જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ -9 માટે ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો
મહત્વપૂર્ણ લિંક
નવોદય ધોરણ 9 નું 2020નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2017નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2016નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2015નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2014નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2013નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2012નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2011નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2010નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નવોદય ધોરણ 9 નું 2009નુ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ -9 માટે ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો
જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ -9 માટે ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો
તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જે બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવો હોય એટલે કે તમામે તમામ વિગતો તમામ વિષયો અંગ્રેજી માધ્યમમાં તમામ પુસ્તકો અંગ્રેજી માધ્યમમાં આવવાના હોવાથી જે પણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ નવ ની પ્રવેશ પરીક્ષા આપવાની થતી હોય તેમની આ માનસિક તૈયારી રાખવાની રહેશે તમામે તમામ અભ્યાસક્રમ તમામે તમામ વિગતો અંગ્રેજી માધ્યમમાં આવવાની હોવાથી તે રીતે પોતાની તૈયારી કરવાની રહેશે
જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ -9 માટે ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ નવમા માટેની પરીક્ષા માટે ખાસ તૈયારી કરવા માટે જૂના તમામ પેપરો મુકવા માટે પ્રયત્ન કરેલો છે આ પેપરોનો અભ્યાસ કરી બાળકને ચોક્કસ મદદ થશે જે બાળકો ખરેખર ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માગતા હોય જવાહર નવોદય વિદ્યાલય સારામાં સારો શિક્ષણ આપતી સંસ્થા છે તેમાં સરકાર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે બાળકને જવાહર નવોદય વિદ્યાલયમાં સરસ મજાની સુવિધાઓ સાથે મફત શિક્ષણ મેળવવા માટે મુખ્ય બાબત ખાસ એ છે કે વાલીમાં બાળકને ભણાવવા માટે કોઈપણ જાતનો નાણાકીય ખર્ચો કરવો પડતો નથી આ બહુ શ્રેષ્ઠ અને મહત્વની બાબત હોવાથી તમામ વાલીઓ બાળકને આવા સારા શિક્ષણ માટે કોઈપણ જાતની ફી વગર ભણાવવા માટે ઉપયોગી માહિતી છે બાળક સારામાં સારી તૈયારી કરશે તો ચોક્કસથી તેને ધોરણ નવમામાં તે એડમિશન મળી જશે હાલ જે બાળકો ધોરણ સાતમા ધોરણમાં ભણતા હોય અને તેમની તૈયારી ચાલુ કરી દેવી હોય તો ધોરણ નવમાની પરીક્ષા પ્રવેશ માટે પ્રવેશ આપવાની થતી હોય છે અને તે પરીક્ષા પાસ કર્યા બાદ જ ધોરણ નવમાં પ્રવેશ મળતો હોય એટલે કે હાલ જે બાળકો ધોરણ આઠમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છીએ તેવા બાળકો આ પરીક્ષા આપી શકે છે તમારા અથવા તમારી નજીકમાં જો કોઈ બાળક ધોરણ આઠમાં અભ્યાસ કરતું હોય ભલે તેને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન ના મેળવવું હોય પણ પરીક્ષા આપવાથી તેનો મહાવરો ચોક્કસ થશે તેને અનુભવ સારામાં સારો મળશે અને તેને થોડી તૈયારી કરવાથી તેનું જ્ઞાનમાં પણ વધારો થશે માટે જે બાળકો ધોરણ આઠ અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો સુધી આવો મેસેજ પહોંચાડજો અને બાળકોને સારામાં સારી તૈયારી કરવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ છે તેમાં તમે google માં સર્ચ કરીને જોડાઈ શકો છો જે પણ કોઈ મિત્રને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવું હોય તો google માં સર્ચ કરી અને તેમાં તમે જોડાઈ શકો છો ઓનલાઈન તેની જોડાવાની લીંક મૂકેલી જ છે તેમાં તમે ક્લિક કરી સીધા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો જે પણ મિત્રોને google માં લિંક ના મળતી હોય તો અમારી આ દરેક પોસ્ટ ઉપર whatsapp ગ્રુપની લીંક મૂકવામાં આવેલી છે તેમાં ક્લિક કરીને તેને અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવાહર નવોદય વિદ્યાલયની સારામાં સારી તૈયારી કરી શકો છો જે કોઈપણ મિત્ર આવી સારામાં સારી તૈયારી કરવા માંગતા હોય તે તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડજો અને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવા તમે પોતે પણ પ્રયત્ન કરજો જે વિદ્યાર્થીઓ ધોરણ આઠ હોશિયાર હોય તેજસ્વી હોય તેવા જ વિદ્યાર્થીઓ ખરેખર આમાં એડમિશન મેળવવું જોઈએ કારણ કે ધોરણ નવમાંથી તમામ અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં આવતો હોવાથી સારામાં સારી તૈયારી કરવી પડતી હોય છે માટે જે જે હારે જ્યારે આવી પરીક્ષાઓ આપવામાં થતી હોય છે ત્યારે તેના વિશે પૂરેપૂરી માહિતી મેળવી લેવી જોઈએ જે બાળકોને ખરેખર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવાનું ફાવતું હોય તેવા તમામે તમામ બાળકોએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપવી જોઈએ અને તેમાં પ્રવેશ મેળવી સારામાં સારું શિક્ષણ મેળવવું જોઈએ
જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ -9 માટે ની તૈયારી કરવા માટે ઉપયોગી માહિતી સાચવી રાખો