ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ પ્રકારની સહાય યોજનાઓ માટે શાળાઓ માં ઓનલાઈન પ્રપોઝલ કરવા અંગેની એન્ટ્રી માર્ગદર્શક સૂચનાઓ
મહત્વપૂર્ણ લિંક
e-KYC બાબત બાયસેગ પ્રસારણ લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો
E-KYC તાલીમ બાબત પરિપત્ર 18/9/2024 વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ડિજિટલ ગુજરાત ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે મૂંઝવણ અને માર્ગદર્શન વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વર્ષ ૨૦૨૪-૨૫ ની શિષ્યવૃત્તિ/ગણવેશ સહાય માટે ઉપયોગી વિડિયો જોવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
eKYC Ration Card - શિષ્યવૃત્તિ માટે ઉપયોગી વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
શિષ્યવૃત્તિના દરમાં થયેલ વધારો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ પ્રકારની સહાય યોજનાઓ માટે શાળાઓ વર્ષ 2022-2023 માં ઓનલાઈન પ્રપોઝલ કરવા અંગેની એન્ટ્રી માર્ગદર્શક સૂચનાઓ
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ પ્રકારની સહાય યોજનાઓ માટે શાળાઓ વર્ષ 2022-2023 માં ઓનલાઈન પ્રપોઝલ કરવા અંગેની એન્ટ્રી માર્ગદર્શક સૂચનાઓ
→ વર્ષ : ૨૦૨૨-૨૩ સીલેક્ટ કર્યા બાદ નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે જે સ્ક્રીન પરથી વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષની કામગીરી થઇ શકશે . ➜ નીચેની સ્ક્રીન મુજ્બ “ Students Register " માં જઇ “ Students Entry " પર કલીક કરતા વિદ્યાર્થીની નવી એન્ટ્રી કરી શકાય છે . TIT AQU ... a Thuritaniaryatrat 24 _____ = 721 ; certist Services WANNEE 150 About G Gale DS [ sici & Technology --- S SPON ROS Elep --- Love ' → વિદ્યાર્થીઓની એન્ટ્રી એક વખત કરવાની હોય વિદ્યાર્થીઓની તમામ મરજીયાત અને ફરજીયાત વિગતો અવશ્ય નાખવામાં આવે તે વધુ હિતાવહ છે કારણકે આવતા વર્ષે ફરીથી આ વિદ્યાર્થીના ધોરણ સિવાયની માહિતી બદલવાની રહેતી નથી સિવાય કે વિદ્યાર્થીએ અભ્યાસ છોડી દીધેલ હોય . → ધો : ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓના આધારકાર્ડની વિગતો નાખવામાં આવે તેવુ આયોજન કરવાનુ રહેશે તેમજ ધો : ૯ થી ૧૦ ના તમામ વિદ્યાર્થીઓની વિગતો અવશ્ય નાખવાની રહેશે . ( ભારત સરકારશ્રીની શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓને લાભ આપવાનો હોય તે તમામ વિદ્યાર્થીઓના આધારનંબરની વિગતો અવશ્ય નાખવાની રહેશે
....... → તમામ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ નંબર , બેંકનુ નામ , બેંક બ્રાન્ચનુ નામ , IFC Code ની વિગતો આપવી ફરજીયાત છે અને બેંકને લગતી તમામ વિગતો વિદ્યાર્થી પાસેથી બેંક પાસબુકની નકલ મેળવીને એન્ટર કરવાની રહેશે કારણકે તેના જ આધારે વિદ્યાર્થીઓના ખાતામાં સીધા શિષ્યવૃતિની રકમ જમા કરવાની હોય છે . વિદ્યાર્થીઓની બેંક ખાતાની વિગતો ખોટી આપવામાં આવશે અને શિષ્યવૃતિ અન્યના ખાતામાં જમા થશે તે અંગેની જવાબદારી શાળા / સંસ્થાની રહેશે જેની તમામ શાળાઓએ નોંધ લેવાની રહેશે . ( અગાઉના વર્ષમાં અમુક બેંકનું મર્જર થયેલ હોય વિદ્યાર્થીઓની પ્રપોઝલ ઓનલાઇન મોકલતા પહેલા સંબધિત વિદ્યાર્થીની બેંક ખાતાની વિગતો અદ્યતન કરવામાં આવેલ છે કે કેમ તેની ખાસ ચકાસણી કરી લેવાની રહેશે . ) → ઘણા વિદ્યાર્થીઓને ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે વિદ્યાર્થીઓના ખાતા ડોરમેન્ટ એટલે કે સ્થગિત થઇ ગયેલ હોય છે અથવા બંધ થઇ ગયેલ હોય છે એવુ ધ્યાને આવેલ છે . આવા કિસ્સામાં વિદ્યાર્થીને સમયસર શિષ્યવૃતિ ચુકવી શકાતી નથી . જેથી તમામ વિદ્યાર્થીઓ પોતાના ખાતાને KYC કરાવીને રાખે એટલે કે જરૂરી ડોક્યુમેંટ જે તે બેંકને આપીને એક્ટીવ કરાવી રાખે તે મુજબની સૂચના તમામ વિદ્યાર્થીઓને આપવાની રહેશે . → વિદ્યાર્થીઓની એંટ્રી કરતી વખતે જે વિદ્યાર્થીઓના " Father / Guardian occupation Type " કે “ Mother Occupation Type ” માં “ Unclean 0ccupation " સીલેક્ટ કરેલ હશે તે જ વિદ્યાર્થી “ BCK - 4 Scholarship for Those Engaged in Cleaning and Prone to Health Hazards Occupation ” યોજના હેઠળ લાભ લઇ શકશે . જેથી આચાર્યશ્રીઓએ એન્ટ્રી કરતી વખતે આવા વિદ્યાર્થીની એન્ટ્રીમાં “ Unclean Occupation ” ખાસ સીલેક્ટ કરવાનું રહેશે .
→ સીસ્ટમ દ્વારા ગત વર્ષના તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી એક ધોરણ UP કરી વર્ષ : ૨૦૨૨-૨૩ માટે ઓટોમેટીક મુકવામાં આવનાર છે જેથી શાળા / સંસ્થાઓએ ગત વર્ષના વિદ્યાર્થીઓની એન્ટ્રી કરી કરવાની રહેતી નથી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની એન્ટ્રીની ખરાઇ કરવાની રહે છે . ખરાઇ એટલે કે ગત વર્ષે જો કોઇ વિદ્યાર્થીની એંટ્રીમાં ક્ષતિ રહી ગઇ હોય તો તેને સુધારી લેવાની રહેશે . તેમજ જો કોઇ વિદ્યાર્થી શાળા છોડી ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીની એન્ટ્રી ફરજીયાત Delete કરવાની રહેશે . જો વિદ્યાર્થીની એન્ટ્રી Delete કરવામાં નહિ આવે તો જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ માટે ગયા હશે તે શાળાના આચાર્યશ્રી તેવા વિદ્યાર્થીની એંટ્રી કરી શકશે નહિ જેની ખાસ નોંધ લેશો . શાળાઓએ વિદ્યાર્થીઓની એન્ટ્રીની ખરાઇ શાળાને મળેલ પરિપત્રમાં જણાવેલ તારીખો મુજબ કરી લેવાની રહેશે . → જે વિદ્યાર્થીઓને ગત વર્ષે E - Payment કરવામાં આવેલ હતુ અથવા જે વિદ્યાર્થીઓનું બેંક વેરીફીકેશન “ Valid and Verified ” થઇને આવશે તેવા તમામ વિદ્યાર્થીની પ્રપોઝલ તુર્ત જ બની શકશે જ્યારે જે વિદ્યાર્થીઓના ગત Payment Transaction Fail થયેલ હતા અને વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી શકેલ ન હતી તેવા વિદ્યાર્થીઓની બેંકની વિગતો Null કરી દેવામાં આવશે અને આવા તમામ વિદ્યાર્થીઓની બેંકની વિગતો “ Students Register " માં જઇ “ Edit Students Entry " પર ક્લીક કરી ફરજિયાત Update કરવાની રહેશે . → ધો : ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓની આધારકાર્ડની વિગતો અવશ્ય નાખવાની હોય , જે વિદ્યાર્થીનુ એક ધોરણ UP કરવામાં આવેલ હોય તેવા ધો : ૯ થી ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને પણ ફરજિયાત Update કરવાના રહેશે . ધો : ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓની આધારની વિગતો નાખ્યા બાદ “ Verify Aadhaar " બટન પર ક્લીક કરવાનુ રહેશે . જો “ Aadhaar Status " Yes આવશે તો જ ધો : ૯ થી ૧૦ ના વિદ્યાર્થીની એન્ટ્રી Save કરી શકાશે તેમજ પ્રપોઝલ બનાવી શકાશે . અત્રે “ Aadhaar Status ” તો જ “ Yes ” આવશે જ્યારે વિદ્યાર્થીની “ Date of Birth ” , “ Gender ” , “ Name As Per Aadhaar " , “ UID ( Aadhaar Number ) ” એ ૪ પ્રકારની માહિતી આધારકાર્ડના ડેટાબેઝ પ્રમાણે નાખવામાં આવેલ હોય .
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ પ્રકારની સહાય યોજનાઓ માટે શાળાઓ વર્ષ 2022-2023 માં ઓનલાઈન પ્રપોઝલ કરવા અંગેની એન્ટ્રી માર્ગદર્શક સૂચનાઓ