પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત

મહત્વપૂર્ણ લિંક

રજા માંગણી નું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત


https://project303.blogspot.com/2022/04/Raja-babat-paripatra-cl-marjiyat-parchuran-raja.html



પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત

પ રિ પ ત્રઃ રાજયની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ હેઠળ ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને હાલમાં પ્રવર્તમાન જોગવાઇઓ અનુસાર કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડીસેમ્બર માસ માટે ૧૨ પરચુરણ રજાઓ મંજુર કરવામાં આવે છે . જયારે શિક્ષણ વિભાગ હસ્તકના માધ્યમિક શિક્ષકોને આવી રજાઓ કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણીક વર્ષ માટે મંજૂર કરવામાં આવે છે , જે માધ્યમિક શાળાના શિક્ષકોની જેમ જ એક સરખી રીતે પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે રાજયની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ હેઠળ ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને હવે કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણીક વર્ષ ( જુન થી મે ) મુજબ તેઓને પરચુરણ રજાઓ મંજુર કરવાની રહેશે . આ મુજબની જોગવાઇઓ વિદ્યાસહાયકોને પણ લાગુ પડશે .


પ્રાથમિક શાળાના શિક્ષકોએ કયા સમયગાળા દરમિયાન રજા ભોગવવાની જે પ્રાથમિક શાળાના શિક્ષકોને વર્ષ દરમિયાન ૧૨ રજાઓ મળતી હોય છે તે બાર રજાઓ કયા સમયગાળા દરમિયાન ભોગવવી તે માટે મહત્ત્વપૂર્ણ રહે મૂકી દેવામાં આવે છે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોલી જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હોય અથવા તો નગર શિક્ષણ સમિતિ નોકરી કરતા હોય ગમે ત્યારે નોકરી કરતાં પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકો માટે વર્ષ દરમિયાન પરચુરણ રજા છે કે ચોર રજાઓ છે આકસ્મિક રજા આજે મળતી હોય તે રજાઓ કયા સમયગાળા દરમિયાન ભોગવી શકાય પહેલાના વખતમાં કેલેન્ડર કેલેન્ડર વર્ષ દરમિયાન કરવાની થતી હતી હવે તે રજાઓ શૈક્ષણિક વર્ષ દરમ્યાન ભગવાનની થતી હોય છે માટે આ લેખ વાંચવા લાયક છે તમારા માટે ઉપયોગી છે પહેલાંના વખતમાં જાન્યુઆરીથી રજા મૂકવાની શરૂઆત થતી અને ડિસેમ્બર મહિના સુધી રજા ભોગવી શકાતી હતી હવે તે રજાઓ જૂન મહિનાથી શરૂઆત મે મહિના સુધી પહોંચી શકાય છે ઉપયોગી માહિતી પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી પહોંચી તે માટે પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપ બનાવ્યું છે તેમાં મેં જુદી જુદી માહિતી મૂકીને પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી માહિતી પહોંચાડવાનું માધ્યમ તરીકે પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારી આસપાસ સોજો પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને કેજયુલ રજા પર છું રજા મરજીયાત રજા આકસ્મિક રજા ઓ ભગવાન ની માહિતી મેળવવા માંગતા હોય તો મારા whatsapp ગ્રુપ સાથે જોડાવા માટે વિનંતી કરીએ છીએ પ્રાથમિક શાળાના શિક્ષકો કયા સમયગાળા દરમિયાન રજા ભોગવી તેની માહિતી માટે આ લેટર સાચવી રાખવા માટે માહિતી મુકી દેવામાં આવી છે તો આપણી આસપાસ જો કોઈ મિત્રો ને કોઈ સંબંધી અને રજા બાબતનો માહિતી મેળવવી હોય તો ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડવા માટે અંગત રીતે રસ લઈ અને શેર કરવા માટે વિનંતી કરીએ છીએ 


પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત

પ્રાથમિક શાળાના શિક્ષકોને કેલેન્ડર વર્ષના બદલે શૈક્ષણિક વર્ષ મુજબ પરચુરણ રજાઓ મંજૂર કરવાની બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR