જૂની પેન્શન યોજના તથા નવી પેન્શન યોજના બંને વચ્ચેનો તફાવત જાણવા માટે મહત્વપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક
જૂની પેન્શન યોજના તથા નવી પેન્શન યોજના બંને વચ્ચેનો તફાવત જાણવા માટે મહત્વપૂર્ણ માહિતી
જૂની પેન્શન યોજના તથા નવી પેન્શન યોજના બંને વચ્ચેનો તફાવત જાણવા માટે મહત્વપૂર્ણ માહિતી
ગુજરાત રાજ્યના વિવિધ મંડળો દ્વારા જુદા-જુદા સંઘો દ્વારા જે કર્મચારીઓ ના જુદા જુદા મંડળો ચાલતા હોય તમામ કર્મચારીઓના મંડળો એકસાથે મળીને ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજના ની માગણી કરી રહ્યા છીએ તો આપણે જાણવું જરૂરી છે કે નવી પેન્શન યોજના અને જૂની પેન્શન યોજના બંનેમાં ફરક હશે બંનેમાંથી સારી યોજના કઇ નક્કી કરવા માટે બંને બંને ની વિગતો જોવી જરૂરી છે જૂની પેન્શન યોજના ને નવી પેઢીની આ બંને ની વિગતો અને તફાવત જાણવા માટે એક સાદી મેં જ મૂકી દેવામાં આવી છે તો તમામ મિત્રો તેનો અભ્યાસ કરી શાંતિથી વાંચન કરી અને નક્કી કરી શકશો કે બંને યોજના યોજના સારી છે
જૂની પેન્શન યોજના તથા નવી પેન્શન યોજના બંને વચ્ચેનો તફાવત જાણવા માટે મહત્વપૂર્ણ માહિતી
ગુજરાત રાજ્યમાં કર્મચારી મિત્રો માટે જુદા જુદા આંદોલન કરવામાં આવતા હોય છે તેમની નોકરી દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા હોય કે અન્ય કોઈ વિભાગો દ્વારા હોય જે કોઈ નિયમો બહાર પડાતા હોય એ ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ માટે અમુક નિયમો લાગુ પડતા હોય છે અમુક નિયમો જે તે વિભાગના હોય છે જ્યારે અમુક નિયમો ગુજરાત રાજ્યના તમામ તમામ કર્મચારીઓ માટે લાગુ પડતા હોય છે તો આવો જ એક નિયમ છે જે ગુજરાતના તમામ કર્મચારી ને લાગી પડી રહ્યો છે તે પેન્શન યોજના નો નિયમ છે જે પેન્શન યોજના નો નિયમ પણ ઘણા વર્ષો પહેલા કાયમી ધોરણે કર્મચારી પેન્શન આપવામાં આવતું હતું તો આજના સમયમાં પેન્શન યોજના બંધ કરી નવી પેન્શન યોજના ચાલુ કરી દેવામાં આવી છે એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી છે નવી પેન્શન યોજનામાં સરકાર તારી દ્વારા તેના નાણાં આપવામાં આવે છે તેટલા જ નાણાં સરકાર શ્રી દ્વારા પણ ઉમેરી દેવામાં આવે છે પણ કર્મચારીઓની પોતાનું હિત જૂની પેન્શન યોજનામાં લાગતો તેના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છીએ કર્મચારીઓની જૂની પેન્શન યોજના ની નવી પેન્શન યોજના બંને તફાવત જોતો જૂની પેન્શન યોજના ફાયદાકારક લાગી રહી છે માટે સરકારશ્રી દ્વારા તેમની માગણી હોવાથી સરકારી અને જૂની પેન્શન યોજના આપવા માટે તમામ કર્મચારીઓ વિનંતી કરી રહ્યા છીએ તમામ કર્મચારી એક્ઝિટ થઈ તમામ મંડળોની એકજૂટ થઇ સરકાર દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી જૂની પેન્શન યોજના ની નવી પેન્શન યોજના તફાવત રજૂ કરી અને સાચી માગી માગી રહ્યા છીએ સરકાર દ્વારા ક્યારે નિર્ણય લેવાય તે નક્કી નથી પણ જ્યારે નિર્ણય લેવાય ત્યારે કર્મચારીના પક્ષી અભ્યારણ કઈ રીતે લઇ આપશે તે જોવાનું રહ્યું છે તમારે પણ જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજના નો તફાવત જાણ હોય તોય એક સાદી પોસ્ટ મૂકી દેવામાં આવી છે જેના આધારે તમે જૂની પેન્શન યોજના ની નવી પેન્શન યોજના બંનેમાંથી કઈ યોજના માં ફાયદો થશે જાણી શકશો
ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના હિત માટે પેન્શન યોજના ચાલુ કરતા હોય છે પણ બંને જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજના બંને મોટી સારી યોજના કઈ એ નક્કી કરવા માટે તેના ફાયદા જાણવા ખૂબ જ જરૂરી છે તો બંને યોજના વિશેની માહિતી અહી મુકી દેવામાં આવી છે તો તમામ કર્મચારીઓ મિત્રો સુધી આવી માહિતી પહોંચે અને બંને યોજના વિશે જાણે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના વિવિધ કર્મચારીઓ માટેની પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે અમારા પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જુદી જુદી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમે પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાયેલા ના હોય તમે જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ અને પેન્શન યોજના યોજના વિશેની આવી જુદી જુદી માહિતીઓ અને તમામ મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો તેવી અમે આગ્રહ ભરી વિનંતી કરીએ છીએ
જૂની પેન્શન યોજના તથા નવી પેન્શન યોજના બંને વચ્ચેનો તફાવત જાણવા માટે મહત્વપૂર્ણ માહિતી