanpatra.html



દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી



પ્રાથમિક શાળાઓમાં શિક્ષક શિક્ષિકા તરીકે કામગીરી કરતા તમામ માટે ઉપયોગી માહિતી છે જે પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા હોય તેવા તમામ કર્મચારીઓ માટે અગત્યનું પરિશિષ્ટ છે અને ઉપયોગી થશે જ્યારે જ્યારે બદલી કેમ્પમાં અથવા તો ઓનલાઇન બદલીમાં પતિ પત્ની નો લાભ લેવાનો થતો હોય એટલે કે દંપતી પ્રમાણપત્રની જરૂર પડી ત્યારે આ ઉપયોગી પરિશિષ્ટ કાયમ માટે સાચવી રાખજો તમામે તમામ સંપત્તિ કેસમાં ઉપયોગી થશે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે આ પોસ્ટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો શિક્ષકોને ઉપયોગી થવા માટે પતિ પત્ની ના કિસ્સામાં બદલી કરવા માટે દંપતીમાં બદલી કરવા માટે ઉપયોગી પરિચય તમામ માટે મુકી દેવામાં આવી છે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે ઉપયોગ કરી શકો છો પ્રાથમિક શિક્ષકો માટેની પ્રાથમિક શાળામાં નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે whatsapp ગ્રુપ પ્રોજેક્ટ 393 છે તેમાં તમામ મિત્રો જોડે જવા માટે વિનંતી કરીએ છીએ જ્યારે તમારી મૂંઝવણ પ્રશ્નો અને ઉપયોગી માહિતી લેવી હોય ત્યારે પ્રોજેક્ટ ગ્રુપ ઓપન કરી તેમાથી જુદી જુદી માહિતી તમે મેળવી શકો છો માટે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તમામ મિત્રો માટે પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે અમે આપણે વિનંતી કરીએ છીએ દંપતી કિસ હોય પતિ પત્ની નો લાભ લેવો હોય તેવા સમયે પ્રમાણપત્રની જરૂર પડશે માટે કાયમ માટે આ લિંક શેર કરી લેવા માટે અમે આપને આગ્રહ કરીએ છીએ 


 પરિશિષ્ટ – ૧ દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર . • આ પ્રમાણપત્ર જે વિદ્યાસહાયક / શિક્ષક / મુખ્યશિક્ષક બદલી કરવા માંગતા હોય તેમના પતિ / પત્ની જે શાળા / સંસ્થામાં ફરજ બજાવતા હોય તેમની વિગત દર્શાવવી . • આ પરિશિષ્ટનાં નમૂનાનો બદલીના ઠરાવ અનુસારના તમામ દંપતિ કિસ્સામાં ઉપયોગ કરવાનો રહેશે . જા.નં. તારીખ : ( ૧ ) કર્મચારી / અધિકારીનું પુરૂ નામ : ( ૨ ) જન્મ તારીખ : - .. ( ૩ ) હોદો : - .. ( ૪ ) ખાતામાં દાખલ તારીખ : ( ૫ ) પ્રાથમિક શિક્ષકના કિસ્સામાં વિભાગ / વિષય ( ૬ ) હાલની કચેરી / સંસ્થામાં દાખલ તારીખ : ( ૭ ) કચેરીનું / સંસ્થાનું નામ : - .. સરનામું : તાલુકો : જિલ્લો : ટેલીફોન નંબર : - . ( ૮ ) પગારની વિગત ( ૨ ) પુરો પગા ૨ / ફિકસ પગા ૨ : - . ( ભ ) ૫ ગા ૨ ધો ૨ ણ ( બેઝિક ) : ( છ ) ફિકસ પગારમાં હોય તો નિયમિત પગાર ધોરણમાં સમાવવાની તારીખ : - .. ( ડ ) નિયત સમય ( પાંચ વર્ષ ) બાદ નિયત પગારમાં સમાવવાપાત્ર છે કે કેમ ? : -હા / ના ... ( ૯ ) નિવૃત્તિની તારીખ : ઉપરોકત પ્રમાણપત્ર શ્રી / શ્રીતિ .ની અસલ સેવાપોથીની સાથે ખરાઇ કરીને તેમના પતિ / પત્ની શ્રી / શ્રીતિ . હોદો . .પ્રા.શાળા , તાલુકો . જિલ્લો ની બદલીના હેતુસર આપવામાં આવે છે . કચેરી / સંસ્થાના વડાની સહી : સહી કરનારનું નામ : - . સ્થળ : તારીખ : કચેરીનું સીલ ............... કચેરી / સંસ્થાનો સિક્કો 



દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી

દંપતિ કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્ર પતિ પત્ની કિસ્સામાં બદલી કેમ્પ માટે કાયમી ઉપયોગી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR