વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત
મહત્વપૂર્ણ લિંક
લેટર તા-26-4-2022 વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
લેટર તા-21-9-2021 વાંચવા માટે અહીં ક્લિક કરો
વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત
વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન ઇડીએન -૩ , ૧ વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત . ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , ઈડીએન -૩,૧ વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા હેઠળ આ કચેરી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં પીવાના પાણીની સુવિધા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની રકમ અને તે હેઠળ જિલ્લાવાર સમાવિષ્ટ શાળાઓની સંખ્યાની યાદીનું પત્રક તેમજ વર્ષ : ૨૦૧૯-૨૦ માં વિજળી કરણ અને પીવાના પાણીની સુવિઘા માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટની રકમ અને તે હેઠળ જિલ્લાવાર સાવિષ્ટ શાળાઓની સંખ્યાની યાદીનું પત્રક આ સાથે સામેલ રાખી મોકલી આપેલ છે . તે અનુસંધાને આ કચેરી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં ફાળવેલ ઉક્ત ગ્રાન્ટમાંથી પત્રકમાં જણાવ્યા મુજબની શાળાઓમાં વિજળીકરણ / પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે કે કેમ ? તે અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ તથા જે શાળાઓમાં સુવિધા ઉપલબ્ધ થયેલ હોય તે શાળાઓની યાદી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સહીં સાથેનું પ્રમાણપત્ર આ કચેરીની પ્લાન શાખાના ઈ - મેઈલ પર દિન - ર માં અચૂક મોકલી આપવા જણાવાવમાં આવે છે . તેમજ કોઈપણ શાળા / તાલુકા કચેરી ઉક્ત માહિતી બારોબાર આ કચેરીને ન મોકલી આપે અને જિલ્લાની સંકલિત માહિતી જિલ્લા કક્ષાએથી જ રજુ થાય તે અંગેની તકેદારી સંબધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ રાખવાની રહેશે . સદરહું વિગતો એ.જી. કચેરી , રાજકોટને મોકલવાની થતી હોઈ , આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ ઉક્ત માહિતી તાત્કાલિક મોકલી આપવી . વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત
પાણી અને વિજળી કરણ લગતી તમામ માહિતી અને ફાઇલ
વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત
પ્રાથમિક શાળાઓ માટે વીજળીકરણ અને પાણીની સુવિધા બાબતના જુદી જુદી માહિતીના લેટર થયા હશે તેમાંના એક લેટર મૂકવામાં આવે છે તેની સુવિધા અંતર્ગત આપની શાળા ગ્રાન્ટ ખર્ચ થયો હોય અને તેની માહિતી આપવાની થતી હોય તો આપણા માટે ખુબ જ અગત્યનો છે માટે સાચવી રાખવી તમારી પાસે ગમે ત્યારે કોઈ પ્રિન્ટ આઉટ કે ફાઈલમાંથી લિટર ના જડે તો ઓનલાઇન તમને લેટર મળી રહેશે માટે તમારે અમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેવું આવા કોઈ પણ અગત્યના little આવશે તો વોટ્સઅપના માધ્યમથી મુકવા માટે પ્રયત્ન કરશો પાણીની સુવિધા અને બીજી કઇ બાબત ખૂબ જ અગત્યની તાત્કાલિક માહિતી હોય તમામ મિત્રોને આવી બાબતોની જાણ કરવી અમુક મિત્રો ઓનલાઇન ઉપયોગ ના કરતા હોવાના કારણે ઘણા બધા પરિપત્રો કેલેન્ડરો સાચવી શકાતા નથી અને તેની માહિતી મેળવી શકાતી નથી માટે પાણીની સુવિધા કે વીજળીકરણ બાબત કોઈપણ પરિપત્ર કે લિટર હોય તો એ ભેગા કરી રાખવા અને તેની અલગ ફાઈલ નિભાવણી કરવી
વિજળીકરણ અને પીવાના પાણીની સુવિધા અંગે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ શાળાઓની વિગત મોકલવા બાબત