તમારા ખાતામાં LPG ગેસની સબસીડી જમા થઇ કે નહીં... આ રીતે ચેક કરો સબસીડી ના મળતી હોય તો શું કરવું... ? જુઓ સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક
ગેસ સબસીડી જમા થઈ કે નહીં તેની માહિતી ગુજરાતીમાં વાંચવા ક્લિક કરો
વેબસાઈટ ઓપન કરવા માટે અહીં ક્લિક કરો
ગેસના બાટલાની પાઈપમાં આગ લાગે તો કેવી રીતે બુઝાવશો?? : વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો
તમારા ખાતામાં LPG ગેસની સબસીડી જમા થઇ કે નહીં... આ રીતે ચેક કરો સબસીડી ના મળતી હોય તો શું કરવું... ? જુઓ સંપૂર્ણ માહિતી
તમારા ખાતામાં LPG ગેસની સબસીડી જમા થઇ કે નહીં... આ રીતે ચેક કરો સબસીડી ના મળતી હોય તો શું કરવું... ? જુઓ સંપૂર્ણ માહિતી
તમે તમારા ઘરમાં ગેસનો બાટલો ઉપયોગ કરતા હોવ છો ગેસ ના બાટલો ભર્યા બાદ તેની રકમ ચૂકવી દેતા શો રકમ ચૂકવી બાદ સરકાર શ્રી દ્વારા તેની સબસીડી તમારા ખાતામાં જમા થતી હોય છે હવે આપણને પ્રશ્ન થાય છે કે આપણે સબસીડી જમા થઈ છે કે નહીં તે જોવા માટે બેન્કમાં જવું કે પછી શું કરવું તો તેના માટે ની વિગતે માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અહીં માહિતી મુકવામાં આવી
આપણા ઘરમાં ગેસનો બાટલો હોય છે તેની સબસીડી બેંકમાં જમા થઈ છે કે કેમ તે જાણવાની આપણે ઉત્સુકતા હોય છે અથવા તો જમાના થઈ હોય તો બાકી રહી ગઈ કે શું થયું તેવા પ્રશ્નો મૂંઝવતા હોય છે તો આ બાબતે એક ન્યૂઝ રિપોર્ટ મૂકવામાં આવે છે તે વાંચી તમે તેની માહિતી લઈ શકો છો તેનો વિગતે તમને જાણવા મળશે આવી ઉપયોગી માહિતી અમે મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આપણે ઘરમાં ઘણી બધી ઉપયોગી માહિતી ની જરૂર પડતી હોય છે ઓનલાઇન ઘણી બધી માહિતી ઉપલબ્ધ હોય છે પણ જોઈ શકતા નથી અમારા whatsapp દ્વારા અમે તેમાં માહિતી રીતે મૂકવામાં આવે છે કે જેમાં લીંક ઉપર તમે રડતા તમને માહિતી વાંચી શકાતી હોય છે માટે ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહે જો ગેસ ના બાટલા ની સબસીડી બેંકના ખાતામાં જમા થાય છે કે કેમ તે વિગત ની માહિતી મુકવા નાનો એવો પ્રયત્ન આવે છે તે ખરેખર ઉપયોગી થવા માટે જ મુકવામાં વિદ્યા માહિતી વધુમાં વધુ મિત્રો સુધી મોકલવા માટે પ્રયત્ન કરજો ગેસ ના બાટલા ની સબસીડી બાબતનો આ સમજણ અને મિત્રોથી પણ આપવા વિનંતી
ક્યારેક એવું તમે સાંભળ્યું છે કે ગેસના બાટલા માં આગ લાગી ગઈ અથવા તો બાઈક માં આગ લાગી જતી હોય છે તો આ સમયે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે એના માટે આપણે શું કરી શકીએ કેવા કેવા ઉપર કરી શકીએ આ બધી વિગતો આપણે જાણવાની જરૂર હોય છે આવી નાની નાની બાબતો આપણી પાસે માહિતી રાખો ખૂબ જ જરૂરી હોય છે નાની નાની બાબતોમાં ઘણી ગંભીર ભૂલો થઇ જતી હોય છે માટે ખાસ વિનંતી કહ્યું આપવામાં આવેલો વિડિયો મુકવા ના વિડીયો આપણે જોવો જોઈએ અને ખરેખર આ કેવી રીતે બચાવી શકાય તેના ઉપાય આપવામાં આવે છે તે બધા ઉપાયો જોવા જોઈએ વિચારવા જોઈએ અને મિત્રોને પણ આવી સલાહ સુચન આપવું જોઈએ આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી વધુમાં વધુ લોકો આગળ ચાલતા શિખી જાય અથવા તો હિંમત કેળવી અને કોઇ મોટી દુર્ઘટના સર્જાતા અટકી જાય તે માટે પ્રયત્ન કરવા માટે અહીં વિડીયો મુકવામાં આવેલ છે તો આ કેવી રીતે બચાવી શકાય ગેસ ના બાટલા ની આસપાસ અથવા તો પાઇપમાં લાગેલી આગની કેવી રીતે ઉમેરી શકાય એવું લખાઈ જાય તો કેવી રીતે બચાવી શકાય તેના માટેની જુદી જુદી રીતો અહીં મૂકવામાં આવેલી છે તમામ રીતે જોઈ લેવી જોઈએ અને એવો કારણ વગર પ્રયત્ન કરવો જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ નવરા બેઠા હું કોઈ ઉપર કરવા નહીં ફક્ત અને ફક્ત જાણકારી માટે વિડિયો મૂકવામાં આવે છે આવી જાણકારી મિત્રો સુધી પહોંચવા માટે વિનંતી છે અમારો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં જોડાઈ રહેજો અને ગેસની બાંધકામને લગતી કે પોતાના કામમાં ઉપયોગી થાય તેવી વિવિધ માહિતીઓ જુદી જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરશો જે ખરેખર આપને ઉપયોગી થશે
તમારા ખાતામાં LPG ગેસની સબસીડી જમા થઇ કે નહીં... આ રીતે ચેક કરો સબસીડી ના મળતી હોય તો શું કરવું... ? જુઓ સંપૂર્ણ માહિતી