BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  


મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક

ગરૂડા એપ્લિકેશન ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.




BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

https://project303.blogspot.com/2022/04/Garuda-application-blo-mate-khas.html


BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી




 હવે ફોર્મ 6 એપ્લિકેશન માં ઓફલાઈન પણ ભરી શકાશે. મોબાઈલ જ્યારે ઈન્ટરનેટ થી કનેક્ટ થશે એટલે ફોર્મ ઓનલાઈન થઈ જશે.

 ભરેલા તમામ ફોર્મના રેફરન્સ નંબર હવે જોઈ શકાશે.



BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી ખૂબ જ મહત્વની હોય છે ચૂંટણી પ્રક્રિયાની કામગીરી એટલી બધી ખૂબ જરૂરિયાતવાળી અને પારદર્શક રાખવાની હોવાથી તેમાં ઘણા બધા સરકારી કર્મચારીઓ જ ઉપયોગ કરવામાં આવતો હોય છે ગુજરાત રાજ્યમાં વધુ પડતી બિલોની કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો કરતા હોય છે ગુજરાત રાજ્યમાં શિક્ષકો પાસે બિલોની કામગીરી મોટાભાગે જોવા મળતી હોય છે તે કામગીરીમાં નવા મતદાર નોંધણી કરવાની પણ થતી હોય છે હવે બી.એલ.ઓ.ની કામગીરી ઘણી બધી જવાબદારી વધુ પડતી થતી જાય છે અને ઓનલાઇન કામગીરી પૂર્ણ કરવાની થતી હોય છે જ્યારે જ્યારે ઓનલાઇન કામગીરી કરવાની થતી હોય છે ત્યારે દરેક કર્મચારીને ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે અને તેને સોલ્યુશન તરત નથી આવતું આવી જ ઉપયોગી માહિતી માટે અમારો પ્રોજેક્ટ whatsapp ઉપર ચઢાવીએ છીએ તમને જુદી-જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારી મુશ્કેલી સર્જાય અથવા તો પ્રોબ્લેમ આવતા જતા હોય છે ત્યારે ત્યારે તેના સોલ્યુશન શોધી અથવા તેની મદદરૂપ થવાના વિડિયો પણ અમે અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જો તમે પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય પરંતુ થી 500 ઉપયોગ કરતા હોય તો ધોરણ 6 થી 8 માં નોકરી કરતા હોય કોઈપણ જગ્યાએ પ્રાથમિક શાળામાં જો તમે નોકરી કરતા હોય તો તમારા માટે ઉપયોગી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો મારી સાથે તમે જોડે રહેવા માટે પ્રયત્ન કરજો મતદાન મથકની કોઈપણ કામગીરી હોય તેને લગતી જરૂરી સામગ્રી કોઈ પણ કામ કરી હોય એવીએમ મશીન એબી મશીન વોશિંગ મશીન હોય તો મતદાન પેઢીની કોઈપણ કામગીરી હોય પોલીંગ ઓફિસરને કોઈપણ કામગીરી હોય મતદાન મથકના પ્રમુખ અધિકારીની કોઈપણ કામગીરી હોય તેના કાગડીયા કરવાની કામગીરી હોય તો ચૂંટણી પ્રક્રિયાની તમામે તમામ કામગીરી અને જુદીજુદી માહિતી એકઠી કરીને કરીને મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લીંક મૂકી રહ્યા છીએ અને તેની લગતી જુદી-જુદી માહિતીઓ પણ મૂકતા હોઈએ છીએ તમે જો પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તોપણ વિષયના શિક્ષક હોય તમામે તમામ વિષયોના શિક્ષકોનો માટેનું સાહિત્ય અને ઉપયોગી મટીરીયલ નું સંકલન કરીને મૂકવાનું કામગીરી કરતા હોઈએ છીએ એક શિક્ષક ની માહિતી બીજા શિક્ષકો સુધી પહોંચાડવાના માધ્યમ તરીકે પણ કામગીરી કરતા હોય છે જે જે શિક્ષકો પ્રાથમિક શિક્ષકો માટે જુદા જુદા મટીરિયલ બનાવતા હોય છે તે તમામ સંકલન કરી અને શિક્ષકો સુધી પહોંચે તેવા માધ્યમ તરીકે અમે કામગીરી કરતા હોઈએ છીએ તરીકે જે શિક્ષકો કામ કરી રહ્યા હોય અથવા અન્ય કોઈ મિત્રો મતદાન મથકના બી.એલ.ઓ તરીકે કામ કરતા હોય છે તેમના માટે જુદી જુદી માહિતી મુકવા ના કરતા હોઈએ છીએ તેનો ખ્યાલ આવશે કે ની નવી નવી માહિતી આજે તો તમને જાણકારી આપવા માટે મેં પ્રયત્ન કરશું આ ઉપયોગી માહિતી તમામે તમામ બૂથ લેવલ ઓફિસર સુધી પહોંચી તમામે તમામ બદલે વાલો ઓફિસરો પોતાના whatsapp ગ્રુપમાં માહિતી મૂકી અને તમારી આસપાસ પણ જો કોઈ બુથ લેવલ ઓફિસર હોય તો તમામે તમામ બૂથ લેવલ ઓફિસર સુધી આવી ઉપયોગી માહિતી જાય અને દરેક બુથ લેવલ ઓફિસરની ઉપયોગી બને તે હેતુસર અને માહિતી મૂકતા હોઈએ છીએ જે પ્રાથમિક શાળાઓ અથવા તો અન્ય કોઇ જગ્યાએ મતદાન મથક હોય અને તે મતદાન મથકમાં જેટલા પણ ભૂલ હોય એ દરેક ગોઠવાઈ જ અલગ-અલગ બુથ લેવલ ઓફિસરની નિમણૂક કરવામાં આવતી હોય છે અને તાલુકા કક્ષાએથી અથવા અન્ય રીતે પણ મળતું હોય છે અને તેની કામગીરીની રજાઓની પણ જમા થવા ની કામગીરી પણ થતી હોય છે પણ અમુક સમયે તેમાં કોઈ સર્જાય તો તેના નિવારણ માટેની જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો તમારી આસપાસ જોકે બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય તો તેમના માટે અમે જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો જે બુથ લેવલ ઓફિસર મારી માહિતી આપો થતી હોય એ તમામ બુથ લેવલ ઓફિસરોને અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થઇ જવા માટે વિનંતી કરી રહ્યા છીએ અને કરુણા એપ્લિકેશનની આવી માહિતી તમામ બૂથ લેવલ ઓફિસર સુધી પહોંચી હો તમે પ્રયત્ન કરજો તમારા મોબાઇલમાં જેટલા પણ whatsapp ગ્રુપ હોય એ તમામ whatsapp ગ્રુપ સુધી બરોડા એપ્લિકેશન ની માહિતી મૂકી લેવલ ઓફિસરોને મદદરૂપ થવા માટે વિનંતી કરી રહ્યા છીએ 


BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

BLO માટે ઉપયોગી ગરૂડા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR