GPF ખાતું શરુ કરવા બાબતે મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક
મહત્વપૂર્ણ લિંક
લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
GPF ખાતું શરુ કરવા બાબતે મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક
GPF ખાતું શરુ કરવા બાબતે મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક
બાળ કલ્યાણ ક્ષેત્રનાં કર્મચારીના કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ડ ફંડ ( સી.પી.એફ ) ખાતા બંધ કરી જી.પી.એફ ખાતા વડી કચેરીની ડાયરેક્ટ પેમેન્ટ શાખા ( ડી.પી સેલ ) માં નવા G.P.F નંબર ફાળવી નવા G.P.F ખાતા શરૂ કરવા બાબત . સંદર્ભ : - ( ૧ ) આ કચેરીનાં આદેશ નં.સસુખા / સીપીડી / કો.મે / પેન્શન ૨૦૨૦ ૨૧/૪૩૩ તા .૨૨ / ૩ / ૨૦૨૧ ની સુચના ક્રમાંક નં - ૨ ( ૨ ) હિસાબી અધિકારીશ્રી સમાજ સુરક્ષા ખાતું , ગાંધીનગરનાં પત્ર ક્રમાંકઃ સસુખા / ડી.પી . શાખા / ૨૦૨૧-૨૨૬ તા .૦૪ / ૫ / ૨૦૨૧ ઉપરના વિષયે અને સંદર્ભ ૧ , ૨ અનુસંધાને જણાવવાનું કે , આ કચેરીનાં સંદર્ભ -૧ વાળા હુકમ તા .૨૨ / ૩ / ૨૦૦૧ ની અનુસુચિ – અ માં દર્શાવેલ બાળ કલ્યાણ ક્ષેત્રની સંસ્થાઓના કર્મચારીઓ કે જેઓ તા .૩ ૧/3/૨૦૦૫ પહેલાં રેગ્યુલર પગાર ધોરણમાં સમાવેશ કરી હાલ રેગ્યુલર પગાર ધોરણ મેળવી રહ્યાં છે . અને આવાં કર્મચારીઓનો પગાર ડી.પી. સેલ , શાખા વડી કચેરી , ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યો છે . આ કર્મચારીઓને સંદર્ભ -૧ વાળા હુકમની શરત ક્રમાંક - ૨ મુજબ તેઓ હાલમાં ચાલી રહેલી કોન્ટ્રીબ્યુટરી પ્રોવિડન્ડ ( સી.પી.એફ ) ની યોજનામાં શરૂ રહેવા માંગે છે કે , પેન્શન યોજનામાં જોડાવા માંગે છે . તે બાબતે અત્રેથી તેઓને ઓપ્શન ફોર્મ રજુ કરવા સુચના આપવામાં આવી હતી . આવાં ઓપ્શન ફોર્મ હજુ સુધી આ કચેરીને સંસ્થાઓ દ્વારા કે આપના દ્વારા મળ્યાં નથી . આ કર્મચારીઓ રાજ્ય સરકારની પેન્શન યોજનામાં જોડાવા માંગતા હોય તો આ કચેરીનાં સંદર્ભ -૧ વાળા આદેશ સાથે બિડાણમાં રાખેલ ઓશન ફોર્મ તેઓની પાસે ૬ ( છ ) નકલમાં તૈયાર કરાવી એક નકલ કર્મચારી , ત્રણ નકલ વડી કચેરી , એક નકલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને એક નકલ સંસ્થામાં રાખવા જણાવવામાં આવે છે , સંદર્ભ -૨ મુજબ જે કર્મચારીઓ પેન્શન યોજનામાં જોડાવા વિકલ્પ રજુ કરે તે કર્મચારીઓના સી.પી.એફ ખાતા તા .૩૦ / ૪ / ૨૦૨૧ સુધીના કર્મચારી અને મેનેજમેન્ટ નો ફાળો કપાત કરાવી સી.પી.એફ
ખાતા બંધ કરવાના છે . અને આ જમા રકમ પૈકી કર્મચારીની કપાત અને તે ઉપર મળેલ તા .30 / ૪ / ૨૦૨૧ સુધીના વ્યાજ સાથે જી.પી.એફ એકાઉન્ટમાં જમા કરવાની થાય છે . અને મેનેજમેન્ટ ફાળો તથા તે પર મળેલ વ્યાજની રકમ મેનેજમેન્ટમાં પરત જમા કરાવવાની છે . આ અંગે હવેથી જી.પી.એફમાં જોડાવા બાબતનાં ઓપ્શન ફોર્મ રજુ કરનાર કર્મચારીઓએ આ સાથે સામેલ નિયત નમુનામાં પ્રોવિડન્ડ ફંડમાં જોડાવા માટે ૬ ( છ ) નકલમાં અરજીપત્રક તથા નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : - DPP / 1099 / 496 / 945 ( 4 ) / P તા .23 / 6 / 2000 સાથે બિડાણમાં રાખેલ સામાન્ય નિયુક્ત ફોર્મ - ૧ અથવા - ૨ જે કર્મચારીને લાગું પડતું હોય તે પણ ૬ નકલમાં તૈયાર કરી દરેકની ત્રણ નકલો સાથે અત્રે સંસ્થાવાઇઝ ફાઇલો તૈયાર કરી નીચે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને સંસ્થાના વડાની સહીં મેળવી આ કચેરીને રૂબરૂ તા ૩ ૧/૫/૨૦૨ ૧ ના રોજ ૧૨:00 કલાકે જિલ્લા વાઇઝ એક જ કર્મચારી સાથે જે તે જિલ્લાની દરેક ફાઇલો સી.પી.ડી શાખામાં શ્રી એન.કે.ચાવડા , પ્રોબેશન ઓફીસરને મોકલી આપવા સુચના આપવામાં આવે છે . આ પત્રથી જે કર્મચારીઓના સી.પી.એફ ખાતા પ્રથમ પોસ્ટ ઓફીસમાં શરૂ હતા અને હવે તા .૩૦ / ૪ / ૨૦૨ ૧ સુધીની કર્મચારી ફાળો અને તે પરના વ્યાજની સિલક જી.પી.એફમાં તબદિલ કરવાની છે માટે આ દરેક કર્મચારીઓના નાંણા હાલ બેંક ખાતામાં જમા છે તે ઉપાડ કરવાની મંજુરી પણ આ પત્રથી આપવામાં આવે છે . તેથી આ પત્રની નકલ બેંકમાં રજુ કરી નાંણા ઉપાડવા વ્યવસ્થા ગોઠવવા સુચના આપવામાં આવે છે . CPF માંથી ઉપાડેલ નાંણા GPF માઠ જમા કરવાના હોવાથી કર્મચારી તેનો અંગત ઉપયોગ કરી શક્યો નહીં . તથા અત્રેથી જાણ કરવામાં આવે ત્યારેજ આ નાણા CPF માંથી ઉપાડ કરવાના , રહેશે . આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી આ પત્ર તથા બિડાણ રાખેલ નમુના સંસ્થાને તાત્કાલિક પહોંચાડી ફાઇલો તૈયાર કરાવી સમયમર્યાદામાં અત્રે મોકલી આપવા જણાવવામાં આવે છે.મેનેજમેન્ટ ફાળો અને વ્યાજ , કર્મચારીનો ફાળો અને વ્યાજ ગણતરીનું પત્ર સંદર્ભ -૧ વળા આદેશ સાથે સામેલ રાખેલ છે , તેથી તે પ્રમાણે ગણતરી કરવાની રહેશે . સામાન્ય નિયુક્તિ ફોર્મ આગળ અને પાછળ ઝેરોક્ષ કરાવી તૈયાર કરાવવાનું છે એલગ અલણ પેજ ઉપર તૈયાર કરાવવાનું રહેતું નથી . જે NPS હેઠળ સમાવેશ કરવાના થતા તા .૧ / ૪ / ૨૦૦૫ પછીની નિયમિત પગાર ધોરણમાં નિમણૂકવાળા કર્મચારીઓને આ સુચના લાગુ પડતી નથી . બિડાણ : - ૧.ઓપ્શન ફોર્મનો નમુનો ૨. સામાન્ય નિયુક્તિ ફોર્મ -૧ કુટુંબ હોય તેવા કર્મચારી માટે અને ૨ નો નમુનો- કુટુંબ ન હોય તેવા કર્મચારીઓ માટે 3 , પ્રોવિડન્ડ ફંડમાં જોડાવા માટેના અરજીનો નમુનો
GPF ખાતું શરુ કરવા બાબતે મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક