વર્ષ ૨૦૨૧-૨૨ માં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોની માહિતી મોકલવા
મહત્વપૂર્ણ લિંક
મધ્યાહન ભોજન વેબસાઈટ ઉપર બાળકોની સંખ્યા અપલોડ કરવા બાબત નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મઘ્યાહન ભોજન વેબસાઈટ સંખ્યા અપડેટ કરવા તથા login કરવા માટે ક્લિક કરો
મઘ્યાહન ભોજન વેબસાઈટ ઓપન કરવા માટે ક્લિક કરો
વર્ષ ૨૦૨૧-૨૨ માં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોની માહિતી મોકલવા
વર્ષ ૨૦૨૧-૨૨ માં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોની માહિતી મોકલવા અંગે . શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે આપનું અંગત ધ્યાન દોરતાં જણાવવાનું કે , વર્ષ ૨૦૨૧-૨૨નું શૈક્ષણિક વર્ષ ૭ મી જુન -૨૦૨ ૧ થી શરૂ થયેલ છે . એટલે નવા શૈક્ષણિક વર્ષમાં રાજ્યની મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારની શાળાઓ , ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓ , તેમજ ધોરણ ૬ થી ૮ ની મોડેલ સ્કુલો તેમજ S.T.P વર્ગો સહિતની તમામ માન્ય સંસ્થાઓમાં સને ૨૦૨૧-૨૨ ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં ધોરણવાર નોંધાયેલા વિધાર્થીઓની સંખ્યામાં દર માસે થતી વધઘટની અધતન વિગતો આ કચેરીની વેબસાઈટ https://nlm.gujarat.govt.in ( Automated Monitaring System ) ઉપર શાળાઓ તર Wી દરરોજ નિયમિત રીતે અપડેટ કરવાની થાય છે . અને આવી અપડેટ થયેલ શાળાઓની અધતન આંકડાકીય માહિતી દર માસ ના અંતે તાલુકા કચેરીએથી મેળવીને તાલુકા કક્ષાએથી તેની જરૂરી યોગ્ય ચકાસણી કરાવીને આંકડાકીય માહિતી આપની . કચેરીએ સમયસર મેળવીને આડા - ઉભા સરવાળા ચેક કરાવીને ભુલ વગરની માહિતી અત્રેની વેબ સાઈટ ની માહિતી સાથે ચકાસણી કરાવીને ત્યાર પછીની મહિનાની દસમી તારીખ સુધી માં દર માસે મોકલી આપવાની થાય છે . દાખલા તરીકે જુન -૨૦૨ ૧૨ ની આંકડાકીય માહિતી નિયત પત્રક -૧ , ૨ અને ૩ માં જુલાઈ -૨૦૨૧ ની દસમી તારીખ સુધીમાં અને તે મુજબ દરે મહિને માહિતી સમયસર મોકલવાની થાય છે . આમછતાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ દ્વારા અત્રેની https : //in/m.gujarat . govt.in ( Autoimated Monitaring System ) ની વેબ સાઈટ ઉપર દર માસના અંતે ધોરણવાર
વિધાર્થીઓની સંખ્યા અપડેટ કરવામાં આવતી નથી . અને તેના કારણે સત્ય હકીકત લક્ષી સાચી આંકડાકીય માહિતી અત્રે ઉપલબ્ધ થતી નથી , આમ અત્રેની વેબસાઈટ https : / / mdm . Gujarat govt.in ( Automated Monitaring system ) ઉપર નિયમિત ધોરણે સમયસર શાળાઓ દ્વારા માહિતી નિયમિત રીતે દરરોજ અપલોડ કરાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતી ની શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓને શાસનાધિકારીશ્રી , તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવે તેવી કાર્યવાહી આપની કક્ષાએથી થવા વિનંતી છે . આમ ૨૦૨૧-૨૨ - ના શૈક્ષણિક વર્ષમાં શાળાના આચાર્ય મારફતે અત્રેની https : // Inlm . gujarat . govt.in ( Automated Monitaring system ) ની વેબસાઈટ ઉપર દરરોજ અપડેટ કરાયેલ અને શાળાઓમાં નોંધાયેલા ધોરણ ૧ થી ૮ ના ધોરણવાર વિધાર્થીઓની સંખ્યાને લગતી માહે જુન -૨૦૨૧ એટલે કે તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત આંકડાકીય માહિતી નિયત પત્રક -૧ , ૨ અને ૩ માં દર્શાવેલ કોલમો મુજબ ની જરૂરી માહિતી આપના નિયંત્રણ હેઠળના તાલુકા કચેરી પાસેથી અધતન વિગતો મેળવીને તેની આપની કક્ષાએથી તેની જરૂરી યોગ્ય ચકાસણી કરાવીને નિયત પત્રક -૧ , ૨ અને ૩ માં તાલુકાવર આડા - ઉભા સરવાળા ચેક કરાવીને એકપણ ભુલ વગરની સચોટ માહિતી અત્રેની કચેરીમાં તા .૧૦ / ૦૭ / ૨૦૨૧ સુધીમાં અત્રેની કચેરીમાં મોકલી આપવા વિનંતી છે . અને તે મુજબ જુલાઈ -૨૦૨૧ ની ૩૧-૦૭-૨૦૨ ૧ અંતિત માહિતી તા .૧૦ / ૦૮ / ૨૦૨૧ સુધીમાં મોકલી આપવા વિનંતી છે . આમ ઉપર જણાવેલ નિયત પત્રક -૧ , ૨ અને ૩ ના કોલમની જરૂરી માહિતી દર માસે સમયસર મોકલી આપવાની પ્રથા અપનાવવા વિનંતી છે .
વર્ષ ૨૦૨૧-૨૨ માં મધ્યાહન ભોજન યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં તા .૩૦ / ૦૬ / ૨૦૨૧ અંતિત નોંધાયેલ વિધાર્થીઓની સંખ્યા તેમજ મધ્યાહન ભોજન કેન્દ્રોની માહિતી મોકલવા