ધોરણ-9 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
તારીખ: 17/07/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 16/07/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-15-07-2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/07/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 13/07/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/07/2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/07/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 09/07/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-08-07-2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 07/07/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 06/07/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 05/07/2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 03/07/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 02/07/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-1-7-2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 30/06/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 29/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 28/06/2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 26/06/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 25/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-24-6-2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-23-6-2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 22/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 21/06/2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 18/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-17-6-2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-16-6-2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 15/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/06/2021
ધોરણ: 9 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 11/06/2021
ધોરણ: 9 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/06/2021
ધોરણ: 9 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-9 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
o હેતુઓ : • બાળકોને વાતો છે ચર્ચા કરતા કરવા , શબ્દભંડોળનો વિકાસ કરવો . ક્રમબદ્ધ યાદશક્તિ વિકસાવવી . નાના અને મોટા સ્નાયુઓનો ઉપયોગ કરવો . લાગણીઓની સમજ કેળવવી . સ્વ - અભિવ્યક્તિની તક આપવી . સામગ્રી : ખંજરી ૧. રમત વાઘ આવ્યો વાઘ ... ભેગા થાવ બાળકોને વર્તુળમાં ગોળ - ગોળ ફરવાં કહેવું , ફરતાં - ફરતાં તેમને વાતો કરવી હોય તો પણ કરવા દેવી . પછી બોલો , ‘ વાઘ આવ્યો વાઘ - ‘ ભેગા થાવ ' . આમ કહેતા બાળકો એક મોટા ગ્રૂપમાં ધક્કા મુક્કી સાથે ભેગા થશે . પછી સમજાવો કે નાના - નાના ગ્રૂપમાં , ચાર - ચાર , ત્રણ ત્રણ , બે - બે ભેગા થાવ . અહીં જરૂર જણાયે રમતનો નિયમ વારંવાર નિદર્શન સાથે સમજાવવા . વળાંકવાળી લીટી પર સંતુલન જાળવી ચાલવાની રમત રમાડવી . અંગ્રેજી આંકડાની રમત રમાડવી . - વિવિધ તાળી / તાલની આગળ રમેલી રમતોનું પણ પુનરાવર્તન કરાવવું . ૨. ગીત - જ્યારે તમે ખુશ હો .... ગીત સાથે તાળી પાડવી , ખડખડાટ હસવું , ગલીપચી કરવી , રડવું જેવી ક્રિયાઓના અભિનય સાથે બીજી અન્ય ક્રિયાઓ પણ જોડવી . ઉદાહરણ : - માથું ઓળવું . શાકભાજી સુધારવું . ગુસ્સે થાવું . સાયકલ ચલાવવી . કપડાં ધોવા વર્ગની સફાઈ કરવી . ૩. વાતચીત - વિદ્યાર્થીઓને કઈ કઈ ચીજ વસ્તુઓ ખાવી ગમે છે તેના નામની ચર્ચા કરવી . બોર્ડમાં વિદ્યાર્થીને ગમતી ચીજ વસ્તુઓના ચિત્રો દોરવા . તે દરેક ચિત્રના નામ બોલાવડાવવા . આ ચીજવસ્તુઓ ગમવાનું કારણ અને તેને અનુસંધાને પ્રશ્નોત્તરી કરવી . ૪. ચિત્રકામ આ દિવસમાં ‘ વાતચીતમાં થયેલ ચર્ચામાં આવરી લીધેલી ખાવાપીવાની ચીજવસ્તુઓ સ્લેટ નોટબૂક કે કાગળના અલગ પાનામાં દોરવા માટે કહેવું . દરેક બાળકે પણ મનગમતી ખાવાની એક જ ચીજવસ્તુ દોરવી . તેમાં રંગ પૂરવા કહેવું . કેવી રીતે રંગ પૂરવો તે ના કહેવું . આ પ્રવૃત્તિ પૂરી થયા બાદ બાળકોને , તેમણે શું દોર્યું છે ? તે ગમવાનું કારણ શું છે ? જેવા પ્રશ્નો પૂછવા . બાળકો પોતાના ચિત્રોનું જાતે નિદર્શન કરે તે માટેની વ્યવસ્થા કરવી . ૫. પ્રવૃત્તિઓ વર્ગના ભોંયતળિયા પર એક બાળકને સુવડાવી તેના ફરતે ભીના ચોકથી શરીરનું ડ્રોઈંગ ( ટ્રસીંગ ) કરો . બાદમાં તે લાઈન ડ્રોઈંગ પરથી બાળકો સાથે વિવિધ પ્રશ્નોત્તરી કરવી . - પ્રશ્ન અંતર્ગત અંગ , તેના કાર્યો , હોય તો શું થાય ? ના હોય તો શું થાય ? અંગોની સફાઈની વાત પણ કરવી .
. . s હેતુઓ : બાળકોને વાતો ! ચર્ચા કરતા થાય , શબ્દભંડોળનો વિકાસ કરવો . જૂથ બનાવવાની સમજ અને અનુભવ પૂરા પાડવા . તરાહ ( પેટન ) બનાવવાની સમજ અને અનુભવ પૂરા પાડવા . નાના અને મોટા સ્નાયુઓનો ઉપયોગ કરવો . • ઋતુઓ વિશેની સમજ કેળવવી . • સર્જનાત્મકતાની ખીલવણી કરવી . • ગણતરી કરવી . સામગ્રી : માટી , છાપા , ગુંદર , ચિત્રો , ચાંદલા , વાર્તાની ચોપડી , દડો , બોટલ , કચૂકા , ચાંદલા , સતારા આભલા , ટીકા , ચીટકકામ માટેના ચિત્રો ૧ , રમત તાળીની રમતો દસ સાદી તાળી - દસ લાડુ તાળી દસ રોટલા વાળી ( ૧ ) તાલની રમતો : આગળના દિવસે રમાડેલ તે તાળીની રમતો સાદી તાળી , રોટલા તાળી અને લાડુ તાળી દસ સુધી રમત રમાડવી . ( ૨ ) વરસાદ તાળી : - એક હાથની હથેળી અને બીજા હાથની એક આંગળી માથાની ઉપરની બાજુએ લઈ જવી અને તાળી પાડી બતાવવી . બાળકોને પણ પોતાના એક હાથની હથેળી અને બીજા હાથની એક આંગળીથી તાળીઓ પડાવવી . - બે આંગળીથી તાળી પાડીને બાળકોને પણ બે આંગળીથી તાળી પડાવવી . ક્રમશઃ ત્રણ આંગળી , ચાર આંગળી , પાંચ આંગળી , ચાર આંગળી , ત્રણ આંગળી , બે આંગળી અને એક આંગળી વડે તાળી પડાવવી . ભા - છૂક ... - ગાડીના અવાજ ‘ ભાફ - છૂક'ની રમત રમાડવા બાળકોને બે ટૂકડીમાં બેસાડવા . ગાડી ચાલતી હોય તેમ “ ભાફ - છૂક ’ બોલતા બોલતા બંને હાથથી ગાડી ચાલતી હોય તેમ અભિનય કરીને બતાવવો . - એક ટૂકડીને “ ભા ... ” બોલવાનું કહો અને બીજી ટૂકડીને છૂક ... ” બોલવવું . અભિનય તેમજ હાથના ઈશારો જે ટૂકડીને કરે તેમણે એકી સાથે ‘ ભા ... ' બોલવાનું અને તે પછી બીજી ટૂકડીએ ‘ ફૂક ... ” બોલવાનું સમજાવવું . બાળકોને સૂચના મુજબ અભિનય સાથે ‘ ભા ... ” ફૂક ... ' કરશે . શરૂઆતમાં ધીમી ગતિએ ‘ ભા ... ’ ‘ હૂક ... ” બોલાવવું . ધીરે ધીરે ‘ ભાફ ..
૧ , રમત ૨ . હેતુઓ : સાયકલ , તેનો ઉપયોગ , તે કેવી રીતે ચાલે , શાનાથી બનેલી હોય તે વિષે જાણે . બાળકોને વાતો | ચર્ચા કરતા થાય , શબ્દભંડોળનો વિકાસ કરવો . ક્રમબદ્ધ યાદશક્તિ , વસ્તુ ગણતરી કરે . અનુભવના આધારે વિચારીને જવાબ આપે . • સર્જનાત્મકતાની ખીલવણી કરવી . સામગ્રી : ખંજરી , સાયકલનું ચિત્ર , સ્કૂટરનું ચિત્ર , રંગ , વાર્તાની ચોપડી , કાંકરા , કટોરો - વાઘબકરી ( ક્રમ -૬ પ્રમાણે ) ગીત - મમ્મી મને રે મામાને ઘેર જવા દે ... મમ્મી મને રે ... ” ગીત અભિનય સાથે કરાવવું . - પ્રશ્નો પૂછવા - મામાના ઘરે કોણ - કોણ જાવ છો ? કેવી રીતે જાઓ છો ? કોની સાથે જાવ છો ? ત્યાં શું કરો છો ? ત્યાં શું ખાઓ છો ? - બાળકોને અભિનય સાથે ગીત ગવડાવવું . - ગીતમાં આવતા વાહનોનાં નામ શિક્ષક બોર્ડ પર લખવા . શિક્ષક બોર્ડ ઉપર લખેલાં નામ મોટેથી બાળકોને વાંચી સંભળાવે અને તેના પહેલા અક્ષરના અવાજ ઉપર ધ્યાન આપવાનું સૂચવવું . જેમ કે , સાયકલ - સ - સા વાતચીત મોટા માણસ અને નાના બાળકની સાયકનો તફાવત પ્રશ્નો પૂછી ચર્ચા કરવી . પ્રશ્નો - મોટા અને નાનાની સાયકલ તમે જોઈ છે ? બંનેમાં શું ફેર છે ? તમે કઈ સાયકલ ચલાવો છો ? તમે કઈ સાયકલ પર બેસો છો ? કોની સાથે ? સાયકલમાં હવા ના હોય તો ચાલે ? શું કરવું પડે ? સ્કૂટર પ્રશ્ન પૂછી ચર્ચા કરવી . પ્રશ્નો - સ્કૂટર એટલે શું ? કોણ વાપરે ? સ્કૂટર કોણ - કોણ ચલાવી શકે ? ક્યાં જવાય ? સ્કૂટર શેનાથી ચાલે ? સાયકલ જલ્દી ચાલે છે સ્કૂટર ? ચિત્રકામ રંગ પૂરાવવા ' ( સાધન | સામગ્રી : મીણિયા રંગ , સાયકલ , સ્કૂટરના મોટા ચિત્રોના કાગળ ) સાયકલ , સ્કૂટરના મોટા ચિત્રોના કાગળ બાળકોને આપવા . મીણિયા રંગ બાળકોને રંગ પૂરવા માટે આપવા . બાળકોને મનગમતા રંગ પૂરાવવી . - રંગ કેવી રીતે પૂરવા તેનું નિદર્શન આપવું . - સાયકલ - સ્કૂટરના પૈડાંની ગણતરી કરાવવી . 3 . ૪ . .
૫. પ્રવૃત્તિ - ઊંચાઈમાં નાના બાળકોનું જૂથ બનાવવા . - એક મોટું બાળક અને એક નાનું બાળક એમ દસ બાળકોની હાર બનાવવી . - બે બાળકો હાર પૈકીના મોટા બાળકો અને નાના બાળકોને શિકની મદદતી બે ટીમમાં વહેંચવાનું કહેવું . - મોટાનું જૂથ અને નાનાનું જૂથ બનશે . ( મોટું ઊંચું ) ( નાનું નીચું ) - વસ્તુ ગણતરી . - બાળકોને વર્તુળમાં બેસાડવા . - કાંકરા ભરેલો વાટકો વચ્ચે મૂકવો . વારાફરતી બાળકોને કાંકરા ગણીને લેવા માટે કહેવું . જેમકે ૩-૪-૫ એક બાળક ઊભું થઈ વચ્ચે વાટકા પાસે જઈ ૧ , ૨ , ૩ આમ ગણીને બાજુમાં મૂકશે . બાળક ભૂલ કરે તો શિક્ષકે મદદ કરવી . - કચૂકા કે અન્ય મૂર્ત વસ્તુઓથી પણ ગણન કરાવીએ . ૬. વાર્તા બહાદુર ચકલી . સાધન સામગ્રી : પુસ્તકાલયમાંથી આ વાર્તાની ચોપડી મેળવી અને તાલીમમાં સમજાવ્યા મુજબ વાર્તા કહેવી . જેમ કે , પ્રથમ પાનું સમજાવવું . - ચિત્ર , લેખક , શીર્ષક વગેરે . બીજા પાને વાર્તા કહેતા ડાબેથી જમણી તરફ આંગળી ફેરવતી જવી અને વાર્તા કહેતા જવી . વાર્તા આરોહ - અવરોહ સાથે કહેવી . - પ્રશ્નો પૂછો - ક્યાં - ક્યાં પક્ષીઓ હતાં ? - ચકલીબેન રાજા પાસે શું કામ ગયા ? - રાજા રાણીએ શું કહ્યું ? ચકલીબેને શું શું ખાધું ? માઇન્ડ ગેઈમ - રમે તેની રમત : સાયકલ - સ્કૂટર - વચ્ચે એક પટ્ટો ચૉકથી દોરવો . - પટ્ટાની એક બાજુ સાયકલ અને સામેની બીજી બાજુ સ્કૂટર . સાયકલ બોલે તો પોતાની બાજુ ઉભા રહેવું અને સ્કૂટર બોલો તે સામેની બાજુએ કૂદકો મારીને - શિક્ષક ઝડપથી - ધીમેથી એવી રીતે સાયકલ - સ્કૂટર , સ્કૂટર - સાયકલ સાયકલ - સાયકલ એવીરીતે બોલી શકે . પેજ નં . ૨૩ ૮. વર્કબુક
ધોરણ-9 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક