બ્રિજકોર્સ ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

 બ્રિજકોર્સ ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક.

ધોરણ-1ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-2ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-3ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-4ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-5ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-6ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.


ધોરણ-7ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.


ધોરણ-8ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.

ધોરણ-9ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.


ધોરણ-10ના તમામ વિષયના વિડીયો માટે અહીં ક્લિક કરો.


બ્રિજકોર્સ ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક


બહુ ઉપયોગી PDF ફાઈલ 

તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો

આ પીડીએફ માં બ્રિજકોર્સ ના તમામ વિડિયો ની સાથે સાથે તમામ ધોરણ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી શકાશે.


રોજેરોજની Link ની જરૂર નથી... આ ફાઈલ સાચવી રાખો...


~> જે ધોરણનો વિડીયો જોવા હોય તે ધોરણ સામે ક્લિક કરો,..  એટલે વિડીયો આવશે..  

~> તારીખ 10 જૂન થી જ્યાં સુધી કાર્યક્રમ ચાલશે.. ત્યાં સુધીના તમામ દિવસના વિડીયો અપડેટ કરવામાં આવશે જે થી આ એક જ ફાઈલમાંથી જોઈ શકાશે..  


તમામ વિદ્યાર્થીઓને મોકલાવશો...

પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



ખોરાક વિશેના ઉખાણા ઘઉંના લોટની બને છે વાડી ખેતરમાં ઉગે છે ગોળ ગોળ આકાર છે . ધોઈ સમારી સૌ ખાય છે . ગરમ ગરમ સૌને ભાવે લીલો તેનો રંગ છે રોટલી સાથે ખવાય છે બોલો તે કોણ ? બોલે તે કોણ ? રોટલી / ભાખરી શાકભાજી સફેદ તેનો રંગ છે લાંબા પાતળા દાણા છે દાળ સાથે ખવાય છે બોલે તે કોણ ? મુકાઈ બાજરીમાંથી બને છે ગોળ મઝાનો આકાર છે . લસણની ચટણી સાથે ખવાય છે બોલે તે કોણ ? રોટલો ભાત આવો મેઘ રાજા આવો મેઘ રાજા ... જ્યારે તમે ખુશ હો ... જયારે તમે ખુશ હો ... ( ૩ ) તાળી પાડો ... જ્યારે તમે ખુશ હો ... ( ૩ ) ખડખડાટ હસો ... જ્યારે તમે ખુશ હો . ( ૩ ) ગલીપચી કરો ... જ્યારે તમે ખુશ હો ... ( ૩ ) જયારે તમે દુ : ખી હો ... ( ૩ ) શાંત બેસો વગડાવો વાજા ... પી પી પી પી પોમ પોમ ... ( ૨ ) મુશળ મુશળધાર વરસે છે પાણીડાં ધાર . સર ૨૨ સરરર સોમ સોમ ( ૨ ) રેલમ છેલ રેલમ છેલ ( ૨ ) નદી નાળાં રેલમ છેલ છલ બલ છલ બલ હોમ હોમ ( ૨ ) આવો મેઘ રાજા ... ચાંદામામા મામા થઈને ચાંદામામા મામા થઈને કેમ રહો છો , આવો અમને ખવડાવોને કોપરા ખજૂર ... ચાંદામામાં જ્યારે પૂનમ રાત આવે ઝગમગતું અજવાળું લાવે , રંગરૂપેરી ચાંદનીમાં સૌ કોઈને નવડાવે ... ચાંદામામાં ઊંચે આભે ઘર તમારું , કેમ કરી ત્યાં આવું છું , મારી ઝુંપડીએ આવો મામા વારંવાર મનાવું છું ... ચાંદમામા જ્યારે તમે દુઃખી હો . … ( 3 ) રડી લો ... ચાંદાપોળી ઘીમાં ઝબોળી ચાંદાપોળી ઘીમાં ઝબોળી સૌ છોકરાંને કટકો પોળી સોનલને આખી પોળી આઆઆ આઆઆ .

એ આ નાના મોટા ફુગ્ગાવાળો આવ્યો ચાંદો સૂરજ રમતા'તા એ આ નાના મોટા ફુગ્ગાવાળો આવ્યો એ આ લીલા પીળા રાતા ફુગ્ગા લાવ્યો કોઈ લાંબા કોઈ ટૂંકા ( ૨ ) કોઈ લાંબા કોઈ ટૂંકા ફુગ્ગા ઉંચે ઉડાડતો આવ્યો , એ આ ..... હું તો મોઢું ફુલાવું , ફૂ ફૂફૂ , પચી ફુગ્ગો ફુલાવું , ફૂ ફૂફૂ ફૂલી ફુલીને મોટા થઈને ફૂટે એ તો ફટાક અમે ચાંદો સૂરજ રમતા'તા , રમતાં રમતાં કોડી જડી કોડીનાં મેં ચીભડાં લીધાં , ચીભડ મને બી દીધાં , બી બધાં મેં વાડમાં નાંખ્યા , વાડે મને વેલો આપ્યો , વેલો મેં ગાયને નીર્યો , ગાયે મને દૂધ આપ્યું , દૂધ મેં મોરને પાયું , મોરે મને પીણું આપ્યું , પીછું મેં બાદશાહને આપ્યું , બાદશાહે મને ઘોડો આપ્યો , ઘોડો મેં બાવળીયે બાંધ્યો , બાવળે મને શૂળ આપી , શૂળ મેં ટીંબે ખોસી , ટીંબે મને માટી આપી , માટી મેં કુંભારને આપી , કુંભારે મને ઘડો આપ્યો , ઘડો મેં કૂવાને આપ્યો , કુવાએ મને પાણી આપ્યું , પાણી મેં છોડને પાયું , છોડે મને ફૂલ આપ્યાં , ફૂલ મેં પૂજારીને આપ્યાં , પૂજારીએ મને પ્રસાદ આપ્યો , પ્રસાદ મેં બાને આપ્યો , બા એ મને લાડવો આપ્યો , એ લાડવો હું ખાઈ ગ્યો ને હું આવડો મોટો થઈ ગયો . બાળકોને અવાજ બહુ ગમતો તાળી પડે પટાક ભાત ભાતના ભૂલકાઓનો મેળો અહીં ભરાયો હું તો બૂમો મોટી પાડું , સાથે પીપુડી વગાડું પે ` ચીં ચીં ચૂં ચૂં ફટાક અવાજ બધે છવાયો --- એ આ નાના ધોળા ધોળા બગલા તમે ક્યાં ચાલ્યા ? એક બિલાડી જાડી તેણે પહેરી સાડી એક બિલાડી જાડી , તેને પહેરી સાડી , સાડી પહેરી ફરવા ગઈ , તળાવમાં તો તરવા ગઈ , તળાવમાં તો મગર , બિલ્લી ન આવ્યા ચક્કર , ધોળા ધોળા બગલા તમે ક્યાં ચાલ્યા ? અમે નદી કિનારે જઈએ , ઝટપટ માછલા પકડી લઈએ , એવા ધોળા ધોળા અમે બગલા રે છઈએ .. ધોળા ધોળા હંસલા તમે ક્યાં ચાલ્યા ? અમે માન સરોવર જઈએ , સાચા મોતી વીણી લઈએ , એવા ધોળા ધોળા અમે હંસલા રે છઈએ ... ધોળા ધોળા સસલો તમે ક્યાં ચાલ્યા ? અમે બાગ બગીચે જઈએ , ફુલને પાંદડા ચૂંટી ખાઈએ , એવા ધોળા ધોળા અમે સસલો રે છઈએ ... સાડીનો છેડો છૂટી ગયો , મગરના મોંમા આવી ગયો , મગર બિલાડીને ખાઈ ગયો .


આવ રે વરસાદ નાનું નાનું સસલું આવ રે વરસાદ ઘેબરિયો વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક નાનું નાનું સસલું ધોળું ધોળું સસલું આમ દોડે તેમ દોડે અમને જોઈને નાસી જાય ગાજર ખાય , વાદળી વાદળી વરસ વરસ વાદળી , વાદળી , વરસ વરસ . લાગી છે બહુ તરસ તરસ . ખારા પાણી સાગરના . મીઠા પાણી ગાગરના . ફોરાં પડજો ટપક , ટપક , જાલી લઈએ લપક , લપક . પાણી પીએ આમ દોડે તેમ દોડે ડુંગર ઉપર દોડી જાય ઉંચા એના કાન છે લાલ એની આંખ છે આમ દોડે તેમ દોડે અમને જોઈને નાસી જાય નાની મારી આંખ પશા પટેલના ખેતરમાં પશા પટેલના ખેતરમાં તો , ખેતરમાં તો , મજા મજા , ભાઈ , મજા મજા ... પશા . છાણનું તો ખાતર નાંખ્યું . હળથી ખેતર ખેડ્યું , સારા સારા દાણા વાવ્યા , મજા મજા , ભાઈ , મજા મજા ... પશા . ઝરમર ઝરમર મેહુલો આવશે , ખેતર આખું લીલુંછમ થાશે , મોટી મૂઠ શાં કૂંડા ફાટશે , મજા મજા , ભાઈ , મજા મજા ... પશા . દાણા ખાવા પંખી આવશે , ચકલી આવશે , ચીં ચીં કરશે , કાગડો આવશે , કા કા કરશે , ચાડિયો મોટા ડોળા બતાવશે , મજા મજા , ભાઈ , મજા મજા ... પશા . નાની મારી આંખ , એ જોતી કાંક કાંક , એ તે કેવી અજબ જેવી વાત છે ! નાક મારૂ નાનું , એ સુંઘે ફૂલ મઝાનું , એ તે કેવી અજબ જેવી વાત છે ! નાના મારા કાન , એ સાંભળે દઈ ધ્યાન , એ તે કેવી અજબ જેવી વાત છે ! નાનું મોટું મારું , એ બોલે સારું સારું , એ તે કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ , એ ચાલે છાનામાના , એ તે કેવી અજબ જેવી વાત છે !


આજે તો મારી મોટી બહેન સાઈકલ મારી સરર ... જાય સાઈકલ મારી સર ૨૨ . જાય , આજે તો મારી મોટી બહેને ફુગ્ગા આવ્યા ચાર ... ( ૨ ) વહેંચી આપ્યા ચાર ( ૨ ) એક તો મારા જીગ્નેશભાઈનો , બીજો મારા મિતેશભાઈનો ત્રીજો પેલા જીજ્ઞાબેનનો , ચોથો મારા મીનાબેનનો વહેંચી આપ્યા ચાર ( ૨ ) ફુગ્ગો મેતો ગોળ ફૂલાવ્યો , જાણે મોટા ચાંદા જેવો , ફુગ્ગો ફૂટ્યો ફટ ... ( ૨ ) જીગ્નેશભાઈ તો હસવા લાગ્યા , મિતેશભાઈ તો રડવા લાગ્યા જીજ્ઞાબેન તો નાચવા લાગ્યા , મીનાબેન તો કુદવા લાગ્યા . ફુગ્ગો ફૂટ્યો ફટ ... ( ૨ ) આજે તો મારી મોટીબહેને ફુગ્ગા આણ્યા ચાર ... ( ૨ ) વહેંચી આપ્યા ચાર ( ૨ ) ટ્રીન ટ્રીન ટીકરી બજાવતી જાય , ડોશીમા ડોશીમા આઘા ખસો , આઘા ખસો નહીંતર પડી જશો , સાઈકલ મારી સર ૨૨ . જાય , ટ્રીન ટ્રીન ટીકરી બજાવતી જાય , શેઠજી શેઠજી ચાલ્યા રે કયા , ચોપડા લઈને ચાલ્યા ક્યા , શેઠજી શેઠજી આઘા ખસો , આઘા ખસો નહીંતર પડી જાશો , સાઈકલ મારી સર ૨૨ . જાય , ટ્રીન ટ્રીન ટીકરી બજાવતી જાય , મમ્મી મને મામાને ઘેર જાવા દે ફુગ્ગો પાળેલ છે મમ્મી મને રે મામાને ઘેર જવા દે રસ્તામાં પેલું કેવું એ જાય ટન ટન કરતું સાઈકલ પર બેસીને મામાને ઘેર જાવા દે મમ્મી મને રે ..... પાટા પર પેલું કેવું એ જાય છૂક છૂક કરતું ગાડીમાં બેસીને મામાને ઘેર જાવા દે મમ્મી મને રે ...... પાણીમાં પલું કેવું એ જાય સર સર કરતું હોડીમાં બેસીને મામાને ઘેર જાવા દે કોઈ પાળે કુરકુરિયું અને કોઈ પાળે ગાય ભાઈ ( ૩ ) મેં તો ફુગ્ગો પાળ્યો ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચક્કો ... ફુગ્ગામાંથી બને જોકર અને માથે ટક્કો દોરી બાંધી ઉડાડીએ તો અદ્ધર અદ્ધર જાય ભાઈ ભાઈ ભાઈ મેં તો ... પીપૂડા પર ફુગ્ગો બાંધુ તો વાજું એ થઈ જાય એ મેં મેં થાય ... પૈડા પર જોડું તો મારી સાયકલ સ્કૂટર થાય મમ્મી મને રે ..... ફટ ફટફટ થાય , .. આકાશમાં પેલું કેવું એ જાય ફર ફર કરતું વિમાનમાં બેસીને મામાને ઘેર જાવા દે . ખિસ્સામાં મૂકું તો છાનો માનો બેસી જાય . ભાઈ ભાઈ ભાઈ મેં તો ... મમ્મી મને રે .....







બ્રિજકોર્સ ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક



બ્રિજકોર્સ ના તમામ ધોરણના તમામ વિષયના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR