એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત

Join Whatsapp Group Join Now

 એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત


મહત્વપૂર્ણ લિંક

એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત

https://project303.blogspot.com/2022/04/Adharcard-kamgiri-paripatra.html



એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત



એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુ કે , શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આધાર એનરોલમેન્ટ અને ફરજિયાત બાયોમેટ્રીક અપડેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . કોવિડ -૧૯ ના કારણે ગત વર્ષે બાકી રહી ગયેલ બાળકોના આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી પુર્ણ કરવા માટે ૬૦ દિવસનો ટાર્ગેટ આપવામાં આવેલ છે . જેમાં ૩૦ દિવસની પુર્ણ થઇ ગયેલ છે . હવે બાકી રહેલી કામગીરી પુર્ણ કરવા માટે વિડીયો કોન્ફોરન્સમાં આપેલ સૂચના મુજબ સમયનો સદઉપયોગ કરીને આગામી ૩૦ દિવસમાં સંપુર્ણ કામગીરી પુર્ણ કરવાના ટાર્ગેટ એપ્રીલ -૨૦૨૨ ( તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ થી તા .૩૦ / ૦૪ / ૨૦૨૨ ) મહિનામાં તમામ દિવસો અને તમામ રવિવાર અને જાહેર રજાઓના દિવસને આવરી લેવાના રહેશે . વધુમાં જિલ્લા કક્ષાએથી તમામ તાલુકા કક્ષાએ અને શાળા કક્ષાએ સુચના આપીને બાકી રહેલ બાળકોને રજાના દિવસે શાળામાં બોલાવીને આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી કરી શકાય તે મુજબનુ આયોજન કરવાનુ રહેશે . 

બાળકોના આધાર કાર્ડ કાઢવાની કામગીરી ઝડપી ચલાવવા માટે સરકારે જુદા જુદા પ્રયત્નો કરતી હોય છે ગુજરાત સરકાર દ્વારા બાળકોના તમામ આધારકાર્ડ ઝડપથી નીકળી જાય આધાર કાર્ડ કઢાવવા જાય અમુક બાળકો નાનપણમાં આધાર કાર્ડ કઢાવવા હોવાથી શાળામાં પ્રવેશ થતો ફરીવાર આધાર કાર્ડ અપડેટ કરવાની જરૂર પડે છે કારણ કે બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેની પ્રિન્ટના આધારે આધાર કાર્ડ નથી નીકળતો ફક્ત આંખોથી આધારકાર્ડ નીકળતી હોવાથી બાળકોનું આધાર કાર્ડ ફરીવાર અપડેટ કરવા માટે જરૂરિયાત ઊભી થાય છે માટે પાંચ જ વર્ષમાં તે તમામ બાળકોના પરિવાર પ્રોસેસ કરવાની થતી હતી ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે અને સમયની અનુકૂળતા નથી રહેતી માટે સરકાર દ્વારા રવિવારે પણ આધારકાર્ડની કામગીરી ચાલુ રાખવાનો પરિપત્ર કરી દેવામાં આવે છે આપણી આસપાસ કોઈપણ મંદિરમાં દર્શન કરાવવાનું બાકી હોય આધાર બાકી હોય તેના આધારે તમે તે કામગીરીમાં જોડાઈ શકો છો ને બાળકો ને જાણ કરી શકો છો આધાર કાર્ડની આવી ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ આધાર કાર્ડ ની ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરીને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવી વિનંતી કરી રહ્યા છીએ 

એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત

એપ્રિલ -૨૦૨૨ માં રવિવાર અને જાહેર રજાના દિવસે આધાર એનરોલમેન્ટ અને અપડેશનની કામગીરી ચાલુ રાખવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR