શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત

Join Whatsapp Group Join Now

  શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત 

મહત્વપૂર્ણ લિંક


શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત

https://project303.blogspot.com/2022/04/Model-school-2022-23-jaherat.html

https://project303.blogspot.com/2022/04/Model-school-2022-23-jaherat.html

https://project303.blogspot.com/2022/04/Model-school-2022-23-jaherat.html


શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત


શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કુલમાં પ્રવેશ માટેની માર્ગદર્શિકા નીચે મુજબ છે . 1. મોડેલ સ્કુલમાં પ્રવેશ પરીક્ષા RTE એક્ટ મુજબ શક્ય ન હોવાના કારણે વિધાર્થીઓની અગાઉના ધોરણના ગુણપત્રકના આધારે મેરીટ યાદી આરક્ષણ મુજબ તૈયાર કરીને પ્રવેશ આપવાનો રહેશે . ( ધોરણ -૬ માં પ્રવેશ માટે ધોરણ -૦૫ ના ગુણપત્રક આધારે મેરીટ યાદી બનાવવી , ધોરણ -૦૯ માં પ્રવેશ માટે ધોરણ -૦૮ ના ગુણપત્રક આધારે મેરીટ યાદી બનાવવી તે જ મુજબ અન્ય ધોરણો માટે અનુસરવાનું રહેશે જેમાં પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત બંને પરીક્ષામાં ૬૦ % થી વધુ ગુણ મેળવેલ હોય તેવા બાળકોનું નામાંકન મોડેલ સ્કુલમાં અને મોડેલ ડે સ્કુલોમાં કરવાનું રહેશે . 2. મોડેલ સ્કૂલમાં ઉચ્ચતર પ્રાથમિકમાં વર્ગ દીઠ ૮૦ ( બે વર્ગ ) વિધાર્થીઓની મર્યાદામાં એડમિશન આપવાના રહે છે . ધોરણ -૦૯ થી ૧૨ માં વર્ગ દીઠ ૧૨૦ ( બે વર્ગ અને મોડેલ ડે સ્કૂલમાં વર્ગ દીઠ મહતમ ૪૦ વિધાર્થી ( ધોરણ -૦૬ થી ૦૮ ) અને વર્ગ દીઠ ૬૦ વિધાર્થી ( ધોરણ -૦૯ થી ૧૨ ) પ્રવેશ આપવાનો રહે છે તેનાથી વધુ સંખ્યામાં પ્રવેશ આપવાનો રહેશે નહિ . 3. શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં જ્યાં મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કુલો છે તે જ તાલુકાના વિધાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવાનો રહેશે . 4. કેજીબીવી ટાઇપ – 4 ( ગર્લ્સ હોસ્ટેલ ) માં પ્રવેશ મેળવેલ કન્યાઓને મોડેલ સ્કૂલોમાં મેરીટનુ ધોરણ ધ્યાને લિધા વિના પ્રવેશ આપવાનો રહેશે.વર્ગ દીઠમહતમ વિધાર્થીઓની મર્યાદાને ધ્યાને રાખવાની રહેશે . 5. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જિલ્લાના આરક્ષણ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને આ અંગે સમાજ કલ્યાણ વિભાગના પ્રવર્તમાન નિયમોનું પાલન કરવાનું રહેશે . 

. આરક્ષિત જગ્યા માટે જો વિધાર્થીઓની સંખ્યા પુરતી ન મળે તો અન્ય કેટેગરીના વિધાર્થીઓને મેરીટ યાદીમાંથી પ્રવેશ આપવાનો રહેશે . 7. જે શાળામાંથી વિધાર્થીઓ પ્રવેશ માટે આવે છે તે શાળાની માન્યતા જો પ્રાથમિક શાળા હોય તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર્શાવેલ જોગવાઇ મુજબની મેળવેલ હોવી જોઇએ . 8. મેરીટ યાદી મુજબ પ્રવેશ પાત્ર વિધાર્થીઓના વાલીને સંબોધીને પત્ર તથા ટેલીફોન દ્વારા જાણ કરવાની રહેશે તથા તેમને સમયમર્યાદામાં બાહેંધરી પત્ર આપવા જણાવવાનું રહેશે . નિયત સમયમર્યાદામાં ( તાઃ ૦૧ / ૦૬ / ૨૦૨૨ ) પ્રવેશ ન મેળવે ( બાહેંધરી પત્ર ન આપે ) તો પ્રવેશ રદ ગણવાનો રહેશે . નિયત સમયમાં પ્રવેશ ન મેળવનારની સામે પ્રતીક્ષા યાદીમાંથી વિધાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા કરવાની રહેશે , ઉક્ત પ્રવેશ પ્રક્રિયા સમિતિની જાણ હેઠળ જ કરવાની રહેશે જે સમિતિમાં નીચે મુજબના સભ્યો રહેશે . સભ્યો . ક્રમ હોદો ૧ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અધ્યક્ષ ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સભ્ય ૩ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સભ્ય ૪ બી.આર.સી. કો - ઓર્ડીનેટર સભ્ય ૫ મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કૂલોના આચાર્યશ્રી સભ્ય સચિવ ૬ મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કૂલોના શિક્ષક સભ્ય મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલોમાં પ્રવેશ અંગેની પ્રક્રિયા નીચે જણાવેલ તારીખ મુજબ જે તે મોડેલ સ્કૂલ ધ્વારા જ હાથ ધરવાની રહેશે . ક્રમ વિગત તારીખ ૧ અરજીપત્ર વિતરણ શરુ કરવાની તારીખ ૨૯/૦૪/૨૦૨૨ ૨ અરજીપત્ર શાળાએ સ્વીકારવાની છેલ્લી તારીખ ૨૨/૦૫/૨૦૨૨ ૩ મેરીટ યાદી જાહેર કરવાની તારીખ ૨૪/૦૫/૨૦૨૨ ૪ મેરીટ યાદી મુજબ પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ ૦૧/૦૬/૨૦૨૨ પ્રવેશ કાર્યવાહીમાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પ્રવેશ પ્રક્રિયા સમિતિએ પ્રવેશના નિયમોની જોગવાઈ ધ્યાને લઈને કાર્યવાહી કરવાની રહેશે . - પ્રવેશ અંગેના પ્રચાર - પ્રસાર માટેની સૂચનાઓઃ . મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં વિધાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી માટે તેમજ મોડેલ સ્કૂલમાં અપાતી સુવિધા તથા પ્રવેશ પ્રક્રિયા માટે તાલુકામાં પ્રચાર - પ્રસાર કરવાનો રહે છે જે માટે રૂ .૫૦૦૦ / -ની મર્યાદામાં નીચે જણાવેલ કામગીરી જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની રહેશે.આ ખર્ચ મોડેલ સ્કૂલોમાં ફાળવવામાં આવતી આવર્તક ગ્રાન્ટમાં બુક કરવાનો રહેશે . 

. તાલુકાની સ્થાનિક સમાચાર આવૃત્તિમાં મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલોમાં આ અંગેનું પેમ્ફલેટ તથા જાહેરાત આપવી . . સ્થાનિક મહત્વની જગ્યાઓ પર મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલોના બોર્ડ તથા પ્રવેશ પ્રક્રિયાની માર્ગદર્શક સૂચનાઓ દર્શાવવી . મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલોની આજુ બાજુની પ્રાથમિક શાળાઓના નોટીસ બોર્ડ પર મોડેલ સ્કૂલ અને મોડેલ ડે સ્કૂલો પ્રવેશ પ્રક્રિયા અંગેની જાહેરાત તથા તે અંગેની સૂચનાઓ દર્શાવવી . આ પ્રક્રિયા તાઃ ૦૩ / ૦૬ / ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે . વિધાર્થીઓની પ્રવેશ સંખ્યા બાબતે અત્રેની કચેરી દ્વારા ઓનલાઈન એન્ટ્રી માટે લીંક મોકલવામાં આવશે જેમાં દર્શાવ્યા મુજબ માહિતી ભરવાની રહેશે . જુન -૨૦૨૨ થી મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કૂલોમાં પ્રવેશ અંગેની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને વિધાર્થીઓને સમયસર બધી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કક્ષાએથી જરૂરી ઘટતી કાર્યવાહી કરવા તથા મોડેલ સ્કૂલ તથા મોડેલ ડે સ્કૂલોના આચાર્યશ્રીઓને જરૂરી સુચના આપવા વિનંતી છે . 


શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં અને મોડેલ ડે સ્કૂલો વિધાર્થીઓને પ્રવેશ આપવા અંગેની કામગીરી બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR