ધોરણ-2 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-2 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

તારીખ: 17/07/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 16/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-15-07-2021

ધોરણ: 2  ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 14/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 13/07/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/07/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 09/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-08-07-2021

ધોરણ: 2  ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 07/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 06/07/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 05/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 03/07/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 02/07/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-1-7-2021

ધોરણ: 2  ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 30/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 29/06/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 28/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 26/06/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 25/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-24-6-2021

ધોરણ: 2  ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-23-6-2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 22/06/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 21/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 19/06/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 18/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-17-6-2021

ધોરણ: 2  ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-16-6-2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 15/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 14/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/06/2021

ધોરણ: 2 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 11/06/2021

ધોરણ: 2 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/06/2021

ધોરણ: 2 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-2 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો મજામાં હશો . છેલ્લા કેટલાય સમયથી તમે સૌ ઘરે બેઠા ટીવી અને મોબાઈલના માધ્યમે શીખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યા હતા . ઘરે રહીને પણ તમે શાળાનું વાતાવરણ નિર્માણ કરી શીખવાની મોટાભાગની બાબતોની સમજ પ્રાપ્ત કરી તે આનંદની વાત છે . આ વર્ગ તત્પરતા ' પુસ્તિકાના પ્રમુખ હેતુ તમે ઘરે રહીને શીખેલી બાબતોને યાદ કરીએ તેનો એકવાર મહાવરો થઈ શકે અને તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ મુજબ તમારું સ્વમૂલ્યાંકન પણ થઈ શકે તે છે . તમે પ્રજ્ઞા અંતર્ગત ગણિત - ગુજરાતી વિષયના અભ્યાસકાર્ડ માધ્યમે જે બાબતો ટીવી અને મોબાઈલ દ્વારા શીખ્યા તેમાંની મુખ્ય બાબતોને ફરી એકવાર વર્ગ તત્પરતા પુસ્તિકાના માધ્યમે શીખીને આગળના ધોરણમાં પ્રવેશ પામવા માટે સજ્જ થવાનું આયોજન છે . નવી શિક્ષણ નીતિ અનુસાર માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નહિ પરંતુ તેની સાચી સમજ પણ એટલી જ મહત્વની છે . ખાસ કરીને તમે ઘરે રહીને શીખેલી બાબતો જેવીકે મૂળાક્ષરો અને અંકોની મદદ વડે હવે ભાષા કે ગાણિતિક ખ્યાલોની સમસ્યાઓનો કેવી રીતે ઉકેલ લાવવો તેની સમજ પણ મેળવવી અતિ અગત્યની છે . મૂળાક્ષરો પરથી શબ્દ અને સાદા વાક્યો અને અંકોનું વધવું - ઘટવું - ભેગા થવું જેવી સરવાળા - બાદબાકીની પ્રક્રિયાની સમજ પણ લેવી જરૂરી છે . અહીં તમે શીખેલી બાબતોનું પુનરાવર્તન થયેલું જોવા મળશે . શાળા ખુલતા જવર્ગ તત્પરતા પુસ્તિકા આપના હાથમાં આવી છે ત્યારે તેની દરેક પ્રવૃત્તિઓ તમારા શિક્ષક વર્ગમાં કરાવે ત્યારે તમારે કાળજી લઈને જાતે જ કરવાની છે . આગળના ધોરણની પ્રવૃત્તિઓ તમને વ્યક્તિગત સમજપૂર્વક આવડે તે મહત્ત્વનું છે . વર્ગ તત્પરતા પુસ્તિકાના આધારે તમારા શિક્ષકને પણ અંદાજ આવી શકશે કે આગળના ધોરણમાં જતા પહેલા કઈબાબતોને ફરથી વર્ગમાં સમૂહમાં શીખવાની જરૂરીયાત જણાય છે . આશા છે કે વર્ગ તત્પરતાની આ પુસ્તિકા દ્વારા ગત વર્ષનું પુનરાવર્તન અને મૂલ્યાંકન કરી નવા ધોરણની બાબતોને શીખવા માટે આગળ જઈ શકશો . સમગ્ર શિક્ષા દ્વારા નિર્માણ થયેલ આ પુસ્તિકા તમારા આગળના ધોરણની ગુણવતા માટે અતિ અગત્યની બાબત નક્કી કરનાર હોય તમે દરેક પ્રવૃત્તિમાંથી પસાર થઈ સમજ મેળવીને આગળ વધશો તે શુભ કામના ...

