ડ્રાઈવિંગ કરતા સમયે જો આ નિશાની નું પાલન નહીં કરો તો ગુન્હો બનશે દરેક મિત્રોએ નિશાનીઓ જોઈ લેવી.
મહત્વપૂર્ણ લિંક
અહીં તમને ટ્રાફિકના કેટલાક જેનો આપવામાં આવે છે દરેક ચિહ્નોનું પોતાનું આગવું મહત્વ છે તમારે દરેકે દરેક ઇમેજ દરેક બહેનોને ધ્યાનથી જોવાના છે તેના નીચે સૂચના લખી તે વાંચવાની છે તેની સાથે સાથે ચિહ્ન બરાબર જોઈ ધ્યાનપૂર્વક મગજમાં રાખી અને જ્યારે તમે વાહન ચલાવો ત્યારે જીવન તમારી નજર સમક્ષ આવી જાય અને તમારે તેનું પાલન કરવાનું થાય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે ચીનના જોતાની સાથે જ તેની નીચે ગુજરાતીમાં લખાણ લખી છે તે ચિહ્ન ની વિગત દર્શાવે છે તો તમારે ટ્રાફિક ની નિશાની સાથે ટ્રાફિક ની વિગત પણ તમારે વાંચી લેવાની છે ટ્રાફિકની જે વિગત વાત છો તેવી જ નિશાની તમને જોવા મળશે ધારોકે હોર્ન વગાડવા નહીં તેવી સૂચના હોય કે તમારે એવું નથી વગાડવું નિશાની પણ તેવા જ પ્રકારની હશે આગળ બમ પછી જોઈ એવી વિગત હોય તો તમને નિશાની જોઈને જ ખબર પડી જશે કે આગળ બહુ છે માટે આ ટ્રાફિકની નિશાનીઓ જીનો ખૂબ જ મહત્વના છે વાહન ચલાવતા પહેલાં કેવું ગમે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળી જાય અથવા તો તમારી જરૂરિયાત ન હોય તમે કોઈ ડ્રાઇવિંગ કરતા તેમની બાજુમાં બેઠા હોય તો પણ જો તમને નિશાની બધી યાદ હશે તો ઘણો બધો ફાયદો થશે અને પોસ્ટ ખરેખર બધા જ મિત્રોને ઉપયોગી થશે માટે ટ્રાફિક ના નિયમો ના ચિહ્નો ટ્રાફિકની નિશાનીઓ દરેક મિત્રોને જણાવવા માટે વધુમાં વધુ લોકો સુધી આવી પોસ્ટ શેર કરવી જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ
ડ્રાઈવિંગ કરતા સમયે જો આ નિશાની નું પાલન નહીં કરો તો ગુન્હો બનશે દરેક મિત્રોએ નિશાનીઓ જોઈ લેવી.
આપણા દેશ ભારતમાં આપણે ટાઈપિંગ કરતાં એક નિયમ ખાસ યાદ રાખીએ છીએ કે આપણા દેશમાં આપણે ડાબી બાજુ ના રોડ ઉપર ડ્રાઇવિંગ કરતા હોય છે અમુક રસ્તાઓ one-way હોય છે એટલે કે સામે વાહનો ચલાવી શકાતા નથી મોટા હાઇવે ઉપર આ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે અમુક ભીડભાડવાળા શહેરોમાં પણ વધારે જોવા મળે છે તેવી જગ્યાએ આપણે વાહન સામે નથી ચલાવી શકતા પણ આ બધી બાબતોની ત્યારે જાણકારી મળતી હોય છે કે જ્યારે આપણે ટ્રાફિકની નિશાનીઓ જાણતા હોઈએ છીએ જો આપણે ટ્રાફિકની નિશાનીઓ જાણતા ન હોય તો નિશાનીઓ વગર આપણને ડ્રાઇવિંગ કરવામાં ઘણી બધી મુશ્કેલી પડે છે અને કેટલાક નિયમો ભંગ થઈ જતા હોય છે માટે ખાસ કરીને વાહન ચલાવતા ટ્રાફિકની નિશાનીઓ ખાસ જોવી જોઈએ અહીં ટ્રાફિક ના જુદા જુદા ચિહ્નો આપવામાં આવે છે તે ધ્યાનથી બે-ત્રણ વખત જોશો એટલે મોટા ભાગના બધા યાદ રહી જશે અને તમારી ડ્રાઇવિંગ કરવામાં ખુબ જ સરળતા રહેશે કોઈપણ સમયે તમારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવાની જરૂરિયાત જ ઊભી નહીં થાય કે તમારે ક્યારેય પણ ભૂલી પડી માટે ટ્રાફિકના નિયમોના જીનો એટલે કે ટ્રાફિકની નિશાનીઓ જોવા માટે આ પોસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે તમારા મિત્રો અને પરિવારજનોને પણ ટ્રાફિક ના નિયમો જાણતા ન હોઈએ તો વાંધો નહીં પણ તેની નિશાની તો અચૂકપણે જાણતા હોવા જ જોઈએ ટ્રાફિક ના નિયમો બધા પણ યાદ રહી શકતા નથી છતાં પણ ટ્રાફિકની નિશાનીઓ યાદ રાખવી જ પડશે નહીંતર વાહન ચલાવવું મુશ્કેલ થઈ જશે શહેરમાં વાહન ચલાવતા ઘણી બધી ભૂલો થઇ જતી હોય અને આપણે તેનો ફાઈન ભરવો પડતો હોય છે માટે ટ્રાફિક ગેમો સૌથી અગત્યની ટ્રાફિકની નિશાનીઓ છે તો તેને ખાસ યાદ કરી લેવી
ડ્રાઈવિંગ કરતા સમયે જો આ નિશાની નું પાલન નહીં કરો તો ગુન્હો બનશે દરેક મિત્રોએ નિશાનીઓ જોઈ લેવી.
ટ્રાફીક નિશાનીઓ ફરજિયાત છે જો એ નિશાનીનો તમે પાલન નહીં કરો તો તમારે તેની રકમ ભરવી પડશે અને ગુનો લાગુ પડશે માટે ફરજીયાત નિશાનિઓ ખાસ યાદ રાખવી જોઇએ અને તેનો ખાસ અમલ કરવો જોઈએ અહીં આપેલી પોસ્ટમાં શરૂઆતમાં તમે જશો તે તમામ નિશાનીઓની ફરજિયાત છે જો તેનો તમે અમને નહીં કરું તો તમારા સાથે ગુનાહિત પ્રવૃત્તિ બદલ તેની રકમ પણ વસુલ કરવામાં આવશે અને તેમની સજાને પાત્ર થશે માટે દરેક નિશાની નીચે નિશાની શું દર્શાવે છે તે ગુજરાતીમાં લખેલું જ છે તે વાંચી અને તમે સમજી શકશો કે ડ્રાઇવિંગ કરતી વખતે આ નિશાની આપણે શુ ઉપયોગ કરવો છે અમુક નિશાની એવી હોય છે કે ડાબી બાજુ વાહન ચલાવવું પણ આપણે ત્યાં મૂકવા હોય છે અને ભૂલમાં આપણે નિશાની નો ભંગ કરી બેસતા હોય છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ થાય ત્યારે તેની જોગવાઈ હોય તે મુજબ આપણી સજાને પાત્ર થતા હોઈએ છીએ માટે ગમે ત્યારે બહાર નીકળવાનું થાય અને ડ્રાઇવિંગ કરવાનું થાય તો તે પહેલાં તમારી અચૂક આ બધી નિશાનીઓ જોઈ લેવી જોઈએ અને થોડી જ વાર તમે જોશો તો બધી નિશાનીઓ યાદ રહી જશે ગમે ત્યારે આપણે ફ્રી હોય રાત્રે સુતા હોય ઇન્ટરનેટની જરૂરીયાત ના હોય તેને આવી પોસ્ટ સાચવી રાખવી જોઈએ અને ટ્રાફિકની જે ડ્રાઇવિંગ કરતી વખતે જરૂર પડતી બધી નિશાનીઓ બે-ત્રણ વાર જોઈ લેવી જોઈએ અને વારંવાર જોવાથી બધી જ સહિત નિશાનીઓ તમને કાયમ માટે યાદ રહી જશે અને આ યાદ રહી ગયેલી નિશાની તમારા પરિવારજનોને પણ ઉપયોગી થશે પરિવારમાં તમે ગમે ત્યારે બેઠા છો તો તારે ટ્રાફિકની નિશાનીઓ ની વાત ચાલતી હોય તો તે દરેકને આપી શકશો કેમકે તમને જ બધી જ બરોબર આવડતી હશે તો તમારા માટે સહેલું થઇ જશે અને અકસ્માત થવાનો ભય રહે નિયમો પાળવામાં તમને સરળતા રહેશે અને ટ્રાફિક પણ સારી રીતે નિશાનીઓને આધારે તમે સમજી શકશો
ડ્રાઈવિંગ કરતા સમયે જો આ નિશાની નું પાલન નહીં કરો તો ગુન્હો બનશે દરેક મિત્રોએ નિશાનીઓ જોઈ લેવી.