બોટાદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો

Join Whatsapp Group Join Now

બોટાદ જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો 

મહત્વપૂર્ણ લિંક

બોટાદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો  


બોટાદ જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો   

https://project303.blogspot.com/2022/04/Shala-samay-paripatra-botad.html



બોટાદ જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો  


બોટાદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓના સમય બાબતનો પરીપત્ર મુકવા માટે ઉપયોગી પોસ્ટ સેવ કરી લેવા માટે તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે બોટાદ જિલ્લામાં ધોરણ 1 થી 5 ની નિમ્ન પ્રાથમિક શાળાઓ ચાલતી હોય છે કે જેમ આંગણવાડી બાદ ધોરણ એક માં પ્રવેશ કરી ધોરણ 5માં સુધીનું ગણાતું હોય અને ધોરણ 1 થી 5 ની શાળાઓ ચાલતી હોય એટલે કે એ નિમ્ન પ્રાથમિક શાળા કહેવામાં આવતી હોય છે નિમ્ન પ્રાથમિક શાળા માંથી બાળક ધોરણ છ સાત આઠ ની ઉચ્ચ પ્રાથમિક શાળામાં જતો હોય છે તેમાં શિક્ષકો કાર્યકર્તા હોય છે નિમ્ન પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં પ્રાથમિક શિક્ષકો ની યાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર મેળવ્યા હોય છે એટલે કે pre-ptc જેમ આંગણવાડીમાં બ્રિટિશ ની જરૂરિયાત પડતી હોય છે તેવી જ રીતે પ્રાથમિક શાળાઓમાં બે પ્રકારની રાયકા ધરાવતા શિક્ષકો હોય છે ધોરણ ૧ થી ૫ માં નિમ્ન પ્રાથમિક શાળામાં પીટીસી કરેલા શિક્ષકોનો કાર્યકર્તા હોય છે જ્યારે ધોરણ છ સાત આઠ જે ઉચ્ચ પ્રાથમિક શિક્ષક કહેવાય છે જે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં કરેલા પ્રાથમિક શિક્ષકો કાર્યકર્તા હોય છે આવી જ રીતે બોટાદ જિલ્લામાં ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળાઓ ચાલતી હોય છે તે દરેક પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા સમય નક્કી કરી દેવામાં આવતું હોય છે અને એ સમય મુજબ પ્રાથમિક શાળાઓ ચાલતી હોય છે જ્યારે આજે પ્રાથમિક શાળામાં સમયમાં ફેરફાર કરવામાં આવતું હોય છે ત્યારે તેના લીટર કરી દેવામાં આવતા હોય છે.અહીં હાલના સમયમાં પ્રાથમિક શાળામાં જે સમય ચાલતો હોય તે સમયના લીટર મૂકી દેવામાં આવશે આવી ઉપયોગી માહિતી સંકલન કરીને બોટાદ જિલ્લા માટે તેમના વતન માટે બોટાદ જિલ્લામાં નોકરી કરતા મિત્રો માટે ઉપયોગી માહિતી સંકલન કરીને મૂકી દેવાનો પ્રયત્ન કરીએ છીએ ઓનલાઇન કામગીરી કરતા હોવા છતાં તો ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે અને ક્યારેક ભૂલો પણ થઈ જતી હોય છે ઓનલાઈન કામ ઘણી બધી વખત સામાન્ય બાબત થોડી થોડી નાની નાની ભૂલો સર્જાતી હોય છે તે બદલ અમે દિલગીર છીએ પણ બને ત્યાં સુધી જુદી જુદી માહિતીનું સંકલન કરીને મૂકવાનો પ્રયત્ન કરશો આવી ઉપયોગી માહિતી બોટાદ જિલ્લામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ અને પ્રાથમિક શાળામાં નોકરી કરતા પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી એ મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમે જણાવી માહિતી તમારા વોટ્સએપ પર મેળવવા માગતા હોય તો બોટાદ જિલ્લાના તમામ બાળકોને બોટાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા શિક્ષકો માટે ઉપયોગી માહિતી

બોટાદ જિલ્લાના શાળા સમય બાબત  લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો  

બોટાદ જિલ્લાના શાળા સમય બાબત લેટર વાંચવા માટે ઉપયોગી લીંક સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR