વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

 વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ ફેબ્રુઆરી -22 લિંક

ફેબ્રુઆરી-22 ધોરણ ૧ અને ૨ હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો

ફેબ્રુઆરી-2022 ધોરણ 3 થી 5 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

ફેબ્રુઆરી-2022 ધોરણ 6 થી 8 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

ફેબ્રુઆરી-2022 ધોરણ 9 થી 12 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

ફેબ્રુઆરી હોમ લર્નિંગ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ જાન્યુઆરી -22 લિંક. 

કેટલા વાગે ?.

કયા ધોરણનું આવશે ?

કયા વિષયનું આવશે ?

ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


જાન્યુઆરી-22 ધોરણ ૧ અને ૨ હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

જાન્યુઆરી-2022 ધોરણ 3 થી 5 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

જાન્યુઆરી-2022 ધોરણ 6 થી 8 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.

જાન્યુઆરી-2022 ધોરણ 9 થી 12 હોમલર્નિંગ સમયપત્રક માટે અહીં ક્લિક કરો.



મહત્વપૂર્ણ ડીસેમ્બર -21 લિંક.





મહત્વપૂર્ણ નવેમ્બર -21 લિંક.



વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2021/11/year-2021-22-second-sem-home-learning-time-table.html




વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2021/11/year-2021-22-second-sem-home-learning-time-table.html


તમામ ધોરણના ભણતા બાળકો માટે ખાસ અગત્યની મહત્વપૂર્ણ માહિતી કે જે બાળકો દૂરદર્શન દ્વારા પ્રસારિત થતા homeland કાર્યક્રમ પોતાના ઘરે ટીવી માં ઘરે બેઠા જોઈ શકીએ અથવા તો મોબાઈલમાં youtube દ્વારા શાંતિથી જોઈ શકીએ ગમે તે સમય જોઈ શકીએ તે માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દૂરદર્શન પર કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે તે તમામ ધોરણ માટે નવેમ્બર મહિનામાં કયા દિવસે કયા વિષયનું કયો પાઠ એટલે કે કયો એકમ ભણાવવામાં આવશે તેની વિગતવાર માહિતી આપતું ટાઈમટેબલ મુકવામાં આવેલું છે.અહીં આ વર્ષ દરમિયાન નું બીજા સત્ર નું તમામ મહિલાઓ નું ટાઇમટેબલ આજ લીંક માં મુકવામાં આવશે તાલીમ સાચવી રાખવી તમામ બાળકોએ લિંગ સેવ રાખવી ગમે ત્યારે બીજા સત્ર નું ટાઈમ ટેબલ જરૂર પડી તો લીંક ઉપરથી મળી રહેશે નવેમ્બર 2021 નો હોય કે પછી ડિસેમ્બર 2021 મહિનો આવે કે તે પછી જાન્યુઆરી 2020 મહિનો આવી કે કોઈપણ બીજા સત્ર કોઈપણ મહિનાનું ટાઈમ ટેબલ તમારી જરૂર પડશે તો આ લીંક ઉપરથી મળી રહેશે આ લીંક ઉપર સમયાંતરે અપડેટ કરવામાં આવશે જેમ ટાઈમટેબલ આવતા જશે તેમ તેમ અહીંયા ની લીંક ઉપર ટાઈમટેબલ અપડેટ કરી દેવા ધોરણ-૧૨ના પ્રજ્ઞા અભિગમ માં ભણતા તમામ બાળકો ના વાલીઓને જણાવવાનું કે અહીં ધોરણ12 નું સમયપત્રક પણ મૂકવામાં આવ્યું છે તમારે કયા સમયે કયા વિષયનું કયો પાઠ ભણાવવાનો રહેશે બાળકોએ જોવાનું રહેશે તેની વિગતવાર માહિતી અહીં મુકી દેવામાં આવેલી છે તો અહીં નું ટાઇમટેબલ સાચવી રાખવો તે ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ માં ભણતા બાળકોના વાલીઓએ પણ તમારે તમારા બાળકને દૂરદર્શન ઉપર ટીવીમાં અથવા તો મોબાઈલમાં youtube ઉપર કયા તારીખે કયા દિવસે કયા વિષયનું કયો એકમ ભણવાનો રહેશે તેની વિગતવાર માહિતી અહીં મુકી દેવામાં આવેલી છે આગામી સમયમાં આવતું ટાઇમટેબલ પણ અહીં મુકવામાં આવશે તેવી ધોરણ છઠ્ઠા ધોરણ 7 માં ધોરણ ૮ માં ભણતા બાળકોના વાલીઓએ પણ તમારે તમારા બાળકને કયા દિવસે કયા વિષયનું કયો એકમ ભણાવવાનો આવશે દૂરદર્શન ઉપર કયા કેસે મેં જોવાનું રહેશે તેની વિગત પણ અહી મુકી દેવામાં આવેલી છે તેવી જ રીતે ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦માં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં આર્ટસ કોમર્સ કે સાઇન્સ માં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ 12માં કોમર્સ કે સાઇન્સ માં ભણતા વિદ્યાર્થીના વાલીને જણાવવાનું કે ઉપરોક્ત ટાઈમ ટેબલ મોકલો તમારે બાળકને અનુકૂળ હોય કે તમારા બાળકના વિષયને લગતો કોઈ એકદમ આવવાનું હોય તો તે સમયે તમારે જોઈ લેવું અને બાળકોને તે સમયે દર્શન બતાવવાનો રહેશે ધોરણ ૯ થી ૧૨ માટે અમુક સમયાંતરે જ એક મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે જ તેમના પાઠ આવતા હોય છે નિયમિત પણે આવે છે કે નહીં તે તમારે ટાઈમ ટેબલ માં જોઈ ચોકસાઈપૂર્વક ચકાસણી કર્યા બાદ જ બાળકને દૂરદર્શન પર બેસાડવાનો અથવા તો youtube ડાયરેક લીંક ઉપર પણ તમે જોઈ શકો છો તો બાળકની અભ્યાસમાં આગળ વધો સારુ એવું ઘરે બેઠા શિક્ષણ મેળવવા માટે એક સરસ મજાનો પ્રોગ્રામ ચાલે છે આ પ્રોગ્રામ ખરેખર બાળકોને બતાવો જોઈએ ગુજરાત રાજ્યના સારામાં સારા શિક્ષકો દ્વારા ઉત્તમ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે સારો એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તમામ બાળકો ભણી ગણીને સારી સિદ્ધિ પ્રાપ્ત કરી તે માટે અમારા પ્રોજેક્ટ 303 whatsapp દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે આપજો પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાયેલા ના હોય તો જોડાઇ જવા વિનંતી છે તમારી આસપાસ કેટલાક બાળકોને વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિનંતી કે જો આ પ્રોજેક્ટ 303 whatsapp ના હોય તો અમરેલીના ટાઈમટેબલ અને તેના વિડીયોની લીંક માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો હું તો વધુ લોકો સુધી આવી માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો મારા whatsapp માં જોડાય તેવા પ્રયત્નો આપણા થકી થાય તેવી વિનંતી કરવામાં આવે છે homeland ટાઈમટેબલ ગમે ત્યારે જરૂર પડી તો ખૂબ જ ઉપયોગી થશે માટે સાચવી રાખવી અને કાયમ આ લિંકનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે 




વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો


આ તમામ ધોરણના વિદ્યાર્થીઓને વિનંતી કે તમામ વાલીઓની સાથે રાખી જણાવવાનું કે અહીં ત્રણ વાર તમારે કયા બાળકને કેટલા વાગે દૂરદર્શન ઉપર હોમ લોન નો કાર્યક્રમ પ્રસારિત થવાનો છે અથવા તો દૂરદર્શન ઉપર ટેલિવિઝન ઉપર બાળક કેટલા વાગે કયા ધોરણનો કયા વિષયનું કાર્યક્રમ પ્રસારિત થશે તેનું એડવાન્સ મો આગોતરું આયોજન કરીને સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરી મોકલવા માં આવી છે કે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા બાળકોને તે બતાવી જણાવી અને એડવાન્સ આગોતરું આયોજન જણાવી તેનું પ્રિન્ટ કરી તમારા અથવા તો તમારા ઘરમાં રાખી શકો છો અને તે મુજબ બાળકોને ભણાવવાની તૈયારી કરી શકો છો આવી સરસ મજાની માહિતી આપને મળતી હોય તો તેનો સદુપયોગ થાય અને બાળકો હોશિયાર થાય ચતુર બની અને સારી સિદ્ધિ પ્રાપ્ત કરી તે માટે વાલી તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ અને તમામ વિદ્યાર્થીઓ આગળ વધીને તમામ કાર્યક્રમ જોઈ સ્ટેપ બાય સ્ટેપ એક પણ કાર્યક્રમ બાકી ન રહી જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને વધુમાં વધુ બાળકો સુધી આવી માહિતી પહોંચે તેવો પ્રયત્ન કરવો જોઈએ 


વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો

વર્ષ-2021-22 દ્રિતીય સત્ર હોમ લર્નિંગ ટાઈમ ટેબલ ઓલ ઇન વન લિંક હોમ લર્નિંગ સમય પત્રક ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR