100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર

Join Whatsapp Group Join Now

 100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર


મહત્વપૂર્ણ લિંક

પ્રોજેક્ટ ના અમલીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

પ્રોજેક્ટ ઓનલાઇન અપલોડ કરવાની પ્રવૃત્તિની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક.



મહત્વપૂર્ણ લિંક

વાંચન અભિયાન અવધી લંબાવવા અને વાંચન વર્ક્શોપ આયોજન બાબત પરીપત્ર 08/04/2022:- PAGE 1 . || PAGE 2.


મહત્વપૂર્ણ લિંક

ધોરણ આઠ સુધી સો દિવસ વાંચન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

વાચનપર્વ બાબતની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

વાંચન સાહિત્ય ડાઉનલોડ કરવા માટે આ લીંક સાચવી રાખજો.




100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર

https://project303.blogspot.com/2022/04/100-day-vanchan-abhiyan-vanchan-parv.html



100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર

વિષય : ' 100 Days Reading Campaign ' ની સમયઅવધિ લંબાવવા તેમજ વાંચન અભિયાનના છેલ્લા દિવસે ' વાંચન વર્કશોપ ' યોજવા બાબત સંદર્ભ : ( ૧ ) શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષા મંત્રાલય , ભારત સરકારનો તા .૦૧ / ૪ / ૨૨ નો પત્ર ( ૨ ) અત્રેનો પત્રક્રમાંક : સમગ્ર શિક્ષા / કયુઈસેલ / ૨૦૨૧ / ૪૩૯૫૫-૪૪૦૨૮ , તા .૩૧ / ૧૨ / ૨૧ ઉપરકોત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજયુકેશન એન્ડ લીટરસી , મિનીસ્ટ્રી ઓફ એજયુકેશન , ન્યુ દીલ્હી ધ્વારા જાન્યુઆરી –૨૨ થી એપ્રિલ –૨૨ દરમિયાન ૧૪ અઠવાડીયા માટે 100 Days Reading Campaign ' શરૂ કરવામાં આવેલ છે . જે અંતર્ગત સંદર્ભિત પત્ર –૨ સાથે આપવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લઈ શાળા કક્ષાએ વિવિધ સાપ્તાહિક પ્રવૃત્તિઓ હાથધરવામાં આવી રહી છે . જેની આંકડાકીય વિગતો દર સોમવારે જિલ્લા / કોર્પોરેશન કક્ષાએથી મોકલી આપવામાં આવે છે . ડીપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજયુકેશન એન્ડ લીટરસી , મિનીસ્ટ્રી ઓફ એજયુકેશન , ન્યુ દીલ્હી ધ્વારા દેશના પસંદગીના રાજયો અને જિલ્લાઓમાં ' 100 Days Reading Campaign ' ના ભાગરૂપે DIKSHA Portal ના માધ્યમથી prototype Micro - improvement Project શરૂ કરવામાં આવનાર છે . ઉપરોકત બાબતોને ધ્યાને લેતા , વિદ્યાર્થીઓમાં વાંચન અભિગમ કેળવાય , વિવિધ વાંચન પ્રવૃત્તિઓનો શાળા કક્ષાએ અમલ થઈ શકે , વિદ્યાર્થીઓમાં વાંચનરસ વિકસે , અરસ - પરસ વાંચન અને વિચારોના આદાન - પ્રદાન ધ્વારા નવીન વિચારો , નવીન બાળસાહિત્યના સર્જનની દિશામાં બાળકો આગળ વધે , તે આશયે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાના દિવસો સિવાય તા .૦૭ / ૫ / ૨૨ સુધી Reading Campaign અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજવા જણાવવામાં આવે છે . 

ઉપરાંત ' વાંચન અભિયાન'ના છેલ્લા દિવસે ( તા .૦૭ / ૫ / ૨૨ ના રોજ ) શાળાઓમાં બાળકો ધ્વારા ' વાંચન વર્કશોપ ' યોજવા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , શિક્ષા મંત્રાલય , ભારત સરકારના સંદર્ભિત પત્ર -૧ થી સુચના મળેલ છે . જેને ધ્યાને લેતા , બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય , આત્મવિશ્વાસ વધે , સર્જનાત્મકતા અને બહુવિધ ( જટિલ ) વિચારસરણીનું સર્જન થાય તે આશયે વાંચન / પુસ્તકો / શબ્દો / ક્રોસ વર્ડ / વાર્તા કથન / કવિતા સંલગ્ન રમતોનું બાળકો ધ્વારા આયોજન કરી વાલીઓ , વિદ્યાર્થીઓ , સમુદાય અને શાળા સમક્ષ રજુ કરવામાં આવે તે મુજબ ' વાંચન વર્કશોપ'નું આયોજન આપના જિલ્લા કોર્પોરેશનની તમામ એલીમેન્ટ્રી શાળાઓમાં ક ૨ વા જણાવવામાં આવે છે . Reading Campaign અંતર્ગત હાથધરવામાં આવનાર પ્રવૃત્તિઓ તેમજ ' વાંચન વર્કશોપ'નો જિલ્લા કોર્પોરેશનનો સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરી અત્રે મોકલી આપશો . 

100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર

100 દિવસ વાંચન અભિયાન બાબત મહત્વપૂર્ણ લેટર Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR