ધોરણ સાત ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

 ધોરણ સાત ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે


https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html







https://project303.blogspot.com/2021/05/std-7-all-textbook.html



ધોરણ સાત ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



આ પુસ્તક ધોરણ 7 માં શરૂ કરેલ પ્રક્રિયા અને માળખાને વધુ આગળ વધારે છે . NCF - 2005 માં દર્શાવેલ મુખ્ય મુદ્દાઓ અમે આપને જણાવ્યા હતા . જેમાં ગણિતને વિદ્યાર્થીની શક્તિઓના વિકાસ સાથે જોડવું , અટપટી ગણતરીઓ અને અલ્ગોરિધમને ટાળવા અને સમજણ કેળવવાના માળખાનો વિકાસ કરવો વગેરે હતા . બાળકના મગજમાં ગણિતના ખ્યાલોનો વિકાસ માત્ર તેને કહેવાથી કે સમજણ આપવાથી થતો નથી . ગણિત શીખવા માટે , તેમાં વિશ્વાસ કેળવવા માટે અને મૂળભૂત ખ્યાલોને સમજવા માટે બાળકે સંકલ્પનાઓનું પોતાનું માળખું વિકસાવવું જરૂરી છે . આને માટે વિદ્યાર્થી ચર્ચા કરે , પ્રશ્નોના ઉકેલ મેળવે , નવા પ્રશ્નો બનાવે અને તેના ઉકેલોની રીતો અને વ્યાખ્યાઓ પોતાની ભાષામાં આપે એવા વર્ગખંડની જરૂર છે . આવી સંકલ્પનાઓ પ્રમાણિત સંકલ્પનાઓ જેટલી વ્યાપક અને સંપૂર્ણ ન પણ હોય . ગણિતના વર્ગમાં વિદ્યાર્થી સમજપૂર્વક પાઠ્યપુસ્તક અને બીજુ સંદર્ભ સાહિત્ય વાંચે એ માટે તેને મદદ કરવી અગત્યની છે . સામાન્ય રીતે વાચન ગણિત શીખવા માટે જરૂરી ગણાતું નથી પરંતુ આગળ જતાં ગણિત શીખવા માટે પુસ્તક વાંચીને તેની સમજ મેળવવી જરૂરી બને છે . ગણિતના પુસ્તકમાં સંક્ષિપ્ત ભાષાનો ઉપયોગ થાય છે . તે સમજવા માટે સંકેતો સાથે કામ પાર પાડવું પડે , તાર્કિક દલીલો સમજવી પડે અને કેટલીક શરતોની જરૂરિયાતનું મહત્વ સમજવું પડે વિદ્યાર્થી ગાણિતીક વિધાનોને સાદાં વિધાનોમાં અને એથી ઉલટું પણ કરે તેનો મહાવરો આપવો જરૂરી છે . વિદ્યાર્થી વિશ્વાસપૂર્વક ભાષાનો ઉપયોગ કરે અને તે સાથે ગાણિતીક વિધાનોથી પણ પ્રત્યાયન કરી શકે એ જરૂરી છે . ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત એક મોટા પડકાર રૂપ છે . તે વિદ્યાર્થીના અનુભવ અને તેની આસપાસના વાતાવરણની નજીક હોવું જોઈએ અને સાથે સાથે તે અમૂર્ત પણ હોય . વિદ્યાર્થીઓ ઘણીવાર માત્ર “ ખ્યાલો ” સાથે કામ નથી કરી શકતા , તેનો અર્થ સમજવવા માટે તેમને તેમના અનુભવો સાથે જોડાયેલા સંદર્ભોની પણ જરૂર પડે છે . આ તબક્કો આપણા માટે એક પડકાર છે . કારણ કે આપણે વિદ્યાર્થીને સંદર્ભોના ઉપયોગથી સમજાવવાનું પણ છે પરંતુ સાથે સાથે તેનો સંદર્ભો પરનો આધાર છોડાવવાનો પણ છે . આમ વિદ્યાર્થી સંદર્ભોમાં ઉપયોગમાં લેવાયેલ સિદ્ધાંતો ઓળખી શકે પણ સંદર્ભો પર આધારિત ન રહે એ જરૂરી છે . માધ્યમિક શાળામાં વિદ્યાર્થી આવું કરી શકે એની જરૂરિયાત ઘણી વધારે છે . ગણિત શિક્ષણ એ માત્ર ઉકેલો અને પદ્ધતિઓનો યાદ રાખવા પૂરતું સીમિત નથી . પરંતુ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે મેળવવો તે સમજવાનું છે . કોયડા ઉકેલવાથી વિદ્યાર્થીનિ તાર્કિક વિચાર કરવાની પદ્ધતિ વિકસાવવાની તક મળે છે અને તેઓ નિષ્ક્રિય ન રહેતાં સક્રીય થઈ જ્ઞાન મેળવી શકે છે . વિદ્યાર્થી પ્રશ્નને ઓળખીને વ્યાખ્યાયિત કરી શકે , તેના ઉકેલ માટેની રીત નક્કી કરી શકે અને જરૂર પડે તેમાં સુધારો કરી શકે એ જરૂરી છે . અહીં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને સહાયકની બને છે . વિદ્યાર્થીને કોયડા ઉકેલવાના અનુભવોની સાથે યોગ્ય પ્રવૃત્તિઓ પણ આપવી જરૂરી છે .


જ્યારે કોયડો સામે આવે ત્યારે વિદ્યાર્થી સૌ પ્રથમ તો તેને સમજી શકે એ જરૂરી છે . ત્યારબાદ તેના ઉકેલ માટે જરૂરી જ્ઞાન યાદ કરીને ઉકેલ માટેનું મોડેલ બનાવે એ જરૂરી છે , જેમકે યોગ્ય ઉદાહરણોનો ઉપયોગ આપણે યાદ રાખીએ કે ભૂમિતિમાં તૈયાર કરવા માટે પરિમાણ રહિત આકૃતિ પણ એક મોડેલ છે . જોકે અંકગણિત અને બીજગણિતમાં આવી આકૃતિઓ વધુ મુશ્કેલ બને છે . વિદ્યાર્થી પ્રશ્નને વિભાગોમાં વહેંચીને , યોગ્ય મોડેલ બનાવીને ઉકેલની પદ્ધતિઓ ગોઠવી શકે એ જરૂરી છે . આનો ઉપયોગ અગાઉથી તૈયાર કરેલ અલ્ગોરિધમને બદલે થવો જોઈએ . સમૂહમાં અધ્યયન થાય અને તેને ઉત્તેજન આપવાની અપેક્ષા , શિક્ષક પાસે છે . હેતુપૂર્ણ વાતચીતથી બાળકો ઘણું શીખે છે . આપણા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓમાં પરસ્પર સ્પર્ધાને બદલે અરસપરસ શીખવાની આવડત અને ઈચ્છા વિકસે એ જરૂરી છે . વાતચીત કરવી એ ઘોંઘાટ નથી અને સલાહસૂચન કરવા એ છેતરામણી પણ નથી . વિદ્યાર્થી પરસ્પર મદદરૂપ થાય અને દરેક વિદ્યાર્થી જૂથમાં શીખે એવું વાતાવરણ બનાવવું જરૂરી છે . શિક્ષકે એ ઓળખવું જોઈએ કે જુદાં જુદાં વિદ્યાર્થીઓના જુદા જુદા જૂથ , ભિન્ન રીતોનો ઉપયોગ કરી શકે છે . એમાંની કેટલીક ઘણી સક્ષમ હશે અને કેટલીક એટલી સક્ષમ ન પણ હોય . આવી રીતો વિદ્યાર્થીઓની વૈચારિક ક્રિયાઓ રજૂ કરે છે . એમાં સારી અને ખરાબ રીતોના ભાગ પાડવા અયોગ્ય છે . તેને બદલે બધા જ પ્રયત્નોની નોંધ કરી તેનું વિશ્લેષણ કરવું જોઈએ . એ દરમિયાન ઓછી સક્ષમ રીતોની ચર્ચા કરવી જોઈએ . આખો વર્ગ આવી રીતોને સુધારવા માટે ચર્ચા કરી શકે એટલે કે આપણે બધી જ રીતો સ્વીકારવી જોઈએ . જુદી જુદી કાર્ય પદ્ધતિઓ જાણવાથી વિદ્યાર્થીની ગાણિતીક સમજણ વધુ સ્પષ્ટ થશે અને બીજાઓ શું કાર્ય કરે છે તે જાણવાનું મહત્વ પણ સમજાશે . આપેલી બાબત સમજવા માટેની જિજ્ઞાસાવૃત્તિ એ વિદ્યાર્થી માટે જ્ઞાન મેળવવાની કુદરતી રીત છે . આ રીત સ્વાભાવિક રીતે અવલોકન કરવાથી શરૂ થઈને જ્ઞાન પ્રાપ્તિમાં પૂર્ણ થાય છે . સંશોધનાત્મક ખુલ્લા જવાબોવાળા , ભૂલો શોધવાના જેવા પ્રશ્નો તેને આપવાથી આ રીત ને મદદ મળી શકે છે . વિદ્યાર્થીઓ સામે પડકાર રૂપ સંશોધનાત્મક પ્રશ્નો આપવા જોઈએ . જેવા કે ભૂમિતિમાં ઘન આકારોની રેખાકૃતિઓ ( નેટ ) સાથે પ્રયોગો કરવા , કે પડછાયાની રમત દ્વારા ઘન આકારોને સમજવા કે આડછેદ લેવા જેવા પ્રશ્નો અને અંકગણિતમાં સંખ્યાઓ વચ્ચેના સંબંધો શોધીને વ્યાપક સ્વરૂપે લખવા . પૅટર્ન શોધવી અને તેના પરથી બૈજિક સંબંધો શોધવા વગેરે લઈ શકાય . તાર્કિક દલીલો સમજવાની અને તેમાં રહેલી ક્ષતિઓ શોધવાની તક બાળકોને મળવી જોઈએ . આવી તક તેમને સાબિતીની જરૂરિયાત સમજવા તરફ લઈ જશે . આ તબક્કે ભૂમિતિ તેના માળખાગત સ્વરૂપમાં શરૂ થઈ રહી છે . વિદ્યાર્થી ભૌમિતિક શબ્દો અને સંબંધો સમજીને કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરે એવી પ્રવૃત્તિઓ એમને આપવી જોઈએ .



ગણિત એ જૂના અને ગૂંચવણભર્યા પ્રશ્નોના જવાબો શોધવાનો વિષય નથી . પરંતુ સંશોધનાત્મક અને સર્જનાત્મક વિષય છે એ તે રીતે ઉભરવો જોઈએ કે પ્રશ્નોના ઉકેલ એકથી વધુ રીતે મેળવે અને તેને ઉતેજન અપાય છે . વળી , ભિન્ન વૈકલ્પિક અલ્ગોરિધમ અને રીતોના ઉપયોગની તે સરાહના કરે તે પણ જરૂરી છે . અહીં પૂર્ણાંક સંખ્યાઓ , અપૂર્ણાકો , દશાંશ અપૂર્ણાકો અને સંમિતિ જેવા મુદાઓને તેમણે કરેલા અભ્યાસ સાથે સાંકળીને રજૂ કર્યા છે . પ્રકરણોને એકબીજા સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો છે અને શરૂઆતના પ્રકરણોમાં તેમણે મેળવેલ જ્ઞાન પાછળના પ્રકરણોમાં આવતી સંકલ્પનાઓ સમજવામાં ઉપયોગી થાય તે રીતે રજૂઆત કરી છે . ઋણ પૂર્ણાકો , સંમેય સંખ્યાઓ , ભૌમિતિક વિધાનો અને ઘન આકારોના પ્રત્યક્ષીકરણ માટે પૂરતો સમય ફાળવશો . અમને ખાતરી છે કે આ પુસ્તક વિદ્યાર્થીઓને ગણિતનો આનંદ મેળવવાનું તથા શીખવામાં અને નવી સંકલ્પનાઓમાં વિશ્વાસ કેળવવામાં ઉપયોગી થશે . વ્યક્તિગત અને સામૂહિક રીતે વિચાર કરવાની પૂરતી તક ઊભી થાય એવું અમે સૂચવીએ છીએ . જૂથચર્ચા એ ગણિતના તાસનો એક નિયમિત ભાગ બનવો જોઈએ જેથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધે અને ગણિતનો ભય ભૂતકાળની વાત બની જાય . પુસ્તક વિશે તમારા તરફથી ટીકાઓ અને સૂચનો આવકાર્ય છે . આશા છે કે તમે તમારા શૈક્ષણિક અનુભવ દરમિયાન વિકસાવેલ પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાયો અમને મોકલશો જેનો અમે ભવિષ્યની આવૃત્તિમાં સમાવેશ કરીશું .









ધોરણ સાત ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



ધોરણ સાત ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR