પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત

Join Whatsapp Group Join Now

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત

મહત્વપૂર્ણ લિંક

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત

https://project303.blogspot.com/2022/03/School-birthday-tithi-bhojan-mdm.html

https://project303.blogspot.com/2022/03/School-birthday-tithi-bhojan-mdm.html

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત . શ્રીમાન , જય ભારત સહ ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે , " આઝાદી કા અમૃત મહોત્સવ " એ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેની એક પહેલ છે . આ મહોત્સવ ભારતના લોકોને સમર્પિત છે જેમણે ભારતની ઉત્ક્રાંતિની યાત્રામાં મહત્વનો ભાગ ભજવ્યો છે . જે માનનીય વડાપ્રધાનશ્રી ના Activating India 2.0 થી પ્રભાવિત આત્મનિર્ભર ભારતના દ્રષ્ટ્રીકોણને ઉજાગર કરે છે . " આઝાદી કા અમૃત મહોત્સવ -૨૦૨૧ " ના સ્વપ્નને સિધ્ધ કરવા માટે રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે . પ્રત્યેક શાળામાં " આઝાદી કા અમૃત મહોત્સવ " નો વર્ષ -૨૦૨૧ ના ફ્લેગશિપ કાર્યક્રમમાં સમાવેશ થયેલ છે . માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા તા .૧૧ / ૦૩ / ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસંમેલન ના કાર્યક્રમમાં “ મારુ ગામ - મારુ ગુજરાત " કાર્યક્રમમાં પંચાયતી રાજની સંસ્થાઓન્દ્ર પદાધિકારીઓને દરેક ગામની પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી સમગ્ર ગામ એકરૂપ બનીને ઉત્સાહના વાતાવરણમાં કરે તેવું આહવાન કરેલ છે . માનનીય વડાપ્રધાનશ્રીએ માર્ગદર્શન આપતાં જણાવેલ કે , શાળાએ માત્ર ચાર દિવાલનું સ્થળ નથી . પરંતુ સમગ્ર ગામની પ્રાણશક્તિ નું પ્રતિક છે . ગામના દરેક નાગરિકે શાળાનું સદાય ગૌરવ અનુભવવાનું છે . સદા સર્વદા શાળાનું ગૌરવગાન કરવાનું છે . મુખ્યમંત્રી 

માન . વડાપ્રધાનશ્રીએ શાળાના જન્મ દિવસે ગામના નાગરિકો ભેગા મળી શાળાના જન્મ દિવસની માનભેર ઉજવણી કરે તથા શાળાની સાફ સફાઈ કરવા જેવા સંકલ્પો કરવા પણ માર્ગદર્શન આપેલ છે . રાજ્યની દરેક શાળામાં શાળાના જન્મ દિવસે પણ ગામના વડીલો , પદાધિકારીઓ , શાળા પરિવાર , અગ્રણીઓ , સંસ્થાઓ , ભુતપુર્વ વિદ્યાર્થીઓના લોક સહયોગ થી શાળામાં બાળકો માટે “ તિથિ ભોજન ” નો પણ પ્રબંધ કરવામાં આવે તો શાળાના જન્મ દિવસની ઉજવણી વધુ સાર્થક બની રહે . જે મુજબ શાળાના જન્મદિવસની ઉજવણી વખતે તિથિ ભોજન માટે લોક સહયોગ મેળવી સુચારુ આયોજન કરવા વિનંતી છે . 

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત

પી.એમ.પોષણ ( મ.ભો.યો. ) અંતર્ગત “ શાળા જન્મ દિવસે " શાળામાં તિથિ ભોજન આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR