ધોરણ-8 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-8 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

તારીખ: 17/07/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 16/07/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-15-07-2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 14/07/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 13/07/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/07/2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/07/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 09/07/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-08-07-2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 07/07/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 06/07/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 05/07/2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 03/07/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 02/07/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-1-7-2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 30/06/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 29/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 28/06/2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 26/06/2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 25/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-24-6-2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-23-6-2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 22/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 21/06/2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 18/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-17-6-2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-16-6-2021

ધોરણ: 8 અંગ્રેજી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 15/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો

તારીખ: 14/06/2021

ધોરણ: 8 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 11/06/2021

ધોરણ: 8 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/06/2021

ધોરણ: 8 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-8 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

૧ . રમત ૨ . હેતુઓ : • બાળકોને વાતો ! ચર્ચા કરતા કરવા , શબ્દભંડોળનો વિકાસ કરવો . પોતાની અને કુટુંબની ઓળખ કરાવવી . ત્રણ મૂળ આકારોની ઓળખ , મોટું નાનુંની સંકલ્પના દેઢ કરવી . નાના અને મોટા સ્નાયુઓનો ઉપયોગ કરવો . • સ્વ - અભિવ્યક્તિની તક આપવી . સામગ્રી : દડો , ખંજરી , કોરાકાગળ , મીણિયા કલર , શાકભાજીના ચિત્રો , ડોલ , રીંગ , વિવિધ આકારના ટૂકડાઓ , વાર્તાની ચોપડી , પાંદડા , સળી , પથ્થર . ઝેરી દડો ( સાધન સામગ્રી : દડો , ખંજરી ) - બાળકોને વર્તુળમાં બેસાડવા . દડો પાસ કરો . સમજાવો કે ખંજરી વાગે ત્યારે બાજુમાં બેઠેલા બાળકના હાથમાં દડો આપવો . - ખંજરી બંધ થતા જેના હાથમાં દડો આવે તેનો વારો . બાળક પોતાનું અને તેના માતા - પિતાનું અને ભાઈ - બહેનના નામ કહે , - પછી ફરી ખંજરી વાગતા રમત આગળ વધે . આમ , દરેક બાળકનું નામ અને તેના કુટુંબીજનોના નામ એકબીજા જાણે દરેક બાળકનો વારો આવે તેમ કરવું . ગીત આવ રે , વરસાદ ( સાધન સામગ્રી : ખંજરી ) આ ગીત અભિનય સાથે કરાવવું . આ ગીત બે - ત્રણ વાર કરાવવું . - ગીત પછી ઋતુઓની ચર્ચા કરવી . શાકભાજીના ચિત્રો બતાવી અથવા બોર્ડ પર દોરી ઓળખ કરાવવી . ૩ . વાતચીત - હું અને મારું કુટુંબ બાળકોને પ્રશ્ન પૂછી ચર્ચા કરવી . તમારા ઘરમાં કોણ રહે છે ? સભ્યોના નામ જણાવો . બાળકોનો જવાબ બોર્ડ પર લખો . ( કોઈપણ એક બાળકને ધ્યાનમાં રાખી જવાબ પૂછવા જોતે સિવાયના સભ્યો બીજાના ઘરમાં હોય તો નોંધવું એન આગળની વાત કરવી . ) - કુટુંબની સામ્યતા અને જુદાપણા વિષે ચર્ચા કરવી – શિક્ષકે તે વિશે વાત કરવી . જેમકે , દરેકના ઘરમાં દાદાજી છે , અમુક જ ઘરમાં કોઈ અથવા કાકા છે , વગેરે . ચિત્રકામ બાળકોને કાગળ તથા કલર આપી જે દોરવું હોય તે દોરવા કહો . - ઘણા બાળકો આકૃતિ દોરશે તો ઘણાં લીટા - મીંડા પણ કરશે , જે દોરે તે સ્વીકારવું . બાળકોનું કામ પૂરું થયા પછી તેમને પૂછવું કે તેમણે શું દોર્યું છે , તે વિષે ચર્ચા કરવી . ૫. આકારનું સાધન સામગ્રી : વર્તુળ , ચોરસ , ત્રિકોણ દરેક આકારના ૧૫ ટુકડા ( અ ) વર્ગીકરણ બાળકોને વર્તુળાકારે બેસાડવા . વચ્ચે ટોપલીમાં આકારના ટુકડા મૂકવા . - દરેક આકારની ઓળખ કરાવવી . ૪ . 8 .

( બ ) ( ) પાસે ત્રણે આકાર જમીન પર દોરો અથવા કાગળના મોટા આકાર ગોઠવવા . એક પછી એક બાળક ઊભું થાય , ટોપલીમાંથી ટુકડો લે , અને આકારનું નામ બોલે . પછી જમીન પર દોરેલા યોગ્ય આકાર પર ગોઠવે . - સાધન સામગ્રી : બહારથી લાવેલા પાંદડા , સળી , પથ્થર , વર્ગમાંથી ચોક , પેન્સિલ , ચોપડીઓ . - બાળકોને વર્તુળકારે બેસાડવા . - બાળકોએ ભેગી કરેલી વસ્તુઓ શિક્ષકે લઈને બેસવું . - એક પ્રકારની બે વસ્તુ લો જેમકે , બે પાંદડા બાળકોને બતાવવા અને પૂછવું આમાંથી મોટું પાંદડું કયું છે ? પછી પૂછવું આ બેમાંથી નાની કઈ છે ? - આમ જુદી - જુદી એક પ્રકારની બે વસ્તુ લઈ નાના - મોટાની ઓળખ કરાવવી અને જુદી - જુદી ઢગલી બનાવવી . કીડી અને કબૂતર ( સાધન સામગ્રી : વાર્તાની ચોપડી | વાર્તા ચાર્ટ બતાવીને .. ) બાળકોને વાર્તા કહેવી . ચિત્રો બતાવવા . વાર્તાના અંતે પ્રશ્ન પૂછવા : ‘ તમે કીડી જોઈ છે ? ક્યાં જોઈ છે ' તમે કબૂતર જોયું છે ? વાર્તાના પાત્રો , પાત્રોના મુખેથી બોલાયેલાં સંવાદ માટે પ્રશ્નોત્તરી કરવી , જરૂર જણાયે તેના શીર્ષક વિશે પણ વાત કરવી . વાર્તામાં આવતા નાના - નાના વાક્યોનું પુનરાવર્તન કરાવવું . વાર્તામાં આવતાં કેટલાંક શબ્દોની માહિતી અર્થ સાથે આપવી . હું કરી શકું છું . ( આંગળી અને અંગૂઠાની રમત ) - જમણા હાથના અંગૂઠા પર ડાબા હાથની પ્રથમ આંગળી મૂકો અને ડાબા હાથના અંગૂઠા પર જમણા હાથની પ્રથમ આંગળી મૂકો . હવે આ સ્થિતિ બદલતી રહેવી . પણ અંગૂઠા પર અંગૂઠો ન આવે તે રીતે . પહેલા ધીમે પછી ઝડપથી આ ક્રિયા કરવી . - પેજ નં . ૧ , ૨ ૬. વાર્તા ૭ . રમત ૮. વર્કબુક

9 હેતુઓ : • બાળકોને વાતો | ચર્ચા કરતા કરવા , શબ્દભંડોળનો વિકાસ કરવો . પોતાની અને કુટુંબની ઓળખ કરાવવી . ત્રણ મૂળ આકારોની ઓળખ , મોટું - નાનુંની સંકલ્પના દૃઢ કરવી . નાના અને મોટા સ્નાયુઓનો ઉપયોગ કરવો . વાતાવરણના અવાજ પ્રત્યેની સભાનતા વિકસાવવી . સ્વ - અભિવ્યક્તિની તક આપવી . સામગ્રી : ખંજરી , વાર્તાની ચોપડી , આકાર દોરેલા કાગળ . ચકલી ઊડે ૧. રમત શિક્ષકે બાળકોને ચકલી ઊડે ફરરર ... ની રમત રમાડવી . ૨. ગીત ૩. વાતચીત - જ્યારે શિક્ષક પક્ષીનું નામ બોલશે ત્યારે બાળકો ફરરર બોલશે . - શિક્ષક પક્ષી સિવાયનું નામ બોલે તો બાળકો કશું જ નહિ બોલે . ( સાધન સામગ્રી : ખંજરી ) - આવો મેઘરાજા .... ગીત અભિનય સાથે ગવડાવવું . ગીત વિશે વાત કરવી અને પ્રશ્નો પૂછવા - “ કોનું અથવા શેનું ગીત છે ' તમને વરસાદ આવે તે ગમે ? બહુ વરસાદ પડે તો શું થાય ? વરસાદમાં તમે શું કરો છો ? વરસાદમાં તમને કયા કયા અવાજો સંભળાય છે ? - ૧ : મારી દિનચર્યા બાળકોનો પ્રશ્ન પૂછી ચર્ચા કરવી . પ્રશ્નો – ‘ તમે સવારે ક્યારે ઊઠો છો ? , ઊઠીને તરત શું કરો છો ? સવારમાં બીજા કયા કયા કામ કરો છો ? ” - આમ આખા દિવસનો કાર્યક્રમ પૂછવો . - બાળકો બોલે તે શિક્ષક બોર્ડ પર લખે . ચર્ચાના અંતે શિક્ષકે બાળકોએ આપેલા જવાબ બોર્ડ પરથી વાંચવા ( વાંચતી વખતે શબ્દ , વાક્ય પર આંગળી ફેરવવી ) . - વિવિધ ચીજવસ્તુવાળા ચિત્રો વિદ્યાર્થીને બતાવવા . વિદ્યાર્થીઓને તે ચીજવસ્તુ શા માટે ગમે છે ? કારણ પૂછો અને તેને સંબંધિત પ્રશ્નોતરી કરો . અહીં ગમા - અણગમાની વાતને પણ વણી લેવી . જેમ કે , ચિત્રમાં શું છે ? તે ક્યાં મળે છે ? તે તમને ગમે છે ? તમે ક્યારે જોઈ છે ? - તમને ના મળે તો શું થાય ? કેવું લાગે ?

૨ : શિક્ષકે પ્રથમ પોતે કોઈ ઘટનાનું વર્ણન કર્યા બાદ અગાઉ બનેલ ઘટના બાબતોના અનુભવોના આધારે બાળકને વર્ણન કરવા કહેવું . ( દા.ત. મેળાનું દશ્ય , માતા - પિતા સાથેનો પ્રવાસ , ધોધમાર વરસાદ વગેરે ... ) ૪. રંગકામ અને - શિક્ષકે વર્તુળ , ચોરસ અને ત્રિકોણ જેવા આકાર દોરેલા કાગળ બાળકોને આપી તેમાં રંગ ચિત્રકામ પૂરાવવા . ૫. અવાજની - બાળકોને આસપાસના વાતાવરણમાં થતા અવાજ ઓળખવા કહેવું , કયા કયા અવાજ ઓળખ | સાંભળ્યા છે ? શાંતિની રમત - હવે આંખો બંધ કરી ધ્યાનથી અવાજ સાંભળવા કહેવું . વચ્ચે શિક્ષકે અવાજ કરવો . જેમકે , ઉધરસ / ખાંસી ખાવી , ચપટી વગાડવી , ખુરશી ખસેડવી , ખંજરી વગાડવી . વિદ્યાર્થીઓને એક થી વધુ અવાજ સંભળાવ્યા બાદ અવાજની ઓળખ અનુક્રમમાં પૂછવી . આજુબાજુના વાતાવરણમાં થતા અવાજ ઓળખવા કહેવું . જેમકે , પક્ષીઓનો અવાજ , બાજુના વર્ગના શિક્ષકનો અવાજ . ૬. વાર્તા લપલપિયો કાચબો : ( સાધન સામગ્રી : વાર્તાની ચોપડી | વાર્તા ચાર્ટ બતાવીને ... ) - બાળકોને વાર્તા કહેવી . ચિત્રો હોય તો બતાવવા વાર્તાના અંતે પ્રશ્ન પૂછો : ‘ કોની વાર્તા છે ? કાચબો ક્યાં રહેતો હતો ? કાચબાએ કેમ ઘર બદલવું પડયું ? કોણ કાચબાને બીજે જવામાં મદદ કરી રહ્યું હતું ? કેવી રીતે ? કાચબાએ આકાશમાં ઊડતા ઊડતા શું કર્યું , કાચબાને કેમ લપલપિયો કહ્યો છે ? ” હું કહું તેમ કરવાનું , હું કરું તેમ નહીં . બધા બાળકો શિક્ષકને જોઈ શકે તેમ અર્ધ વર્તુળાકારે બેસાડવા . જરૂર પડે તો બે - ત્રણ અર્ધવર્તુળ ૨ મતે કરવા . શિક્ષકે પ્રથમ સમજ આપવી , હું બોલું તેમ કરવાનું છે , હું કરું તેમ કરવાનું નથી . આ માટે પ્રથમ એક - બે વાર ઉદાહરણ માટે કરી બતાવવું . જેમકે , શિક્ષક બોલે નાક પકડો અને શિક્ષક પોતાનું કાન પકડશે . - શિક્ષક જેમ કરે તેમ કરનાર વિદ્યાર્થી આઉટ ગણાશે . ૮. વર્કબુક પેજ નં . ૩ , ૪

ધોરણ-8 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

ધોરણ-8 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR