ધોરણ-4 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

 ધોરણ-4 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

તારીખ: 17/07/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 16/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-15-07-2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 14/07/2021

ધોરણ: 4  ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 13/07/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/07/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 09/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-08-07-2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 07/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 06/07/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 05/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 03/07/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 02/07/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-1-7-2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 30/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 29/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 28/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 26/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 25/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-24-6-2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-23-6-2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 22/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 21/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 19/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 18/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-17-6-2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ-16-6-2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 15/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 14/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 12/06/2021

ધોરણ: 4 ગુજરાતી નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 11/06/2021

ધોરણ: 4 ગણિત નો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

તારીખ: 10/06/2021

ધોરણ: 4 ગુજરાતીનો એપિસોડ જોવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ-4 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

પ્રસ્તાવના વિદ્યાર્થી મિત્રો , વર્તમાન સમયમાં છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોરોનાની મહામારી સાથે ઝઝૂમી રહ્યા છીએ . આ વિષમ પરિસ્થિતિમાં મોટેભાગે વિદ્યાર્થીઓને શાળામાં હાજર રાખી શકાયા નથી પરંતુ આપણે શિક્ષણકાર્ય બંધ રાખ્યું નથી . આપણે વર્ચ્યુઅલ રીતે આપણું શિક્ષણકાર્ય સાતત્યપૂર્ણ રીતે થાય એવા શુભાશયથી ધોરણ ૧ થી ૧૨ સુધીના સમગ્ર અભ્યાસક્રમને એપિસોડ ( તાસ ) માં વિભાજિત કરીને દૂરદર્શન કેન્દ્રની ડી.ડી. ગિરનાર ચેનલ તેમજ બાયસેગ મારફતે શિક્ષણ ઘરે - ઘરે પહોંચે તેવા પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવ્યાં . સાથે - સાથે શિક્ષકમિત્રો દ્વારા સમયાંતરે સ્માર્ટ ફોન દ્વારા શિક્ષણ , ઘરે - ઘરે વાલી વિદ્યાર્થીઓનો સંપર્ક કરી ને પાઠ્યપુસ્તક વિતરણ , એકમ કસોટી , નિદાન કસોટી , શેરીશિક્ષણ તેમજ વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ શૈક્ષણિક માર્ગદર્શન આપવાના સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા . ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GUS ) અંતર્ગત ઓન લાઈન ક્લાસ પણ ચલાવવામાં આવ્યા . હોમલર્નિગ અંતર્ગત આ તમામ સામગ્રી સમગ્ર શિક્ષા , ગાંધીનગરની વેબસાઈટ , Diksha પ્લેટફોર્મ અને ગુજરાત ઈ ક્લાસ સમગ્ર શિક્ષા યુ - ટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે . તેનાથી આપ સૌ અવગત છો . આ “ જ્ઞાનસેતુ ” સાહિત્યમાં આપે ગત વર્ષ દરમિયાન પોતાના ધોરણનું શિક્ષણ હોમ લર્નિંગ અને અન્ય માધ્યમથી પ્રાપ્ત કર્યું છે . ત્યારે તેને બળવત્તર બનાવવાના હેતુથી આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે . જેમાં આપવામાં આવેલ પ્રશ્નો , દાખલા અને ઉકેલ જેવી બાબતોનું લેખન કરવાનું છે . જ્યાં જરૂર જણાય ત્યાં પોતાની નોટબૂકમાં લખવાનું - ગણવાનું રહેશે . આગામી નવીન શૈક્ષણિક સત્ર જયારે શરૂ થાય ત્યારે આ “ જ્ઞાનસેતુ ” સાહિત્ય અને તેને આધારે વિદ્યાર્થીઓએ કરેલ લેખનની નોટબૂક આપના શિક્ષકો દ્વારા ચકાસી જરૂરી ઉપચારાત્મક કાર્ય પણ કરાવવામાં આવશે . આ “ જ્ઞાનસેતુ ” સાહિત્ય વિદ્યાર્થીઓ માટે તેમને પ્રાપ્ત કરેલ જ્ઞાન અને શીખવાના જ્ઞાન વચ્ચે મહત્વના સેતુરૂપ બની રહેશે . એવી શ્રદ્ધા છે .

જ્ઞાનસેતુ બ્રીજકોર્સ - ક્લાસરેડીનેસ'ના ઉપયોગ સંદર્ભે .. હોમ લર્નિગ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું એક વર્ષ પૂર્ણ થાય છે . હવે જ્યારે વિદ્યાર્થી નવા શૈક્ષણિક વર્ષમાં આવે છે ત્યારે તેમના આગળના શૈક્ષણિક વર્ષના પ્રારંભે તેમને ગયા વર્ષના ધોરણના અભ્યાસક્રમનો બ્રીજ કોર્સ થાય તે હેતુસર તેમજ આ વર્ષના અભ્યાસક્રમની સમજણ માટે આગલા ધોરણની જે - જે અધ્યયન નિષ્પત્તિની સમજની જરૂર પડે તે દરેક અધ્યયન નિષ્પત્તિની સમજ માટે આ “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ ક્લાસરેડીનેસ ” પુસ્તિકાનું નિર્માણ થયેલ છે . આ “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ - ક્લાસરેડીનેસ ” પુસ્તિકાનો અર્થસભર ઉપયોગ કરી શકાય તે માટેની અગત્યની બાબતો આ મુજબ છે : આ પુસ્તિકા ગત વર્ષની કક્ષાના અભ્યાસક્રમને ધ્યાને લઈ નિર્માણ થયેલ છે . એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન હોમ લર્નિગ અંતર્ગત ઘરે રહીને પૂરા વર્ષ દરમ્યાન અભ્યાસ કરેલ ધોરણનો અભ્યાસક્રમ આગળના ધોરણમાં જતા પહેલાં બીજકોર્સ તરીકે પૂર્ણ કરશે અને પછીજ આગળના નવા ધોરણનો અભ્યાસક્રમ ચાલુ કરશે . આ પુસ્તિકાનું વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિ અને અભ્યાસક્રમની અગ્રિમ બાબતોને ધ્યાને લઈ નિર્માણ કરેલ હોવાથી પુસ્તિકાના વિષયવસ્તુના દરેક ઉદાહરણોનો પૂર્ણ મહાવરો વિદ્યાર્થી દ્વારા સમયમર્યાદામાં થાય તે જરૂરી છે . આપે આ પુસ્તિકાનો ઉપયોગ ગત વર્ષના પાઠ્યપુસ્તક સાથે રાખી કરવાનો છે . આ પુસ્તિકાનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે આપના શિક્ષક દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માર્ગદર્શન આપવામાં આવશે . આ પુસ્તિકાના વિષયવસ્તુ આધારિત સમજ નિર્માણ કરવામાં સહાયક વિડીઓ સામગ્રી પણ નિર્માણ થયેલ છે જેથી તેનું પ્રસારણ ટીવી , મોબાઈલ અને અન્ય ડીજીટલ માધ્યમો દ્વારા પ્રસારિત થનાર છે . તારીખવાર ચોક્કસ સમયપત્રક પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રસારણ ધ્યાનથી નિહાળે તે જરૂરી છે . એપિસોડનાં પ્રસારણ દરમ્યાન “ જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ - ક્લાસરેડીનેસ ’ પુસ્તિકામાંથી શક્ય હોય તેટલા દ્રષ્ટાંતની સમજ આપવાનો પ્રયાસ તજજ્ઞ દ્વારા થશે પરંતુ પુસ્તિકાના અન્ય બાકી રહેતા ઉદાહરણોનો મહાવરો વિદ્યાર્થીએ જાતે વાલી | મોટા ભાઈબહેન | શિક્ષકની મદદથી કરવાનો રહેશે .

ધોરણ-4 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક

ધોરણ-4 બ્રિજકોર્સ ના તમામ વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR