ઇન્સ્પાયર એવોર્ડ બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક

Join Whatsapp Group Join Now

 ઇન્સ્પાયર એવોર્ડ બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક

 



મહત્વપૂર્ણ લિંક

Inspire Award Manak 2021 સમગ્ર ગુજરાત ના પસંદ થયેલ વિદ્યાર્થીનું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક


સમયમર્યાદા લંબાવવા બાબત લેટર માટે અહીં ક્લિક કરો.


જિલ્લા કક્ષાના આયોજન બાબત લેટર માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


આપણી કૃતિ કે મોડેલ કે idea કઈ રીતે રીતે અપલોડ કરી શકાશે તે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો


ઇન્સ્પાયર એવોર્ડ બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક


https://project303.blogspot.com/2021/08/INSPIRE-Award-Scheme.html



INSPIRE-Award-Scheme

https://project303.blogspot.com/2021/08/INSPIRE-Award-Scheme.html

https://project303.blogspot.com/2021/08/INSPIRE-Award-Scheme.html

https://project303.blogspot.com/2021/08/INSPIRE-Award-Scheme.html


 Nominations for 2021-22 under revamped INSPIRE Award Scheme - MANAK HECT : NIF , New Delhi Letter dated - 16/07/2021 . શ્રીમાન , સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે INSPIRE Award Scheme - MANAK અન્વયે વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓન લાઇન શાળા રજીસ્ટ્રેશન અને નોમીનેશન કરવાની શરૂઆત ૧૫ જુલાઇ ૨૦૨૧ થી શરૂ થયેલ છે . અને તા . ૧૫ / ૧૦ / ૨૧ ના રોજ બંધ થશે . આપની કક્ષાએથી આ બાબતને ટોચ અગ્રતા આપી તમામ એસવીએસ કન્વીનરશ્રી / ટીપીઇઓ / બીઆરસી / સીઆરસી અને તમામ શાળાઓને આ અંગે જાણ કરવા વિનંતી . National Innovation Foundation , New Delhi તરફથી આવેલ પત્ર આ સાથે સામેલ છે . તમામ ડાયટ પાસે આ અંગેની માર્ગદર્શિકા ઉપલબ્ધ છે . આ યોજના અન્વયે ડાયટના ડીસ્ટીક નોડલ ઓફીસર દ્વારા આપનો સંપર્ક કરવામાં આવશે . ડાયટ અને આપની કચેરીના સંયુકત ઉપક્રમે સંબધિત સાથે ( એસવીએસ કન્વીનરશ્રી / ટીપીઇઓ / બીઆરસી / સીઆરસી ) તાલુકા કક્ષાએ તાલીમનું આયોજન કરી જિલ્લાઓની મહત્તમ શાળાઓ દ્વારા રજીસ્ટ્રેશન અને નોમીનેશન કરવામાં આવે એ અપેક્ષિત છે . ડાયટના તાલુકા લાયઝન દ્વારા આ બેઠકનું આયોજન કરવાનું રહેશે . ડીસ્ટ્રીક નોડલ ઓફીસર દ્વારા દર ૧૫ દિવસે આ કામગીરીનો રીવ્યુ કરી થયેલ નોમીનેશનનો ડેટા સ્ટેટ લેવલે મોકલવાનો રહેશે . કોઇ એક શાળા દ્વારા મહત્તમ 5 best original ideas / innovations NIF . પત્રમાં જણાવેલ લીંક પર અપલોડ કરવાના રહેશે . જે શાળાઓ E - MIAS Web Portal પર હજુ સુધી રજીસ્ટ્રર થઇ નથી તે શાળાઓએ પણ આ Portal પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન નોમીનેશન અંગેની કાર્યવાહી કરવાની થાય છે . ડાયટના ડીસ્ટ્રીક નોડલ ઓફીસર દ્વારા આ અંગે વિગતવાર માહિતી આ બેઠકમાં આપવામાં આવશે . 

શાળામાં ભણતાં બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે સરકાર શ્રી દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે બાળકો વિજ્ઞાન તરફ પોતાનું વલણ દાખવી અને કંઈક નવું વિચારે તે માટે સતત વિચાર શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને વૈજ્ઞાનિક ઉપકરણ તૈયાર કરવા અને તેના લગત અન્ય ખર્ચ માટે રકમ રૂપિયા આપવામાં આવતી હોય છે અને એ રકમ શાળામાં રાખીને તેના નિયમ મુજબ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ અથવા તો વિજ્ઞાન પ્રદર્શનમાં સાધન વિજ્ઞાનની આકૃતિ હોય તે તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરવાનો થતો હોય છે તેના પરિપત્ર મુજબ તેનો ભોગ કરવાનો હોય છે અને તે રકમ બાળકો વિજ્ઞાનની રસપ્રદ બનાવવા તેમજ પ્રદર્શનમાં સાધન બનાવવા માટે કરવાની થતી હોય છે જે તમામ શિક્ષકોને જાણ હોય છે અને આમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બાબતની માહિતી અહીં મૂકવામાં આવેલી છે તે વાંચી સમજી અને તેનો ઉપયોગ કરવો જોઈએ તમારી પાસે જ અધૂરી માહિતી હોય અથવા તો તમને કઈ સમજણ ના પડતી હોય તો દરેક જીલ્લા વાઈઝ તેના નામ અને કોન્ટેક નંબર આપ્યા છે તેનો સંપર્ક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો અને વધુમાં વધુ ભાગ તે તમામ વિદ્યાર્થી માહિતી પહોંચી તેવા પ્રયત્ન કરવા ઇન્સ્પાયર એવોર્ડ ખરેખર બાળકો માટે મહત્ત્વનો હોવાથી તેનો વધુ પ્રચાર કરીએ ની રકમ ખાતામાં જમા થતી હોય પણ તેનો ઉપયોગ શાળામાંથી જ કરવાનો થતો હોય તો તે વાત વાલીને જાણ કરી અને પછી તેનું નોંધણી કરવી જોઇએ અને તેની પ્રોસેસ બધી પછી કરવી જોઈએ દરેક વાલીને જાણ કરી દેવી જોઈએ આ એવોર્ડ બાળકના વ્યક્તિગત માટે નહીં પણ શાળામાંથી વિજ્ઞાન પ્રદર્શનમાં અથવા તો તેના મુજબ તેના હેતુ મુજબ ઉપયોગ કરવાનો થતો હોય એ રીતે સંમતિ મેળવ્યા પછી જ ફોર્મ ભરવું જોઈએ દરેક શિક્ષકોએ આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ 



ઇન્સ્પાયર એવોર્ડ બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક



ઇન્સ્પાયર એવોર્ડ બાબત મહત્વપૂર્ણ ઓલ ઇન વન લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR