ધોરણ-10 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
તારીખ: 17/07/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 16/07/2021
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-15-07-2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/07/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 13/07/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/07/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/07/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 09/07/2021
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-08-07-2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 07/07/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 06/07/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 05/07/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 03/07/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 02/07/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-1-7-2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 30/06/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 29/06/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 28/06/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 26/06/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 25/06/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-24-6-2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-23-6-2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 22/06/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 21/06/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 21/06/2021
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 19/06/2021
ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 19/06/2021
ધોરણ: 9 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 19/06/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 18/06/2021
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-17-6-2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ-16-6-2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 15/06/2021
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 14/06/2021
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 12/06/2021
ધોરણ: 10 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાન નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 11/06/2021
ધોરણ: 10 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
તારીખ: 10/06/2021
ધોરણ: 10 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ: 10 વિજ્ઞાનનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.
ધોરણ-10 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક
ઊંટ અને શિયાળ ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા . એક દિવસ ઊંટ બોલ્યુ કે ‘ શિયાળ ભાઈ , આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે . ' શિયાળ બોલ્યુ ' હા , ચાલો નદીની પેલે પાર એક શેરડીનું ખેતર છે , પણ હું તો પાણીમાં તરી શકતો નથી તો પછી હું કેવી રીતે શેરડી ખાવા આવી શકે . ' ‘ તું ચિંતા ન કર , હું છું ને તને લઈ જઈશ નદીની પેલે પાર ' ઊંટ ભોળા ભાવથી બોલ્યું . આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું , રસ્તામાં શિયાળ બોલ્યું ‘ મને તો ડર લાગે છે , હું પડી જઈશ તો ? ' ઊંટ કહે ‘ ચિંતા ન કર , હું તમને પડવા નહિ દઉં . ' નદી પાર કરતા જ બંને ખેતરમાં ધીરેથી જઈને જોયું તો ખેતરનો માલિક આરામથી ઉધી રહ્યો હતો . ચાલો છાનામાના શેરડી ખાઈ લઈએ . બંને બોલ્યા . ઊંટ શેરડી ખાતું હતું ત્યાં તો શિયાળ બોલ્યું “ મારું તો પેટ ભરાઈ ગયું છે , હવે મને ગીત ગાવાનું મન થાય છે . ' ઊંટે તેને આમ કરવાની ના પાડી , પણ શિયાળ માન્યું નહિ અને તેણે ગાવા માંડ્યું , તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો . શિયાળ તો જીવ લઈને ભાંગ્યું , પણ ઊંટ ભાગી ન શક્યુ તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો . માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતા જ શિયાળ બોલ્યું સોરી , ઊંટભાઈ ખાધા પછી મને ગાવાની આદત છે . ' ઊંટભાઈ તો કશું ન બોલ્યા , તેમને ચુપચાપ શિયાળને પોતાના પીઠ પર બેસાડી લીધું અને નદી પાર કરવા ૫૮ માંડ્યું . નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યું ‘ મને તો આળોટવાની ઈચ્છા થાય છે . ” શિયાળ બોલ્યું કે “ એવું ન કરતા નહિ તો હું ડૂબી જઈશ . ’ પણ ઊંટભાઈએ તો ધ્યાન આપ્યું નહિ અને પાણીમાં આળોટવા માંડ્યા જેથી શિયાળભાઈ તો ડૂબવા માંડ્યા . તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યુ “ સોરી , શિયાળભાઈ , મને ખાઘા પચી આળોટવાની આદત છે . ” આમ , ઊંટે બદલો લઈ લીધો જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે બહાદુર ચકલી ચકલીબાઈ રાજાને ઘેર જવા નીકળ્યાં . રસ્તે મળ્યો કૂકડો . કૂકડો પૂછે , “ ચકીબેન ! ક્યાં ચાલ્યાં ? ” ચકી બોલી : રાજાને ઘેર જીવજી દાડમ દાણા ખાવાજી , કુવારામાં નહાવાજી રાણીને ખોળે બેસવાજી . કૂકડાને રાજાની બીક લાગતી હતી તેથી પૂછ્યું , ‘ તમને રાજાની બીક નથી લાગતી ? ” ચકીબેન બોલ્યા : બીએ મોટા પાડા બીએ મોટા હાથી , હું નાની ચકલી હું શીદને બીઉં ? કૂકડાએ ખુશ થઈને કલગી આપી . આગળ જતાં મોર મળ્યો . મોર કહે - ‘ ચકીબહેન ! ક્યાં ચાલ્યાં ? ' ચકી બોલી : રાજાને ઘેર જાવાજી , દાડમ દાણા ખાવાજી , ફુવારામાં નહાવાજી , રાણીને ખોળે બેસવાજી . મોરે ચકીને કહ્યું : “ તને રાજાની બીક નહીં લાગે ? ” ચકીબેન બોલ્યાં : બીએ મોટા પાડા , બીએ મોટા હાથી , હું નાની ચકલી હું શીદને બીઉં ? મોરે ખુશ થઈને પીંછાં આપ્યાં . ચકીબહેન રાજાના મહેલે આવ્યાં . સિપાઈએ ચકીબહેનને રોકી લીધાં . સિપાઈ કહે , “ ચાલી જા , નહીં તો તલવાર મારીશ . ' પણ બહાદુર ચકીબાઈ એમ કંઈ બીએ ? ઊડીને સિપાઈની પાઘડી પર બેઠાં . સિપાઈ તો ભડકીને ભાગી , ગયો . ચકીબહેન ફ ... ૨ ... ૨.૨ કરી મહેલમાં ગયાં . રાજારાણી કહે : “ આવો ચકીબાઈ , અમારા ખોળામાં બેસો . દાડમના દાણા ખાવ અને ફુવારામાં નહાવ ! ' ચકીબહેને તો દાણા ખાધા . મન ભરીને નાહ્યાં . ખાધું - પીધું ને મોજ કરી !
એક જંગલ હતું . માં બધાં પશુ - પંખી હળીમળીને પ્રેમથી રહેતાં . એક સાથે ખાતાં અને એક નદીનું પાણી , પીતાં , સાતે કામ કરતાં ને જયોર ફુરસદ મળે ત્યારે રમતાં - નાચતા - ગાતાં . એકવાર ચોમાસામાં ખૂબ વરસાદ આવ્યો . બહુ જ દિવસ સુધી સૂરજદાદા પલળી જવાના ડરથી બહાર જ ન નીકળ્યા , બધાં જ પશુ - પંખી સૂરજદાદાના તાપ વગર હેરાન - પરેશાન થઈ ગયાં . બધાંએ ભેગા મળીને એક મિટિંગ બોલાવી અને ની કર્યું - ‘ દરેક પશુ - પંખી વારાફરતી જશે અને સૂરજદાદાને મનાવશે . ' બધાંથી પહેલાં ડાહ્યું શિયાળ ગયું . પછી સસલું , ચકલી , કાગડો , હાથી , સિંહ , વાઘ , મેના અને મોર ગયાં . પણ સૂરજદાદાએ કોઈની વાત સાંભળવાની જ ના પાડી દીધી .. પ ૯ હવે કૂકડાભાઈનો વારો આવ્યો . કૂકડો સૂરજદાદા પાસે પહોંચ્યો . એણે સૂરજદાદાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ સૂરજદાદા તો કાન બંધ કરીને બેસી જ રહ્યા . કૂકડાભાઈની એક પણ વાત ન સાંભળી . કૂકડાભાઈને થયું , “ આ સૂરજદાદા આમ નહીં માને . બુદ્ધિ લડાવવી પડશે . ” એ સૂરજદાદાના કાન પાસે જઈ ચીસ પાડીને બોલવા લાગ્યા , ‘ સૂરજદાદા ! સૂરજદાદા ! હું ઘરે પાછો કેવી રીતે જાઉં ? બહાર તો બિલ્લીબહેન બેઠાં છે . હું બહાર જઈશ તો ખાઈ જશે . તમે એને ભગાવોને ! ' સૂરજદાદા કહે : ' બીકણ , બિલ્લીથી ડરે છે ? ચાલ હું એને ભગાડી દઉં . ’ એમ કહી એ ઘરની બહાર નીકળ્યાં . એ જેવા ઘરની બહાર નીકળ્યા એવું ચારે બાજુ અજવાળું થઈ ગયું . કૂકડો ખુશ થઈને કૂકડે .. કૂક ... કૂકડે ... કૂક કરવા લાગ્યો . બધાં પશુ - પંખી પણ ખુશ થઈ નાચવા લાગ્યાં . સૂરજદાદા બધાંને ખુશ થયેલાં જોઈ ખુશ થઈ ગયા અને કૂકડાભાઈને લાલ મુગટ પહેરાવી દીધો . ચંદુ એકે ચંદુ હતો અને એક હતી મંગુ . ચંદુ ઉંદરભાઈ ... કોણ જાણે શું કાતરી - કાતરીને ખાધું કે એ બીમાર પડી ગયો . મંગુ ઉંદરબહેન દોડીને ડૉક્ટરને બોલાવી લાવી . ડૉક્ટરે ચંદુને તપાસ્યો અને કાગળમાં દવા લખી આપી તથા દુકાનમાંથી દવા લાવવાનું કહ્યું . મંગુબહેન બહાર દોડી . એના ઘર પાસે એક દુકાન હતી ત્યાં ગઈ . દુકાન તો ખુલ્લી હતી પણ દુકાનદાર દુકાનમાં ન હતો . મંગુબહેન દુકાનદારને શોધવા લાગી . મહામુસીબતે દુકાનદાર મળ્યો . મંગુબહેને દુકાનદારને દવાની ચિઠ્ઠી આપી . દુકાનદારે ચિઠ્ઠી વાંચી અને મંગુને પૂછ્યું - “ અરે આ શું લખ્યું છે ? મારી દુકાનમાં તો દાળ મળે , ચોખા મળે , લોટ મળે , મીઠું , ચોકલેટ , બિસ્કિટ મળે . પણ આ તારી ચિઠ્ઠીમાં લખેલું ન મળે . ' મંગુબહેન પાછાં ડૉક્ટર પાસે ગયાં . ડૉક્ટરે કહ્યું , ‘ મારા ઘરની પાસે એક દવાની દુકાન છે ત્યાં બધી દવા મળશે . ’ મંગુબહેન દવાની દુકાને ગઈ તથા દુકાનદાર પાસેથી દવા ખરીદી . ડૉક્ટરે ચંદુને ઈંજેક્શન આપ્યું , દવા આપી . ચંદુ ત્રણ દિવસમાં સાજો - માજો થઈ ગયો અને ખાધું પીધું ને મોજ કરી , સિંહ અને ઉંદર એક સિંહ હતો . એ જંગલનો રાજા હતો . જંગલના બધા પશુઓ તેનાથી ડરતા . એક દિવસ એક ઉંદર સિંહની ગુફામાં રમતો હતો . તે સિંહના શરીર પર ચડ્યો એટલે સિંહે તેને પકડી લીધો . ઉંદરે ખૂબ વિનંતી કરી એટલે સિંહે તેને છોડી દીધો . એક દિવસ સિંહ શિકારીની જાળમાં ફસાઈ ગયો . ઉંદરે તેની જાળ કાપી નાંખી . આળી રીતે નાનકડા ઉંદરે સિંહને બચાવ્યો . કીડી અને કબૂતર એક કીડી અને કબૂતર મિત્ર હતાં . એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો . તે સમયે કીડીએ શિકારીને ચટકી ભર્યો . શિકારીનું નિશાન ચૂકાઈ ગયું . એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી . કબૂતર ઝાડનું પાંદડું ફેંક્યું . કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ .
લપલપિયો કાચબો એક તળાવ હતું . તળાવમાં એ કાચબો રહે . તેને બોલ - બોલ કરવાની ટેવ . કોઈ ન મળે તો એકલો એકલો પણ બોલ્યા કરે . એકવાર માનસરોવરના બે હંસો તળાવ પાસે આવ્યા . એમને તો તળાવ ગમી ગયું . એ તો તળાવકાંઠે જ રહી ગયા . પેલા ભડભડિયા કાચબાને તો હંસો સાથે ભાઈબંધી થઈ ગઈ . કાચબો હંસો સાથે ફરવા જાય , તરવા જાય . કાચબો વાતો કહ્યા કરે , હંસો વાતો સાંભળ્યા કરે . ઉનાળો આવ્યો એટલે હંસો માનસરોવર જવા તૈયાર થયા . કાચબાને માનસરોવર જોવાનું મન થઈ ગયું . એણે તો ભાઈ હંસોને કહ્યું “ મારે આવવું છે ! માનસરોવર જોવું છે ! ” હંસો કહે , “ પણ , અમે તને કેમ કરીને લઈ જઈએ ! તને ઊડતાં તો આવડતું નથી ! ” કાચબો કહે – “ કોઈ ઉપાય કરીને પણ મને લઈ જાઓ ! હવે તો આપણે ભાઈબંધો કહેવાઈએ ! ” હંસોએ એક ઉપાય કર્યો . એ તો એક લાકડી લઈ આવ્યા . લાકડીને બે છેડેથી ચાંચ વડે પકડી . કાચબાને મોઢા વડે વચ્ચેથી લાકડી પકડાવી . સાથે - સાથે એમણે શરત કરી . કાચબાને કહ્યું કે , “ તારે બોલ બોલ કરવાની ટેવને ભૂલવી પડશે . ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો ! ” માનસરોવર જોવાની લાલચને લીધે કાચબાએ શરતને કબૂલ રાખી . હંસો તો ભાઈ ચાંચોમાં લાકડી પકડીને ઊડ્યા . સાથે કાચબાભાઈ પણ ! રસ્તામાં મોટાં – મોટાં જંગલો , મોટાં - મોટાં સરોવરો ને મોટા – મોટા પહાડો આવ્યા . મોટી - મોટી નદીઓ પણ આવી . રસ્તામાં એક ગામ પણ આવ્યું . ગામ લોકોએ ઊંચે નજર કરી . કાચબાભાઈને ઊડતા જોઈ સહુ હસવા લાગ્યા . કાચબાભાઈની નજર પડી . એમને થયું , ગામ લોકોને કંઈક સાંભળવું ! પણ , જેવા કંઈક બોલવા ગયા વી જ લાકડી છૂટી ગઈ અને જમીન પર પડ્યા . સમજુ બકરી એક બકરી હતી . નદી ઉપર રહુ જ સાંકડો પુલ બાંધેલો હતો . એક દિવસ બે બકરીઓ સામસામે પુલ પાર કરવા ગઈ . પણ પુલ બહુ જ સાંકડો હતો . ખાલી એક જ બકરી જઈ શકે તેમ હતી . એક બકરી બીજી બકરીને કહે , “ હું પહેલી આવી હતી એટલે હું જ પહેલા પુલ ઓળંગીશ . ” બીજી બકરી કહે , “ ના ! હું પહેલી આવી હતી એટલે હું જે પહેલી પુલ ઓળંગીશ . ” બન્ને તો લડવા લાગી ને મોટે મોટેથી ચીસો પાડવા લાગી . એમની ચીસો પાણીમાં તરતી સતુ માછલીએ સાંભળી . સતુ માછલી પુલ પાસે આવી અને બકરીઓને પૂછ્યું , “ કેમ બૂમો પાડો છો , એન લડો છો ? ” બંને બકરીઓ એકબીજાની ફરીયાદ કરવા લાગી . માછલી કહે , “ આમ લડયા કરશો કે શું ? આમ લડશો તો કોઈને ધો વાગશે , ને તમે નદીમાં પડી જશો . ” બકરીઓ કહે , “ તો શું કરીએ ? ” માછલી કહે , “ અરે , સાવ સીધી વાત છે . એક બકરી બેસી જાય અને એના ઉપરથી બીજી બકરી ચાલીને જતી રહે પછી બેઠલી બકરી જતી રહે . ” બકરીઓ કહે , “ ઓ , માછલીબહેન , તમારો ખૂબ ખૂબ આભાર ! તમે અમને સરસ સલાહ આપી . અમે તો કયારના ખાલી ફોગટનું લડયા કરતાં હતાં . ” બન્ને બકરીઓમાંથી એક બકરી બેસી ગઈ , અને બીજી બકરી એના ઉપરતી ધીરે ધીરે જતી રહી . પછી બેઠેલી બકરી ઊભી થઈને સામે પાર જવા લાગી . બન્ને જણે માછલીબેનનો આભાર માન્યો અને જંગલમાં ઘાસ ખાવા જતી રહી .
ધોરણ-10 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક