તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું

Join Whatsapp Group Join Now

 તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું



આ લેટર મુજબના પત્રકોની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 





https://project303.blogspot.com/2021/06/mdm-paripatra.html

https://project303.blogspot.com/2021/06/mdm-paripatra.html

https://project303.blogspot.com/2021/06/mdm-paripatra.html

https://project303.blogspot.com/2021/06/mdm-paripatra.html




તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું

 વિષય : - તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસ ( કુકીંગ કોસ્ટ + અનાજ ) ના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું [ રિ કન્સીલેશન ] કરી અધતન વિગતો મોકલવા અંગે . સંદર્ભ : - આ કચેરીના પત્ર ક્રમાંક : -મભય / અમલ -૧ / P.S.A./ ૨૦૨ ૧ / ૫૦૬૮-૫ ૧૦૬ , તી , ૦૧ / ૦૬ / ૨૦૨ ૧ શ્રીમાન , ઉપરોકત વિષય બાબતના આ કચેરીના સંદર્ભમાં દર્શાવેલ પત્રના અનુસંધાને જણાવવાનું કે , કોરોના વાયરસ ” ના કારણે તા .૧૬ / ૩ / ૨૦૨૦ થી રાજ્યની શાળાઓ બંધ થતાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ ધોરણ ૧ થી ૮ ની પ્રાથમિક શાળામાં નોંધાયેલા વિધાર્થીઓને તા . ૧૬/૦૩/૨૦૨૦ થી તા .૩૧ / ૩ / ૨૦૨૧ સુધીના ૨૯૫ શાળા દિવસો માટે શાળ os , M.C. કક્ષાએથી શાળામાં નોંધાયેલા વિધાર્થી કે તેમના વાલીઓના બેંક ખાતા માં ફૂડ સિક્યુરીટી એલાઉન્સીસ ( કુકીંગ કોસ્ટ + અનાજ ) તરીકે ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના પ્રત્યેક વિધાર્થીદીઠ પ્રતિદિન મુજબ તબક્કાવાર નિયત થયેલ શાળા દિવસો મુજબ નિયમ મુજબ વિધાર્થીને મળવાપાત્ર ફેંકીંગ કોસ્ટની રકમ અને મળવાપાત્ર અનાજ ના જથ્થાનું વિતરણ શાળા / S.M.C. કક્ષાએથી નિયમસર થયેલ છે કે કેમ ? તેની યોગ્ય રેકર્ડ આધારિત ચકાસણી ( તપાસણી ) તાલુકા કક્ષાએથી અને કોર્પોરેશન વિસ્તાર માટે ઝોનલ કચેરીએથી કરવી અતિ જરૂરી જણાય છે . એટલે આ ચકાસણી તપાસણી કરવા માટે ધોરણ ૧ થી ૫ માટે પત્રક -૩ અને ધોરણ ૬ થી ૮ માટે પત્રક -૪ નો નિયત નમુનો સામેલ રાખી મોકલી આપવામાં આવેલ છે . 

તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ ની સ્થિતીએ શાળા / S.M.C. કક્ષાએથી શાળામાં ખરેખર નોંધાયેલા તમામ વિધાર્થીઓને તા , ૧ ૬/૦૩/૨૦૨૦ થી તા .૩૧ / 3 / ૨૦૨૧ સુધીના ૨૯૫ ( જેમાં સ્થાનિક રજાઓ બાદ થશે ) શાળા દિવસો માટે એક થી દસ તબક્કા દીઠ મળવાપાત્ર કુકીંગ કોસ્ટની રકમ સામે ખરેખર કેટલા વિધાર્થીઓને ખરેખર કેટલી કુકીંગ કોસ્ટની રકમ વિધાર્થી / વાલીના બેંક ખાતામાં જમા કરાવેલ છે ? અને કેટલા વિધાર્થીના વાલીઓને અનાજ વિતરણ કરવામાં આવેલ છે , તેની શાળા દીઠ અધતન વિગતો પત્રક- ૩ અને પત્રક- ૪ માં ભરાવીને શાળાના આચાર્યની સહિ સિકકા સાથે તાલુકા / ઝોનલ કચેરીએ મેળવીને શાળાદીઠા નોંધાયેલ વિધાર્થી મુજબ ખરેખર કુકીંગ કોસ્ટની રકમ જમા થયેલ છે , તેમજ અનાજ વિતરણ થયેલ છે . તેનું શાળાદીઠ અધતન રેકર્ડ તાલુકા કચેરીએ નિભાવવાનું રહેશે . અને શાળા / S.M.C. કક્ષાએથી બેંકમાં જમા કરાવેલ કુકીંગ કોસ્ટની રકમ અને થયેલ અનાજ વિતરણની અધતન વિગતો આપના નિયંત્રણ હેઠળના તાલુકા કચેરી , ઝોનલ કચેરી પાસેથી મેળવી આપની અંગત દેખરેખ હેઠળ જરૂરી ચકાસણી કરાવીને સંદર્ભમાં દર્શાવેલા આ કચેરીના તા . ૧ / ૬ / ૨૦૨૧ ના પત્ર સાથે આપની કચેરીને અગાઉ મોકલાવેલ ધો . ૧ થી ૫ માટે પત્રક -૧ અને ધો ૬ થી ૮ માટે પત્રક -૨ ના કોલમ નંબર ૭ , ૮ , ૯ , ૧૦ , ૧૧,૧૨ અને ૧૩ માં જરૂરી સુધારો કરી ફૂડ સિકયુરીટી એલાઉન્સીસ ના વિતરણ ની તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત અધતન વિગતો તેમજ તાલુકા કચેરી / કોર્પોરેશન કચેરીના ઝોન કચેરીએથી શાળાઓ / SMC ઓનું ૧૦૦ % હિસાબી મેળવણું [ રિકન્સીલેશન ] પુર્ણ કરી નિયત પ્રમાણપત્ર સાથે પત્રક . - ૧ અને ર માં જરૂરી વિગતો આ કચેરીમાં સત્વરે મોકલી આપવા વિનંતી છે . આગામી સમયમાં ફૂડ સિકયુરીટી એલાઉન્સીસ ( કુકીંગ કોસ્ટ + અનાજ ) ના જથ્થાના વિતરણનું ઓડીટ કરાવવાનું છે . ઓડીટ ટીમ દ્વારા તમામ શાળાઓ , કચેરીઓનું ઓડીટ થશે . એટલે કુકીંગ કોસ્ટની આપની કચેરીને ફાળવેલ ગ્રાન્ટ સામે શાળા / S.M.C કક્ષાએ બેંકમાં જમા કરાવેલ રકમ અને વિતરણ થયેલ અનાજ ના જથ્થાની તમામ વિગતો અંગેનું અધતન રેકર્ડ શાળા / S.M.C કક્ષા એ , તાલુકા / ઝોનલ કચેરી માં તેમજ જિલ્લા અને કોર્પોરેશન કચેરીમાં રાખવાનું રહેશે . આ તમામ રેકર્ડમાં એકરૂપતા જળવાય તે અંગે આપની કક્ષાએથી અંગત તકેદારી રાખવા આથી જણાવવામાં આવે છે . 


વિષય : - ફૂડ સિક્યુરિટી એલાઉન્સને લગતા રેકર્ડ ચકાસણી અને સ્થાનિક કક્ષાએ શાળા મુલાકાત અને તપાસણી કરવા બાબત . સંદર્ભ : - અત્રેની કચેરીનો પત્રક્રમાંક : - મ.ભ.યાઅમલ -૮૨૦૨૦ / ૧૬૪૭૯-૫૧૮ , તા .૦૧ / ૧૦ / ૨૦૨૦ શ્રીમાન , ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે , હાલના કોરોના કોવિડ -૧૯ મહામારીને કારણે શાળા કક્ષાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે અને હોમ લનીંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કાર્યરત છે . જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળામાં આવવાનું નથી . જેથી N.E.S.A. - 2013 ની અને મધ્યાહન ભોજન યોજના નિયમો -૨૦૧૨ ની જોગવાઈઓ મુજબ સરકારશ્રી દ્વારા બાળકોને નિયત પ્રમાણ મુજબ ફૂડ સિક્યોરિટી એલાઉન્સ ચૂકવાય છે જેમાં કુકિંગ કોસ્ટની રકમ વિદ્યાર્થીઓના વાલીઓના ખાતામાં જમાં થાય છે તેમજ નોધાયેલા લાભાર્થી બાળકોના વાલીઓને સામાજીક અંતર જાળવીને અનાજનું વિતરણ ( ઘઉ , ચોખા ) કરવામાં આવે છે . તેથી સરકારશ્રીના શિ.વિ.ના તા.૨૪-૪-૧૯૮૫ના ઠરાવ ક્રમાંક : મભય - ૧૨૮૪-૪૦૩૧-૪૦૪૯ / ક મુજબ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની તપાસણી થઈ શકતી નથી . તેથી શૈક્ષણીક કાર્ય ચાલુ હતું તે દરમિયાન સરકારશ્રીના ધોરણો મુજબ આપની કચેરી તેમજ આપના તાબા હેઠળની જીલ્લા / તાલુકા કક્ષાની કચેરીના અધિકારિશ્રીઓ / સુપરવાઈઝરશ્રી દ્વારા નિયત થયેલ દિવસ મુજબ ચકાસણી / તપાસણી કરવામાં આવતી હતી તે અનુસાર , હાલ કોવિડ -૧૯ મહામારીને ધ્યાને લેતા નીચે મુજબ ચકાસણી / તપાસણી આરોગ્ય વિભાગની સુચનાઓનું પાલન કરીને સામાજિક અંતર જાળવીને કરવાની રહે . ( તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી શાળાઓ બંધ થયેથી ફૂડ સિક્યોરિટી એલાઉન્સ ચૂકવવાનું શરૂ થયેલ છે . ) ( ૧ ) શાળા / SMC દ્વારા આપવામાં આવતા મામલતદાર કચેરીને દૈનિક / માસિક પત્રક મુજબ શાળામાં નોંધાયેલા બાળકોના ખાતામાં કુકિંગ કોસ્ટની રકમ જમા થાય છે કે કેમ તે મુજબ શાળા / SMC નું રેકર્ડ ચકાસવાનું અને ખરેખર લાભાર્થી બાળકોને સમયસર ચુકવણી થયેલ

મેળવી પૃચ્છા મધ્યાહન છે કે કેમ તે બાબત ધ્યાને લેવી તથા શાળાએ અનાજ વિતરણ માટે નિભાવવાનું થતું રે , ચકાસવું વધુમાં ( i ) બાળકોના વર્ગવાર બેન્ક એકાઉન્ટ અને તેને લગતી વિગતો ( ii ) અનાજના જથ્થાના વિતરણનો હિસાબ વિતરણ બાકી હોય તેની વિગતો ( i ) શાળા કક્ષાએથી નિભાવવાના થતા દેનિક અહેવાલની તારિજ . ( ૨ ) ગ્રામ્ય વિસ્તારમાં ગામનાં વિદ્યાર્થીઓ , વાલીઓ , નાગરિકો પૈકિ અંદાજીત પાંચ દસ વ્યક્તિની સામાજિક અંતર જાળવીને મૌખિક / ટેલીફોનીક પૃચ્છા કરી તેમજ શહેરી વિસ્તારમાં કોર્પોરેટર , વોર્ડ ઓફિસર , સ્થાનીક આગેવાનોનો સંપર્ક કરી ફૂડ સિક્યોરિટી એલાઉન્સ નિયમાનુસાર ચુકવાય છે કે કેમ તેનો અભિપ્રાય મેળવવા તેમજ જરૂર જણાયે તેમાનાં ફોન નંબર કરવી . ભોજન યોજનના ના.મામલતદાર ( તપાસણી ) / સુપરવાઈઝરે આ કામગીરીનું રેકર્ડ નિભાવવાનું રહેશે . ( ૩ ) SMC દ્વારા ફૂડ સિક્યોરિટી એલાઉન્સ અંતર્ગત યુકવવામાં આવતા કૂકિંગ કોસ્ટના હિસાબોનું મેળવણું શાળા કક્ષાએ કરવું તેમજ માસ દરમિયાન મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝર , મામલતદારશ્રી , નાયબ કલેકટરશ્રી ( મ.ભો.યો. ) અને પ્રાંત અધિકારીશ્રીઓ દ્વારા કરેલ જિલ્લા / તાલુકાની તમામ શાળાઓ આવરી લેવાય તે પ્રમાણે કાર્યવાહી કરવા વિનંતી છે . શાળા મુલાકાતની માસિક તપાસણીની કામગીરીની વિગતો અત્રે મોકલી આપવી . આ બાબતે તપાસણી દરમિયાન સામાજિક અંતર જળવાય તે જોવું . ( ૪ ) શાળાની મુલાકાત દરમિયાન બી.આર.સી. / સી.આર.સી . કેળવણી નિરીક્ષકશ્રી વગેરેએ પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ વિતરણ કરવામાં આવેલ ફૂડ સિક્યોરિટી એલાઉન્સની રકમ / અનાજના રેકર્ડ શાળા કક્ષાએ SMC દ્વારા નિભાયેલ હિસાબો તપાસવા તથા રેકર્ડ અદ્યતન રહે તે જોવું . જેથી અગામી સમયમાં હિસાબનું મેળવણું અને ઓડીટમાં પ્રશ્ન ઉપસ્થિત ન થાય . ઉકત તપાસણી માટેનો આદર્શ નમુનો આ સાથે સામેલ છે.વધુમાં સઘન તપાસણી અર્થ નમુનામાં સ્થાનિક કક્ષાએ ફેરફાર કરી શકાશે.શાળા મુલાકાત દરમિયાન કોરોના કોવિડ -19 ના સંદર્ભે આરોગ્ય વિભાગની તમામ સુચનાઓનું પાલન સામાજિક અંતર જળવાય તે સુનિશ્ચિત કરવા માટેની સુચનાઓનો પુનરોચ્ચાર કરવામાં આવે છે . આ અંગે સંબંધિત તમામને આપની કક્ષાએથી જરૂરી સૂચનાઓ આપવા વિનંતી છે . Declas


રૂબરૂ સંયુક્ત નિવેદન આથી અમો નીચે સહી / અંગૂઠાનું નિશાન કરનાર મોજે .. … ... તાલુકો I ... જી . .. ..ના રહીશો , અમોને પૂછવાથી આ સંયુક્ત નિવેદનથી જણાવીએ છીએ કે , મોજે .... તાલુકો ............. મુકામે આવેલ પ્રાથમિક 9 શાળામાં અમારા બાળકો ભણે છે.આ શાળામાં અમારા બાળકોને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારશ્રીએ નક્કી કરેલ મેનું મુજબ શાળા ચાલુ હોય ત્યારે મધ્યાહન ભોજન ના સંચાલકશ્રી દ્વારા ભોજન / નાસ્તો પીરસવામાં આવે છે.પરંતુ હાલમાં કોરોના વાયરસ કોવીડ -૧૯ ની મહામારીને કારણે શાળાઓ બંધ હોઇ તે સમયગાળા માટે અમારી જાણ મુજબ સરકારશ્રી દ્વારા ફુડ સિક્યોરિટી અલાઉન્સ નું તબક્કાવાર વિતરણ કરેલ છે . તે મુજબ અમારા બાળકો / અમોને અનાજ અને કુકિંગ કોસ્ટ નું ૬ ( છ ) તબક્કામાં શાળા / S.M.C. દ્વારા રોકડ રકમ અમારા બેંક ખાતામાં જમા કરાવેલ છે તથા અનાજ વિતરણ કરવામાં આવેલ છે.જે રકમ તથા અનાજ અમોને મળેલ છે / નથી.તે બદલ અમોએ આ સાથે સામેલ પત્રકમાં અમારા નામ સામે સહી / અંગૂઠાનું નિશાન કરેલ છે.જે બરાબર છે . સહિ .





તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું



તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ થી તા .૩૧ / ૦૩ / ૨૦૨૧ સુધીના દસ તબક્કામાં ફાળવવામાં આવેલ ફૂડ સિકયુરીટી એલાઉન્સીસના વિતરણની કામગીરીનું તાત્કાલિક હિસાબી મેળવણું Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR