તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ યોજાનાર ' પરીક્ષા પે ચર્ચા ' ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાબત
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા પે ચર્ચા જોવા માટેનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
દરેક શાળાએ માહિતી ઓનલાઈન કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
Pariksha Pe Charch Watch Live on YouTube : Click Here
Pariksha Pe Charch Watch Live on Website : Click Here
Pariksha Pe Charch Watch Live on Facebook : Click Here
Pariksha Pe Charch Watch Live on Door Datshan Click Here
"પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ અંગેની સૂચનાઓ
તા.01/04/2022
સમય: 11 કલાકે
સૂચનાઓ
1. કાર્યક્રમનું પ્રસારણ દુરદર્શનની તમામ ચેનલ પર અને Youtube પર
2. દરેક શાળાઓએ બાયસેગની કનેક્ટિવિટી ચેક કરી લેવી. ગ્રુપમાં જાણ કરવી.
3. ધો.6 થી 8, 9 થી 11 અને આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ ફરજીયાત નિહાળવાનો રહેશે.
4. http://mygov.in/ppc-2022 linkમાં 5 ફોટો અને સંખ્યા ભરવાની રહેશે.
5. સરપંચશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રી, સ્થાનિક આગેવાનો, શિક્ષણવીદ અને SMCના સભ્યોને આમંત્રણ આપવું.
6. બાળકો માટે તિથીભોજનનું આયોજન કરવું.
7. કાર્યક્રમ પૂરો થયાના 1 કલાકમાં તમામ શાળાઓની કાર્યક્રમ નિહાળનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને 5 ફોટો મોકલવાના રહેશે.
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા પે ચર્ચા ઓફિસિયલ લિંક માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા પે ચર્ચા મહેસાણા નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ યોજાનાર ' પરીક્ષા પે ચર્ચા ' ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાબત
તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ યોજાનાર ' પરીક્ષા પે ચર્ચા ' ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાબત
૫૨ીક્ષા પે ચર્ચા -૨૦૨૨ " કાર્યક્રમ : તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ યોજાનાર ' પરીક્ષા પે ચર્ચા ' ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાબત .. સંદર્ભ : ( ૧ ) કમિશ્નર શાળાઓની કચેરી , ના પત્ર ક્રમાંક : ૫૬૩૪ તા .૨૯૦૩ / ૨૦૨૨ નો પત્ર Dept. of Education & Literacy , Ministry of Education , Gol DO No.6-3 / 2021- Desk ( MDM ) -part ( 1 ) dated 28/03/2022 ( ૨ ) ઉપરોકત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે , " ૫૨ીક્ષા પે ચર્ચા -૨૦૨૨ " કાર્યક્રમ પ્રથમ વા ૨ વર્ચ્યુઅલ ( ઓનલાઈન ) મોડમાં તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ ૧૧.૦૦ કલાકે Talkatota " સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાનાર છે . જે અન્વયે તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ , શુક્રવારના રોજ ૧૧.૦૦ કલાકે સદર કાર્યક્રમ અંતર્ગત માન.પ્રધાનમંત્રીશ્રી દેશના તમામ વિદ્યાર્થીઓ , વાલીઓ અને શિક્ષકો સાથે જોડાનાર છે . જેનું જીવંત પ્રસારણ વિવિધ ટીવી ચેનલ્સ ( ડીડી નેશનલ , ડીડી ન્યુઝ અને ડીડી ઈન્ડીયા ) ઉપ ૨ાંત ઓલ ઈન્ડીયા રેડીયો ચેનલ તેમજ રેડીયો એફ.એમ.એમ , પી.એમ.ઓ. વેબ સાઈટ પર લાઈવ સ્ટ્રીમીંગ , યુ ટ્યુબ ચેનલ ઓફ એમ.ઓ.ઈ , ફેસબુક લાઈવ પર થનાર છે . સંદર્ભ -૧ ની સુચના અનુસાર સદર કાર્યક્રમનું પ્રસારણ ધોરણ -૬ થી ૮ તેમજ ધોરણ -૯ અને ધો ૨ ણ –૧૧ ના તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને શિક્ષકો શાળા કક્ષાએ , તેમના રહેઠાણ અથવા તેમને અનુકૂળ સ્થળે નિહાળે તે માટે આપની કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ શાળાઓને જરૂરી સૂચના આપવા તેમજ આપની કચેરી દ્વારા તથા તાબા હેઠળની શાળાઓના આચાર્ય શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયા મારફ્ત સદર કાર્યક્રમનો બહોળો પ્રચાર - પ્રસાર થાય તે મુજબની કાર્યવાહી ક ૨ વા આથી જણાવવામાં આવે છે . કાર્યક્રમ નિહાળનાર બાળકોની વિગતો ફોટા સહ શાળાએ MyGov.in વેબ સાઈટ પર અચૂક અપલોડ કરવા જણાવવામાં આવે છે . કાર્યક્રમ નિહાળના ૨ ની વિગતો નીચે મુજબ અત્રેની કચેરીએથી મોકલવાના રહેશે . કાર્યક્રમ નિહાળનાર વાલીઓ ક્રમ તાલુકો ધો .૬ થી ૮ ના બાળકો ધો .૬ થી ૮ ના શિક્ષકો ધો .૯ અને ધો .૧૧ ધો . ૯ અને ના બાળકો ૧૧ નો શિક્ષકો
વિષય -પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બાબત
આથી જણાવવાનું કે માનનનીય dpc સરને આજની V.C માં મળેલ સૂચના અનુસાર આવતીકાલે તારીખ 1 એપ્રિલ ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવાના હોય તો નીચે મુજબની સુચનનુંપાલન કરવા ફરજીયાત ધોરણે જણાવવામાં આવે છે.
પ્રધાનમંત્રી 11 કલાકે ચર્ચા કરવાના હોય પરંતુ 10 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થનાર હોય તમામે 10 વાગ્યાથી કાર્યક્રમ નિહાળવાનો રહેશે.
ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ ના કાર્યક્રમ નિહાળવાનો રહેશે.
ધોરણ 1 થી 12 ના તમામ શિક્ષકોએ કાર્યક્રમ નિહાળવાનો રહેશે.
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આ કાર્યક્રમ નિહાળવા માટે જાણકરી અન્વયે જણાવવું.
એસ.એમ.સી./એસ.એમ.ડી. સી ના સભ્યો ને કાર્યક્રમની જાણ કરી હાજર રહેવા આમંત્રણ આપવું.ગા
ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો આ કાર્યક્રમ નિહાળે તેવું આયોજન કરવું.
લગત તાલુકા પંચાયતના સભ્ય શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવું.
દરેક શાળામાં બાયસેગના માધ્યમથી પ્રસારણ નિહાળવુ જો બાયસેગસ બંધ હોય તો તાત્કાલિક શરૂ કરવું.
કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અને એક નાનો વિડીયો અને કાર્યક્રમમાં હાજર રહેલ સંખ્યા કાર્યક્રમ પૂર્ણ થયે તાત્કાલીક મોકલી આપવાની રહેશે.જો
આપની શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે તો આપ શ્રી એ ઉપરોક્ત સૂચના નું પાલન કરેલ નથી તે બાબત નો રિપોર્ટ વડી કચેરીને કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ યોજાનાર ' પરીક્ષા પે ચર્ચા ' ના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાબત