જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૯ ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
ધોરણ- ૯ એડમિશન માટે ની પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ- ૯ એડમિશન માટે ની તમામ માહિતીની નોટિફીકેશન માટે અહીં ક્લિક કરો.
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૯ ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
હાલ જે બાળકો ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે તેવા બાળકોને જો ધોરણ નવમું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ મેળવવો હોય તો તેમના માટે હાલ ફોર્મ ભરવાનું ચાલી રહી છે જે બાળકોને ખરેખર સારો અભ્યાસ કરવો છે વધુ મહેનત કરવી છે જે બાળકો ખરેખર પ્રતિભાશાળી છે ભણવામાં હોશિયાર છે તેવા તમામ બાળકોએ જો જવાહર નવોદય વિદ્યાલય ધોરણ નવમાં પ્રવેશ મેળવવો હોય તો તેમના માટે હાલ સારી તક છે તેનું ફોર્મ ભરી રહી છે તેમ જ તમને તમારી પસંદગી થશે તો તમને ધોરણ નવ મો જવાહર નવોદય વિદ્યાલય એડમિશન મળી જશે અને પસંદગીના થઈ હોય તે મિશન મળતું નથી માટે તેના માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો તેની માહિતી મુકવામાં આવી છે નોટિફિકેશન નો અભ્યાસ કરી લેવો તેમજ જરૂર પડશે તે તમામ જોઈ લેવું એ સિવાય ઓફિસિયલ વેબસાઈટ આવે છે તેના પર પણ તમે માહિતી મેળવી શકો છો બધી માહિતી પોતાના વર્ગ શિક્ષક પાસે અથવા શાળામાંથી તમને મળી રહેશે જે બાળકો હાલ ધોરણ-૮માં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે જ છે અન્ય વિદ્યાર્થીઓ હાલ આ લીંક ઉપર જવું નહીં ધોરણ ૯ માં અભ્યાસ કરતા હોય તેમને ફોર્મ ભરી શકશે નહીં ધોરણ છ નું ફોર્મ ભરવું હોય તો તેના માટે અલગ માહિતી છે તે મુશ્કેલી જ છે તેના પર તમે માહિતી મેળવી શકો છો તમારા વોટ્સએપ ઉપર ધોરણ છ ધોરણ નવની બંને પ્રકારની માહિતી જુદી જુદી રીતે મૂકવામાં આવી છે તે માહિતી તમે મેળવી શકો છો અને તે મુજબ ફોર્મ ભરી શકો છો
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૯ ઓલ ઇન વન માહિતી
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ નવ એમ્બિશન મળી જાય તો અમુક વાલીઓની ચિંતા હોય છે કે બાળક માટે કેવી સગવડ હશે પણ એની ચિંતા કરવાની ખરેખર વાલી જરૂર નથી તેના માટે સરકાર શ્રી દ્વારા સરસ મજાની અને તે સગવડ ખરેખર સારા માં સારી રહેવાની જમવાની ભણવાની એ રમતગમત માટે તો ખરેખર બહુ જ સરસ મજાની સગવડ ઊભી કરવામાં આવેલી હોય છે તેનું મકાન બાંધકામ પણ બધું સરસ આયોજન સાથે ન હોય છે માટે જવાહર નવોદય વિદ્યાલય જે બાળકો એ પ્રવેશ મેળવવો હોય તે બળ કોઈ નિશ્ચિત બની પ્રવેશ મળવો જોઈએ ને વાલીઓએ પણ એકવાર જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ની મુલાકાત લેવી જોઈએ એનું એની સગવડ જોઈ લેવી જોઈએ એનું મિશન મેળવ્યા પછી બાળકોને ખરેખર આનંદ સાથે શિક્ષણ સાથે રમત ગમત સાથે સારું જમવાના સાથેની સગવડ જવાહર નવોદય વિદ્યાલય માં મળી રહેતી હોય છે માટે તમામ વિદ્યાર્થીઓ લાલજી ધોરણ-૮માં પણ રહ્યા છે એમને ધોરણ-૯માં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ મેળવવો હોય તેના માટે માહિતી મૂકી છે તે માહિતી ઉપયોગી છે પણ તમારી આસપાસમાં ધોરણ 8 નો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકો સુધી આવી માહિતી પહોંચાડજો
તમામ શિક્ષકોને વિનંતી કે તમારી શાળામાં જેટલા પણ ધોરણ આઠ મો ભણતા બાળકો હોય તે તમામ બાળકોને ધોરણ નવ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા માં એડમીશન લેવા માટેની માહિતી આપજો તેમાંથી જે બાળકોની પોતાની સ્વયં ઈચ્છા હોય તે તમામ બાળકો ફોર્મ પડશે પણ આપણા શિક્ષક તરીકે આપણે એટલી જ ફરજ છે તેમણે બાળકોને સાચીન માહિતી આપવી જોઈએ અને વધુમાં વધુ બાળકો સુધી આવી માહિતી પહોંચી તેવા પ્રયત્નો કરવા જોઈએ જવાહર નવોદય વિદ્યાલય ખરેખર સારી છે બાળકો ના હિત માટે બાળકોના ભલા માટે બાળકોના સારામાં સારા શિક્ષણ માટે હંમેશા તત્પર જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને એડમિશન લેવું હોય તો તે લઈ શકે છે
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૯ ઓલ ઇન વન માહિતી