૧૦ , બાળકો વિશે આટલું સમજી લઈએ : 9 6 o હ 0 બાળક નાનું છે , પરંતુ તેને પોતાનું વ્યક્તિત્વ છે . માટે તેનો સ્વીકાર કરીએ , સન્માન કરીએ . બાળક સ્વભાવથી વ્યવસ્થા પ્રિય છે . • બાળકને સ્નેહ સલામતી , પ્રોત્સાહન અને હૂંફની ખૂબ જરૂર છે . • બાળકની પ્રકૃતિ કુતૂહલ પ્રિય અને રમતિપ્રય હોય છે . તેને ખોલવું , જોડવું , તોડવું , કંઈક નવું બનાવવું અને નવી નવી રમતો રમવી ખૂબ જ ગમે છે . બાળકને તેના ગજાની સમસ્યાઓ જાતે ઉકેલવામાં રસ પડે છે . આવી મથામણ તેને ગમે છે . મોટાં કરી શકે તે બધાં જ કામ જાતે કરવાની અને તે કરવા માટેની શક્તિ કેળવવાની બાળકને હોંશ હોય છે . દરેક બાળક મૈત્રી ઝંખે છે અને જૂથમાં રહેવું તેને ગમે છે . બાળકની કલ્પના શક્તિ ખૂબ જ તેજ હોય છે . તેની આ શક્તિને તે બોલવામાં , ચિત્રો દોરવામાં સારી રીતે અભિવ્યક્ત કરે છે . બાળક જોઈ જોઈને , અનુકરણથી અને જાતે અનુભવીને જાતે કરીને સારી રીતે શીખે છે . • બાળકને જવાબદારી ગમે છે . જવાબદારીભર્યું કામ કરવામાં તેનું સ્વાભિમાન પોષાય છે . • બાળકને નકારાત્મક સૂચનો કરતાં હકારાત્મક સૂચનોની અસર વધુ થાય છે . તેને ઉપદેશ કરતાં , શિખામણ કરતાં , મૈત્રીભાવથી કરાયેલું સૂચન વધારે સ્વીકાર્ય બને છે . બાળકની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ તીવ્ર હોય છે . બાળક શાળાએ આવે છે તે પહેલાં કુટુંબ તથા સમાજમાંથી ઘણું શીખીને આવેલું હોય છે . ભાષા વિકાસની દૃષ્ટિએ તે પુખ્ત થઈને આવે છે . નાનું - મોટું , ઓછું - વધુ , હળવું - ભારે , લાંબુ - ટૂંકું વગેરેનો ખ્યાલ તેને આવી ગયેલો હોય છે . • બાળકને પાણી , માટી અને રેતી સાથે રમવું ખૂબ જ ગમે છે . બાળક સમવયસ્ક પાસેથી વધુ ઝડપથી શીખે છે . ગમતી પ્રવૃત્તિમાં બાળક એકાગ્ર થઈ શકે છે . તેની એકાગ્રતાની સમયમર્યાદા ઓછી હોવાથી સમયાંતરે પ્રવૃત્તિ બદલવી હિતકારક છે . શિક્ષકે બાળકોની આ બધી વૃત્તિઓ અને શક્તિઓનો લાભ લઈને શિક્ષણ આપવું . ૧૧.બાળકો સાથે કામ કરવાની કેળવણીના કેટલાક પાયાના સિદ્ધાંતો : બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર : બાળકનું નામ પૂછી દોસ્તી બાંધો . બાળકના નામનો અર્થ પૂછો - સમજાવો . દરેક બાળકમાં કંઈક વિશેષતાઓ એવી છે કે જે બીજામાં નથી . અથવા વધુ છે . તે ઓળખો - વિકસાવો . દરેક બાળકની શીખવાની ગિત ઓછી વધુ છે , તે સ્વીકારી ઉદાર બનીએ . - બાળકને દરેક પ્રવૃત્તિમાં સહભાગી બનાવીએ . • ઈન્દ્રિય કેળવણી | ક્રિયાતંતુઓની કેળવણી : બાળકની જ્ઞાનેન્દ્રિયો આંખ , કાન , નાક , જીભ , ત્વચાની કેળવણીનાં કાર્યો / પ્રવૃત્તિઓ કરવાથી બાળકની શક્તિ

વિકસે છે . જે તેને પછીથી અનેક વિષયો શીખવવામાં મદદરૂપ થાય છે . માટે આ કેળવણીમાં થતું સમયરોકાણ ખૂબ જ લાભદાયી છે . e સ્વાધીનતા : વિદ્યાર્થી દરેક ક્રિયા જાતે કરતો થાય તે મહત્ત્વનું છે . આથી વર્ગ શિક્ષણમાં બને તેટલું વિદ્યાર્થીએ જાતે ક્રિયા કરીને શીખે તેવું વાતાવરણ પૂરું પાડવું . સ્વનિયમન : બાળક પોતે જ પોતાના આવેગો પર કાબૂ રાખતાં શીખે તેમ ગોઠવવું . સમજ સાથે ગમતી પ્રવૃત્તિઓ તથા સાધનથી થતી પ્રવૃત્તિઓ બાળકને સ્વયંશસ્ત કેળવવા પ્રેરે છે . હ સ્વાતંત્ર્ય : બાળકને સ્વતંત્ર રીતે કામ કરવાની ટેવ પડે તેવો કાર્યક્રમ ગોઠવો . સ્વતંત્ર હોય એટલે ઈનામ અને સજા ન જ હોય . ૧૨. “ શાળા વ્યવસ્થાપન ( આવકારની દૃષ્ટિએ ) * : ઘરનું આંગણું , શેરી મેદાન છોડીને શાળાએ આવતા બાળક માટે તેનાં રસ - રુચિ સંતોષ અને શાળાભિમુખ બને તે માટેનું સંપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી શાળાની છે . શાળાનું સમગ્ર વાતાવરણ બાળકની જિજ્ઞાસાવૃત્તિને પોષક હોવું અત્યંત જરૂરી છે . સ્વચ્છ - સુઘડ - આંગણ અને વ્યવિસ્થત વર્ગખંડ ખૂબ જ અનિવાર્ય છે . શાળા - પ્રવેશોત્સવ ઊજવવો પણ એટલો જ જરૂર છે . શાળા પ્રવેશોત્સવ દ્વારા સમાજની ભાગીદારી તથા બાળકને આવકાર આપવાને ઉત્સવ સ્વરૂપે ઊજવીએ . ગીત - સંગીત અભિનય - નાટક અને વાતોના માધ્યમથી શરૂઆતના દિવસોને ભરી દઈએ . વર્ગખંડ : શક્ય હોય તો પહેલા ધોરણનો વર્ગખંડ અન્ય વર્ગો કરતાં મોટો હોય તો આવશ્યક છે . વર્ગખંડ બાલમિત્રવર્ગ ' હોવો જોઈએ . હવા - ઉજાસ સાથે જરૂરી શૈક્ષણિક સાધનોથી સજજ હોવો જોઈએ . બાળકોની સંખ્યા મુજબ શૈક્ષણિક સાધનો હોય તે ખૂબ જરૂરી છે . શિક્ષકની માનસિક તૈયારી : શાળાના શરૂઆતના દિવસોમાં દરેક શિક્ષકે જોડકણાં , ગીતો , વાર્તા , પ્રવૃત્તિઓ , રમતો અને અભ્યાસક્રમની ક્ષમતાઓ તાજી કરી લેવી . બાળકોની રસરુચિ અને માનસિક ભૂમિકાને લક્ષમાં રાખી દૈનિક પ્રવૃત્તિઓ કરવી . • શરૂઆતના દિવસોમાં નીચેની પ્રવૃત્તિઓ કરી શકાય . બાળકોના નામનો પરિચય . કુટુંબ પરિચય બાળકના ગમા - અણગમાથી માહિતગાર થવું . શાળાના આચાર્ય તથા અન્ય શિક્ષકોનો પરિચય . જોડકણાં - ગીતો - અભિનય , વાર્તા - રમત . નાસ્તો સમૂહમાં કરવો - શિક્ષકે જોડવું . ( રિસેસ દરમ્યાન ) .

ધોરણ-2 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

ધોરણ-2 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR