આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવાની મુદત વધારી તે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ:૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન ફોર્મ ભરવા તથા તમામ માહિતી માટે અહીં ક્લિક કરો.


આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી 




RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ:૨૦૨૪-૨૫ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત


ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે


ક્રમ અગ્રતાક્રમ


અનાથ બાળક

૩ બાલગૃહના બાળકો

૫ મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા

૭ કલમ ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો

ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો


૮ જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી


૯ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો


૧૦ ૦ થી ૨૦ આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC,જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો


૧૧ | અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી ના બાળકો


૧૨ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુકત જાતિના બાળકો


સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.


૧૩ જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકો


નોંધ અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને (૧૩) માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે.


પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા.૧૪/૦૩/૨૦૨૪, ગુરુવારથી તા.૨૬/૦૩/૨૦૨૪, મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કથા આધાર- પુરાવા,કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઇન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના


રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ 

ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.




આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી 


ઉમર મર્યાદા :

બાળકે  ૬ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ 


આરટીઈ હેઠળ ફોર્મ ભરવા જરૂર ડોક્યુમેન્ટ

જરૂરી ડોક્યુમેન્ટ 

1.બાળકોનું આધાર કાર્ડ

2.બાળકનું જન્મનો દાખલો

3.પિતાનો આવકનો દાખલો મામલતદારનો 

4.પિતાનો જાતિનો દાખલો(ઓબીસી, એસસી, એસટી માટે)

5.સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટીફીકેટ (1 પુત્રીના કીસામાં)

6.બીપીએલ રેશન કાર્ડ (જો લાગુ પડતું હોય તો)

7.વાલીની બેંકની પાસબુક અથવા બાળકની પાસબુક

8.આંગણવાડી નો દાખલો (જો બાળક દાખલ હોય તો)

ફોર્મ ભરવાની તમામ માહિતી


તમામ વાલીઓને શેર કરો કોઈને કામ લાગશે.




આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી 

આર ટી ઇ હેઠળ વિના મૂલ્યે ધોરણ -1 માં પ્રવેશ ફોર્મ ભરવા બાબત મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR