“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત

Join Whatsapp Group Join Now

“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત 



મહત્વપૂર્ણ લિંક 2023

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત






મહત્વપૂર્ણ લિંક 2022

દરેક કર્મચારીએ હર ઘર તિરંગા ની વેબસાઈટ પર જઈ ધ્વજ સાથેની સેલ્ફી અપલોડ કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત 27-7-22 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત 14-6-22 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત













“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત

- “ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત . સંદર્ભઃ- ( ૧ ) શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ- પરચ - ૧૨૨૦૨૨-૧૮૮-૧.૨ તા .૦૭ / ૦૬ / ૨૦૨૨ ( ૨ ) રમતગમત , યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ , ગાંધીનગરના પત્ર ક્રમાંકઃ ઉજવ / ૧૦૨૦૨૨ / GOI - ૩૧ / ક તા . ૨૭/૦૫/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , ગાંધીનગરના તા . ૨૭/૦૫/૨૦૨૨ ના પત્ર અન્વયે " આઝાદી કા અમૃત મહોત્સવ " ની ઉજવણી અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ ( તા .૧૧ ઓગષ્ટ , ૨૦૨૨ થી ૧૭ ઓગષ્ટ , ૨૦૨૨ ) દરમ્યાન " હર પર તિરંગા " કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ઘરો , દુકાનો , ઉદ્યોગ અને વેપારી ગૃહો , સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે . આ કાર્યક્રમના સફળ અને ભવ્ય અમલીકરણ માટે નીચે મુજબની કામગીરી હાથની રહેશે . ( ૧ ) ( ૨ ) ( ૩ ) તમામ શૈક્ષણિક સંસ્થાઓ ( શાળા , કોલેજ , યુનિવર્સિટી વગેરે ) આ કાર્યક્રમમાં ભાગીદાર બને , શિક્ષકો મારફત આ કાર્યક્રમની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે . શૈક્ષણિક સંસ્થાઓ ખાતે આ અભિયાન અંતર્ગત વિશેષ સભાનું આયોજન કરવામાં આવે . આપની કચેરી હેઠળની તમામ કચેરી / સંસ્થા ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે . ( ૪ ) ઉકત સંદર્ભીત પત્રને ધ્યાને લઇ આપની કક્ષાએથી તાત્કાલિક જરૂરી નિયમાનુસારની કાર્યવાહી કરવા તથા આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે . 

 “ હર ઘર તિરંગા ” કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત . સંદર્ભઃ સચિવશ્રી , સંસ્કૃતિ મંત્રાલય , ભારત સરકારનો તા . ૨૩ મે , ૨૦૨૨ નો પત્ર માનનીય શ્રી , આપને સુવિદિત છે તેમ , " આઝાદી કા અમૃત મહોત્સવ ” ની ઉજવણી અંતર્ગત વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઇ રહેલ છે . સચિવશ્રી , સંસ્કૃતિ મંત્રાલય , ભારત સરકારના સંદર્ભદર્શિત પત્ર ( નકલ સામેલ છે ) થી જણાવ્યા અનુસાર સ્વતંત્રતા સપ્તાહ ( તા .૧૧ ઓગસ્ટ , ૨૦૨૨ થી ૧૭ ઓગસ્ટ , ૨૦૨૨ ) દરમ્યાન " હર ઘર તિરંગા " કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ઘરો , દુકાનો , ઉદ્યોગ અને વેપારી ગૃહો , સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે . ઉપર્યુકત કાર્યક્રમના આયોજન અને અમલીકરણ સંદર્ભે તા .૨૫ મે , ૨૦૨૨ ના રોજ સચિવશ્રીઓની બેઠકમાં કરવામાં આવેલ નિદર્શન ( નકલ સામેલ છે ) અને થયેલ ચર્ચા મુજબ આ કાર્યક્રમના સફળ અને ભવ્ય અમલીકરણ માટે નીચે મુજબની કામગીરી હાથ ધરાવવા નમ્ર વિનંતી છે . તમામ શૈક્ષણિક સંસ્થાઓ ( શાળા , કોલેજ , યુનિવર્સિટી વગેરે ) આ કાર્યક્રમમાં ભાગીદાર બને , શિક્ષકો મારફત આ કાર્યક્રમની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે . • શૈક્ષણિક સંસ્થાઓ ખાતે આ અભિયાન અંતર્ગત વિશેષ સભાનું આયોજન કરવામાં આવે . આપના વિભાગ હેઠળની તમામ કચેરી | સંસ્થા ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે . ઉપરોકત વિગતે , સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી ઉપરોકત કામગીરી માટેની કાર્યયોજના તૈયાર કરાવી તેની વિગતો અત્રે aka-gujarat@gujarat.gov.in પર મોકલી આપવા નમ્ર વિનંતી છે . 



- “ હર ઘર તિરંગા ” કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત . શ્રીમાન , ઉપર્યુકત વિષય પરત્વેના રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના તા .૨૯ / ૦૫ / ૨૦૨૨ ના પત્ર ક્રમાંક ઉજવ / ૧૦૨૦૨૨ / GOI 34 / ફ ની નકલ આ સાથે સામેલ રાખી મોકલી આપતા જણાવવાનું કે , “ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની ઉજવણી અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ ( તા .૧૧ ઓગસ્ટ , ૨૦૨૨ થી ૧૭ ઓગસ્ટ , ૨૦૨૨ ) દરમ્યાન " હર ધર તિરંગા ” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે . સદર કાર્યક્રમને સફળ અને ભવ્ય અમલીકરણ માટે પત્રની તમામ સૂચનાઓને ધ્યાને લઇ આપના તાબાની કચેરી જરૂરી સૂચના આપવા તથા કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી આયોજન કરી આયોજનની વિગતો મોકલી આપવા વિનંતી છે . 


પ્રાથમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી પરિપત્રો અને લિટર વાંચવા માટે અથવા પ્રાથમિક શાળાને ઉપયોગી મટીરીયલ મેળવવા માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ કે અમારા whatsapp ગ્રુપમાં બધા જ જેથી પ્રાથમિક શાળાને લગતા જુદા જુદા પરિપત્ર આપણી પાસે આવતા રહેશે 


“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત

“ હર ઘર તિરંગા " કાર્યક્રમના આયોજન અને અમલીકરણ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR