પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત

Join Whatsapp Group Join Now

પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત


મહત્વપૂર્ણ લિંક


પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત


https://project303.blogspot.com/2022/04/Panchmahal-viklp-paripatra.html



https://project303.blogspot.com/2022/04/Panchmahal-viklp-paripatra.html



પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત , સંદર્ભઃ- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃપીઆરઈ / ૧૧ / ૨૦૧૨ / ૫૨૦૩૬ / ક સચિવાલય , ગાંધીનગર તારીખ : ૧૯/૦૨/૨૦૧૪ અને આનુસાંગીક સુધારા ઉપરોકત વિષયઅને સંદર્ભ દર્શિત પત્રથી રાજયમાં અગાઉ ધોરણ ૧ થી ૭ માટે ભરતી થયેલા ( ઉચ્ચ પ્રાથમિક સિવાયના ) પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો પૈકી તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા હોય તેવા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) ની શાળાઓમાં સમાવવા ઠરાવેલ છે . જે શિક્ષકો ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં જવા માંગતા હોય તેમના વિકલ્પ મંગાવવામાં આવે છે.આ શિક્ષકોને સમાવવા અંગેના ધારા – ધોરણો / શરતો નીચે મુજબ રહેશે . ( ૧ ) આ સાથે સામેલ નમુના મુજબ વ્યકિતગત રીતે તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને વિકલ્પ આપવાનો રહેશે . ( ૨ ) સિનિયોરીટી મુજબ વિકલ્પ આપેલા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી હાજર રહી પોતાને નિયમ મુજબ ૮ ) માં સમાવવાની પ્રક્રિયા દરમ્યાન જો વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષક મળવાપાત્ર થતી શાળા પસંદ કરવા અસંમતિ દર્શાવે તો તેવા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકનો વિકલ્પ રદ કરવામાં આવશે અને ભવિષ્યમાં તેઓને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા અંગેનો કોઈ હકક દાવો રહેશે નહી . ( ૩ ) આ વિકલ્પ તારીખ ૧/૦૪/૨૦૨૨ થી ૩૦/૦૪/૨૦૨૨ સુધી સ્વીકારવાના રહેશે ત્યારબાદ કોઈપણ સંજોગોમાં કોઈ પણ વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકો વિકલ્પ સ્વીકારવાનો રહેશે નહી તથા તારીખ ૩૦/૦૪/૨૦૨૨ પછી સ્નાતકનું પરીણામ આવવાનું બાકી હોય તેમનો વિકલ્પ સ્વીકારવાનો રહેશે નહી . ( ૪ ) ( ૫ ) જો શૈક્ષણિક લાયકાત ચાલુ નોકરી દરમ્યાન રેગ્યુલર અભ્યાસક્રમ મારફતે કરેલ હશે તો માન્ય ગણાશે નહિ . તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ મળેલા વિકલ્પો ઉપર જણાવેલ યાદી તેમજ રજીસ્ટર અને વિકલ્પ ફોર્મ સહીત તારીખ : ૦૨/૦૫/૨૦૨૨ ના રોજ સવારના ૧૨:૦૦ કલાકે રૂબરૂમાં હાર્ડકોપી તથા સોફટ કોપી આંકડા એરીયલ તથા અક્ષરો એલ.એમ.જી.અરૂણ ફોન્ટમાં અત્રેની કચેરીએ મોકલવાના રહેશે . ( ૬ ) તાલુકામાંથી મળેલ વિકલ્પની યાદી બનાવવાની રહેશે.જે નીચે મુજબ અલગ અલગ ત્રણ વિભાગમાં તૈયાર કરવાની રહેશે . ( ૭ ) ભાષાના શિક્ષક ( ગુજરાતી / અંગ્રેજી / હિન્દી / સંસ્કૃત ) ( ખ ) ગણિત વિજ્ઞાનના શિક્ષક ( ગ ) સામાજિક વિજ્ઞાનના શિક્ષક વિષયઃ— .. તાલુકોઃ— .. 


શિક્ષકનું પુરૂ નામઃ— શાળાનુંનામઃ તાલુકો તા . / / ૨૦૨૨ જિલ્લોઃ- પંચમહાલ પ્રતિ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી , જિલ્લા પંચાયત કચેરી , પંચમહાલ – ગોધરા . મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , તાલુકા પંચાયત કચેરી . વિષયઃ — ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં ફરજ બજાવવા વિકલ્પ રજુ કરવા બાબત . ઉપરોકત વિષયપરત્વે સાદર નિવેદન કરવાનું કે મારી શૈક્ષણિક લાયકાત છે . જેના કારણે હું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં ..... વિષયના શિક્ષક તરીકેની ફરજ બજાવવા લાયકાત ધરાવતો હોઈ મારો વિકલ્પ રજુ કરું છું અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો તા .૧૯ / ૦૨ / ૨૦૧૪ નો વિકલ્પથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જવા અંગેનો ઠરાવ વાંચ્યો છે અને સમજયો છું.સરકારશ્રી તરફથી ઠરાવવામાં આવેલ તમામ નિયમો મને બંધન કર્તા રહેશે અને જો નિયમોનું ઉલ્લંઘન કરીશ અને તેના કારણે મારો વિકલ્પ રદ થશે તો હું દાદ / ફરીયાદ કરીશ નહિ.તેમજ આ અગાઉ મે પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જવાના વિકલ્પ માટે મે કોઈપણ પ્રકારની અરજી કરી નથી . તેની બાંહેધરી આપું છું . સિનીયોરિટી મુજબ શાળામાં સમાવવાની પ્રક્રિયા દરમ્યાન જો હું પોતે અસંમતિ દર્શાવિશ તો વિકલ્પ રદ થશે અને ભવિષ્યમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જવાનો હક દાવો રહેશે નહિ.તે નિયમથી હું જાણકાર છું અને તે મને બંધન કર્તા રહેશે . વિકલ્પ આપનાર પ્રા.શિ. / વિ.સ.ની સહી વિકલ્પ રજ કર્યા બદલની પાવતી આથી પાવતી આપવામાં આવે છે કે શ્રી / શ્રીમતિ પ્રા.શિ.વિ.સ .... rll .. એ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં વિષયના શિક્ષક તરીકે વિકલ્પથી ફરજ બજાવવા માટે વિકલ્પ ફોર્મ રજુ કરેલ છે.જે મળ્યા બદલ આ પાવતી આપવામાં આવે છે . તારીખ ---- તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકા પંચાયત કચેરી .. 


પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત

પંચમહાલ પ્રાથમિક શિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત ( સ્નાતક / પીટીસી અથવા સ્નાતક / બી.એડ ) ધરાવતા વિદ્યાસહાયક / પ્રાથમિક શિક્ષકને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ( ધોરણ ૬ થી ૮ ) માં સમાવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR