પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે

Join Whatsapp Group Join Now

પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે

મહત્વપૂર્ણ લિંક


પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે

https://project303.blogspot.com/2022/04/Vyavasay-vera-babat-paripatra.html



પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે


 પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબતે , શ્રીમાન , ઉપર્યુકત વિષય પરત્વે આજ્ઞાનુસાર જણાવવાનું કે , સરકારી અને ખાનગી ક્ષેત્રમાં પગાર કે વેતન મેળવતા વર્ગને રાહત આપવા માટે પ્રોફેશન ટેક્સના કાયદા હેઠળ વ્યવસાય વેરાના માળખામાંથી ૨૬,૦૦૦ થી ૨૮,૯૯૯ તથા ૨૯,૦૦૦ થી ૨૧૧,૯૯૯ સુધીનો માસિક વેતન / પગાર મેળવનાર ઉપરનો અનુક્રમે ૨૮૦ તથા ૨૧૫૦ નો માસિક વ્યવસાયવેરાનો સ્લેબ નાબુદ કરી રૅ ૧૨,૦૦૦ સુધીના માસિક પગાર કે વેતન મેળવનાર પગારદારો અને વેતનદારોને વ્યવસાય વેરો ભરવામાંથી સંપૂર્ણ મુકિત આપતુ જાહેરનામું નાણા વિભાગ દ્વારા તા .૦૮.૦૪.૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે . ( જાહેરનામાંની ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ નકલ આ સાથે સામેલ છે . ) આથી , આ વ્યક્તિઓના વર્ગની બાબતમાં ૨૧૨,૦૦૦ ( રૂપિયા બાર હજાર ) સુધીની માસિક આવક ઉપર તા .૦૧.૦૪.૨૦૨૨ થી વ્યવસાય વેરો વસુલવાનો થતો ન હોઇ ઉપર્યુકત જાહેરનામાની જોગવાઇનો ચુસ્ત અમલ સુનિશ્ચત કરવા તથા આપના તાબાની સર્વે કચેરીઓને પણ આ બાબતથી વાકેફ કરવા સંબંધિતોને સુચના આપવા આજ્ઞાનુસાર વિનંતી છે . 


સરકારી કચેરીમાં જે કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય તેમને ના સમયગાળા દરમિયાન વ્યવસાય વેરાના કપાત કરવાની થતી હોય છે વ્યવસાય વેરાના દર બાબત અને વ્યવસાય વેરા બાબત અગત્યની લીટર અહીં મૂકી દેવામાં આવે છે જે તમારી આસપાસ કોઈ સરકારી કચેરીઓમાં સર્વિસ કરતા હોય અને તેમના ધ્યાનમાં આવ્યો હતો તમે તેમના સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો શિક્ષણ વિભાગ હોય કે અન્ય કોઈપણ કચેરી હોય એની લગતી જુદી-જુદી માહિતી અમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ આજે વેબસાઈટ પર વ્યવસાય વેરા વિષે અને જે સરકારી કર્મચારીઓને વેબસાઈટ કપાત થતી હોય છે તે અંગેનો તેને રિલેટેડ અહીં લેટર મૂકવામાં આવે છે જે લેટર પ્રોજેક્ટનું whatsapp ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યો છે તમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જુદી-જુદી માહિતીઓ શૈક્ષણિક માહિતી મૂકતા હોઈએ છીએ અને તે લોકોને ઉપયોગી થવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ 10 પાસ જો કોઈ સરકારી કચેરીઓમાં સર્વિસ કરતા હોય એને જ પ્રાથમિક શાળામાં નોકરી કરતા તો તેમના માટે ઉપયોગી માહિતી મુકવા પ્રયત્ન કરતા હોય છે અને વિગતની પગારદાર કર્મચારીઓ માટેની માહિતી માટે લેટર મૂકવામાં આવ્યો છે જે લોકોને વાંચવા માટે ઉપયોગી થવા માટે મૂકવામાં આવે છે જે પગારદાર કર્મચારીઓ નોકરી કરતા હોય તે તમામે તમામ સુધી આવી માહિતી પહોંચી અને તેમને માટે અમે કામ કરી રહ્યા છીએ તમે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે તમે પણ તમારો અંગત રસ લઈને મોકલશો તેવી વિનંતી છે 


પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે

પગારદાર અને વેતનદાર વર્ગની બાબતમાં વ્યવસાય વેરાના દર બાબત લેટર વાંચવા માટે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR