પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના

Join Whatsapp Group Join Now

પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના 


મહત્વપૂર્ણ લિંક 

પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના ની વિગત જોવા માટે અહીં ક્લિક કરો

વેબસાઈ માટે અહીં ક્લિક

સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના 






પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી આ યોજના


વીમા માટે વિશ્વાસુ સરકારી યોજના હોય છે સરકારી યોજનાઓની માહિતી અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ ઘણા બધા મિત્રોને પોતાના જીવન માટે અથવા તો પોતાની પર કોઈ એવી મોટી મુસીબ બતાવી પડે તેવા સમયે એટલે કે કાયમી અપંગ આવી પડે શરીરની એવી કાયમી અપાવવી પડે કે જેનાથી તમે તમારી ભવિષ્યમાં નોકરીના જઈ શકો અને આજીવન આરામ કરવો પડે તેવા સમયે આવા વીમા ખૂબ જ ઉપયોગી થતા હોય છે તો તે માટે વિશ્વાસુ કંપનીના ભીમા લેવા જોઈએ અથવા તો સરકારી પોસ્ટ ઓફિસના બીમાં લેવા જોઈએ પણ અમુક મિત્રોને તેની જાણકારી ન હોવાના કારણે તે લઈ શકતા નથી તમે જ્યારે પોસ્ટ ઓફિસ પર ઉભરો જાઓ ત્યારે આ પોસ્ટ જરૂરથી બતાવજો જે તે સમયે સરકારના નિયમો મુજબ યોજનામાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે અને તેના પ્રીમિયમમાં થતો રકમમાં અથવા તો નિયમોની શરતોમાં ફેરફાર થવાની શક્યતા રહેલી હોય છે આ પોસ્ટ બનાવવાના સમયે અથવા તો જાણકારી આપવાના પછીના થોડા વર્ષો પછી તમારી પાસે માહિતી પહોંચતી હોય તો તે ઘણો મોડું થઈ ગયું હોય અથવા યોજનામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય એક સમય એવો હોય કે લાભ વધી ગયા હોય અથવા તો લાભો ઘટી ગયા હોય એવું પણ બની શકે છે માટે તમામ મિત્રોને વિનંતી કે પોતાની નજીકની પોસ્ટ ઓફિસમાં જતાવું અથવા તો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની એવી અપડેટ આવશે તો અમે તમને તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું અને તમામ લોકો સુધી સાચી માહિતી પહોંચે તેવો અમારો અંદરથી પ્રયત્ન રહેલું હોય છે પણ આ ઓનલાઈન માહિતી હોવાથી ઘણીવાર આપણે ગેરમાર્ગે દોરતા હોય છે પણ પોતાની જાતે નજીકની પોસ્ટ ઓફિસમાં મુલાકાત કરેલી હશે તો તમારી કોઈપણ જાતની તકલીફ નહીં પડે અમારું કામ ફક્ત અને ફક્ત તમને જાણકારી આપવાનું હોય છે સાચી માહિતી એકઠી કરવી ને સાચી માહિતી જાણકારી મેળવી એ તમારી રૂબરૂ પોસ્ટ ઓફિસ નો એક ધક્કો ખાવાની જરૂર રહેતી હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ પરિવારના સભ્યો સુધી કુટુંબિક મિત્રો સગા વાલા સુધી આવી માહિતી પહોંચે તેવી અમે તમને વિનંતી કરીએ છીએ તમારા નજીકમાં કોઈપણ જે સારામાં સારા કે જરૂરિયાતવાળા વ્યક્તિઓ હોય તેમના સુધી માહિતી પહોંચાડજો ઘરમાં એક જ વ્યક્તિ જો કમાવનાર હોય તો તેવા માટે આવા વિમા લેવા ખૂબ જ જરૂરી હોય છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જો તમે ના જોડાયેલા હોય તો આજે જ જોડાઈ જજો અને અમારા દ્વારા મુકવામાં આવેલી માહિતી તમારા પરિવારના સભ્યોના કુટુંબો ચોક્કસથી અથવા તમારા ગામના whatsapp ગ્રુપમાં ચોક્કસથી મુકજો અને આવી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ 


પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના

પોસ્ટ ઓફિસની વર્ષે માત્ર 399 રૂપિયા ભરી ને વર્ષે 10 લાખ ના વીમાનું રક્ષણ આપતી યોજના Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR