જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા જૂના પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવી માહિતી માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023 ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023 જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023 પ્રેસનોટ વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવોદય RESULT જાહેર અહીંથી નંબર અને જન્મતારીખ નાખો અને ફાસ્ટ RESULT જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નવોદય વિદ્યાલય ધોરણ 6 પરીક્ષા પરિણામ સિલેકશન લીસ્ટ PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .
મહત્વપૂર્ણ લિંક
નવોદય વિદ્યાલય ધોરણ 6 વેબસાઇટ માટે અહી ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જવાહર નવોદય ધો.6 પરીક્ષા 30-04-2022 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
જવાહર નવોદય ધોરણ-6 હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જવાહર નવોદય ધોરણ-6 રીઝલ્ટ ની PDF મા તમારુ નામ શોધવા માટે અહીં ક્લિક કરી PDF ડાઉનલોડ કરો
ધોરણ-6 2021 ઓનલાઇન પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
SELECTION TEST (CLASS VI) 2021 RESULT.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ- ૬ એડમિશન ૨૦૨૨ માટે ની તમામ માહિતી ગુજરાતી મા મેળવવા માટે અહીં ક્લિક કરો
ધોરણ- ૬ એડમિશન માટે ની પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
શાળા ના આચાર્ય એ આપવા ના પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ- ૬ એડમિશન માટે ની તમામ માહિતીની નોટિફીકેશન માટે અહીં ક્લિક કરો
શાળા ના આચાર્ય એ આપવા ના પ્રમાણપત્રની સમજ માટે ગુજરાતી નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સૂચના સત્ર 2022-23 માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે વર્ગ 6 ની પસંદગી કસોટી 2022 માટેનું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ હવે ખુલ્લું છે. બધા ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. વહીવટી કારણોસર, સંબંધિત મુખ્ય શિક્ષક દ્વારા પ્રમાણપત્રની ચકાસણી કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બધા ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સુધારેલા ફોર્મેટમાં તેમની વિગતો ભરે અને સંબંધિત મુખ્ય શિક્ષક દ્વારા તેની ચકાસણી કરાવે. ઉમેદવારોને માત્ર ચકાસાયેલ પ્રમાણપત્ર અપલોડ કરવા વિનંતી કરવામાં આવે છે. પહેલાથી જ તેમની અરજીઓ સબમિટ કરેલ છે, જો ઉમેદવારોએ અપલોડ કરેલ હોય તો પ્રમાણપત્ર સંબંધિત મુખ્ય શિક્ષક દ્વારા ચકાસવામાં આવશે અને તે સંબંધિત જિલ્લામાં JNV ના આચાર્યને સબમિટ કરવાનું રહેશે. કૃપા કરીને સુધારેલા ફોર્મેટ માટે, www.navodaya.gov.in વેબસાઇટની મુલાકાત લો.
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી
હાલ જે ધોરણ પાંચમા નો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકોની કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છ ના એડમિશન માટે ફોર્મ ભરવું હોય તેની પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકે છે તેમ જો તમારી પસંદગી થશે તો તમે ધોરણ ૬ માં પ્રવેશ મેળવી શકશે આ બાબતે અમુક વિદ્યાર્થીઓ ને ખબર નથી પડતી માટે આવી બાબતમાં સુધી પહોંચાડવી તમામ વિદ્યાર્થીઓ ને જાણ કરવી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ધોરણ છ માં એડમિશન મેળવવા માગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરી ઓનલાઇન સબમીટ કરવા વિનંતી છે અમુક વિદ્યાર્થીઓને ખરેખર ભણવાનો ખર્ચ થતો નથી જેના કારણે આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી માટે તેવા વિદ્યાર્થીઓને ભણવામાં તેજસ્વી હોય પ્રતિભાશાળી હોય તો ખરેખર તેવા તમામ વિદ્યાર્થી ના ફોર્મ ભરવા જોઈએ અને તેમની સરકાર દ્વારા તો સરસ લાભ અપાવવો જોઇએ જવાહર નવોદય વિદ્યાલયનું શિક્ષણ પણ સારું જ હોય છે માટે વિદ્યાર્થી જ જ મહેનત કરવા તત્પર હોય તો તમામ વિદ્યાર્થીને ખરેખર ફાયદાકારક અને લાભદાયક હોવાથી જે જતી પાછળ વિદ્યાર્થીઓ તેમને અચૂક ફોર્મ ભરવા વિનંતી છે વાલી ના પાડતા હોય તો એક શિક્ષક તરીકે તેમની સાચી સમજ આપી અને સાચી દોરવાની કરવા માટે વિનંતી છે જે બાળકો જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે આ ખરેખર મહત્વપૂર્ણ હશે આવી પોસ્ટ સાચવી રાખવી જોઈએ મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ અને આ વિવિધ માહિતી મુકતા રહીશું જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત જે માહિતી આપી અમે મુકતા રહીશું માટે જોતા રહેવું
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી
જવાહર નવોદય વિદ્યાલય એ બાળકના શિક્ષણ માટે સારી સંસ્થા છે બાળકને એક વાર તેઓ અભ્યાસ માટે મૂકી દઈએ પછી જવાહર નવોદય વિદ્યાલય માં રહેવાની સગવડ તથા ભણવાની સગવડ બંને સગવડો સાથે જ હોય છે જવાહર નવોદય વિદ્યાલય માં બાળકોને રમતગમત માટે પણ સરસ મજાની સગવડ હોય છે બાળકોને એક જ કમ્પાઉન્ડમાં એક જ કેમ્પસમાં અભ્યાસ કરવાનો અને રહેવાનું એ બધું એક જ જગ્યાએ હોય છે બાળકો માટે જમવાની સગવડ પણ સરસ મજાની હોય છે ભોજનાલયમાં બાળકોને જમવાનું બાજુમાં જ રહેવાનું અને નજીકમાં જ ભણવાનું બધુ આસપાસ હોવાથી બધા જ બાળકો માટે ફાયદાકારક જવાહર નવોદય વિદ્યાલય હોય છે માટે જે બાળકોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે તમામ બાળકો ના ફોર્મ ભરી તેમણે પર આ માટે આપણે માર્ગદર્શન આપવું જોઇએ અને જે બાળકો તૈયારી કરવા માંગતા હોય અને તૈયારી કરવા માટે વિવિધ youtube ઉપર વિડીયો પણ જોવા મળતા હોય છે અને તેના પ્રશ્નપત્ર પણ મળતા હોય છે તે તમામ પ્રશ્નપત્ર મુજબ તૈયારી કરી બાળક એડમિશન મેળવી શકે છે અને તેને ભણવામાં આગળ વધી શકીએ છીએ માટે જે બાળકોને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ મેળવવાની ઈચ્છા હોય તે તમામ બાળકોને જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવા માટે વિનંતી છે
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી
આ પ્રવેશ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવાનો બધો જ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ કરવા માં આવેલ છે. ધોરણ ૬ અને ધોરણ – ૯ માં પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયા છે તે માટે જરૂરી લાયકાત, પરીક્ષા કાર્યક્રમ, અરજી ફોર્મ, વગેરે માહિતી નીચે આપેલ છે.
ધોરણ – ૬ પ્રવેશ
ધોરણ ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે ધોરણ ૬ પ્રવેશ માટેના ફોર્મ ચાલુ થઇ ગયા છે.
આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીઓને લાભ મેળવે તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી
જવાહર નવોદય વિદ્યાલય એ વિદ્યાલય છે કે જેમાં બાળકને એક વાર પ્રવેશ મેળવ્યા બાદ વાલીને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થતો હોય છે બાળકને ભણવાનો ખર્ચ કરવાની વાલી ને કોઈ ચિંતા રહેતી નથી વાલી આર્થિક રીતે બાળકના ભણવાના ખર્ચ માટે નિશ્ચિંત બની જાય છે તમામ ખર્ચો સરકાર આવતી હોવાથી ગરીબ બાળકો માટે આ સરસ મજાનો જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ બાળકોને પર આવવું જોઈએ અને વાલીઓને સાચી સમજણ આપવી જોઈએ
જવાહર નવોદય વિદ્યાલય એડમિશન ધોરણ- ૬ ઓલ ઇન વન માહિતી