૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત

Join Whatsapp Group Join Now

૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત


મહત્વપૂર્ણ લિંક

૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વાલી પાસેથી લખાવવાનું રસી મુકાવવા અંગે નું સમતી પત્ર નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત

https://project303.blogspot.com/2022/03/Covid-rasikaran-paripatra.html


૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત



 ૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત સંદર્ભ : ભારત સરકારશ્રી તરફથી તા . ૧૪ માર્ચ , ૨૦૨૨ નાં મળેલ પત્ર D.O.No. P - 2317579 / 2021 / lmm . અન્વયે ઉક્ત વિષય અન્વયે ભારત સરકારશ્રી તરફથી મળેલ સૂચના અન્વયે ૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓનાં કોવિડ રસીકરણની સમગ્ર રાજ્યમાં તા . ૧૬ માર્ચ , ૨૦૨૨ થી શરૂઆત કરવાની થાય છે . ભારત સરકારશ્રી તરફથી મળેલ સુચના મુજબ નીચે દર્શાવેલ મુદ્દા ધ્યાનમાં રાખીને કોવિડ રસીકરણની શરૂઆત તમામ જીલ્લા કોર્પોરેશન ખાતે કરવાની રહેશે . . કોવિડ રસીકરણની શરૂઆત ૧૨-૧૩ વર્ષ તેમજ ૧૩-૧૪ વર્ષ એમ બે વર્ષની કોહોર્ટમાં કરવાની રહેશે . ( ૧૪-૧૫ વર્ષની વયજૂથનાં બાળકો ૧૫-૧૮ વર્ષના રસીકરણમાં કવર થઇ ગયેલ છે . ) ૧૨.૧૪ વર્ષનાં કોહોર્ટમાં કોર્બિવેક્સ રસી આપવાની રહેશે . . જેમનો જન્મ ૧૫ માર્ચ , ૨૦૧૦ ના અથવા તેના પહેલા થયેલ છે તે બાળકો ૧૨-૧૪ વર્ષનાં રસીકરણ અંતર્ગત એલીજીબલ ગણાશે . . ગુજરાત રાજ્યમાં જીલ્લા / કોર્પોરેશન દીઠ ૧૨-૧૪ વર્ષનાં રસીકરણ માટેના એલીજીબલ લાભાર્થીઓના ટાર્ગેટ આ સાથે સામેલ છે . . પ્રીકોશન ડૉઝ ૬૦ વર્ષથી વધારે વયજૂથના તમામ એલિજીબલ લાભાર્થીઓ જેમને બીજા ડૉઝ બાદ 9 મહિના / 39 અઠવાડિયા પુરા થયા છે તેમને આપવાનો રહેશે . આ તમામ કામગીરી સંલગ્ન ડીપાર્ટમેન્ટ સાથે મળીને કરવાની રહેશે . તમામ જીલ્લા કોર્પોરેશન ખાતે ૧૨-૧૪ વર્ષનાં બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના તમામ એલિજીબલ લાભાર્થીઓને કોવીડ રસીકરણ અંતર્ગત આવરી લેવા આપની કક્ષાએથી તમામને સુચના આપવા આપને જણાવવામાં આવે છે .  




૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત

૧૨-૧૪ વર્ષની વયજૂથના બાળકો તેમજ ૬૦ વર્ષથી વધારે વયજૂથના લાભાર્થીઓના કોવિડ રસીકરણ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR