Join Whatsapp Group
Join Now પ્રથમ સત્ર ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર
મહત્વપૂર્ણ લિંક 2023
પ્રથમ સત્ર ધોરણ -6 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ સત્ર ધોરણ -7 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ સત્ર ધોરણ -8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક 2022
પ્રથમ સત્ર ધોરણ -6 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ સત્ર ધોરણ -7 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ સત્ર ધોરણ -8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ સત્ર ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર
પ્રથમ સત્ર ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર
સામાજિક વિજ્ઞાન (Social Science) વિષયમાં પ્રેક્ટિસ કરવાથી યાદશક્તિ મજબૂત બને છે અને સમજણ પણ ઊંડાઈથી આવે છે. નીચે કેટલાક ઉપયોગી ઉપાયો છે:
પ્રેક્ટિસ કરવા માટેના ઉપાયો
દરેક પાઠનો સારાંશ બનાવો
મુખ્ય મુદ્દાઓને પોતાના શબ્દોમાં લખો.
માઇન્ડ મેપ, ટેબલ કે ચાર્ટ બનાવો.
પ્રશ્ન–ઉત્તર લખવાની ટેવ પાડો
પાઠ પછીના પ્રશ્નોના લખાણરૂપે જવાબ લખો.
અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલો.
નકશા પર પ્રેક્ટિસ કરો
ભૂગોળમાં નદી, પર્વત, રાજ્યો, દેશો ચિહ્નિત કરવાની પ્રેક્ટિસ કરો.
ઈતિહાસમાં મહત્વના સ્થળો નકશા પર બતાવો.
તારીખો અને ઘટનાઓ યાદ રાખવા માટે ટેબલ
ઈતિહાસની મહત્વની તારીખોનું ચાર્ટ બનાવો.
તેને રોજ 5 મિનિટ વાંચો.
ગૃપ સ્ટડી (સમૂહ અભ્યાસ)
મિત્રો સાથે ચર્ચા કરો.
એકબીજાને પ્રશ્નો પુછીને જવાબ આપો.
સામાજિક વિજ્ઞાનને જીવન સાથે જોડો
આજુબાજુની ઘટનાઓને પાઠ સાથે જોડીને જુઓ (જેમ કે ચૂંટણી, વિકાસ યોજના, સ્થાનિક શાસન વગેરે).
લેખન પ્રેક્ટિસ
જવાબ neat & clean લખો.
મુદ્દાવાર (bullet points) લખવાનું શીખો જેથી પરીક્ષામાં ઝડપથી લખી શકો.
એટલે કે: વાંચો → લખો → પુનરાવર્તન કરો → પ્રેક્ટિસ ટેસ્ટ લો
પ્રાથમિક શાળાના બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રેક્ટિસ કરવા માટે જુદા જુદા પેપરો ની જરૂર પડતી હોય છે તે માટે અહીં પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ દ્વારા જુદી જુદી માહિતી એકઠી કરી સંકલન કરીને વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે પ્રેક્ટિસ કરવા માટે પેપરો મુકવામાં આવે છે તમારી આસપાસ નજીકમાં કોઈપણ પ્રાથમિક શાળામાં ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ માં સમાજ વિજ્ઞાન ના પ્રેક્ટિસ પેપર ની જરૂર હોય તો તેમના સુધી આ પેપરો પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ જે બાળકો ધોરણ છઠ્ઠામાં સામાજિક વિજ્ઞાનના નવા અભ્યાસક્રમના જે ભારત સરકાર દ્વારા જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવતો હોય તેના આધારિત નવા પાઠ્યપુસ્તક મુજબ જુદા જુદા મોડેલ પેપર કે પ્રેક્ટિસ પેપર ની જરૂરિયાત હોય તો તેવા વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડજો જે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય અથવા તો સામાજિક વિજ્ઞાનના શિક્ષક બનવા માંગતા હોય અને તેમની તૈયારી કરવી હોય તો તેવા શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થીઓને કે જે પરીક્ષામાં સારા ગુણ મેળવવા હોય તો આવા પ્રશ્નો તૈયાર કરી અને સારી એવી પ્રેક્ટિસ કરી શકે છે તો જેવા સમાજ વિજ્ઞાનના શિક્ષક બનતા બનવા માગતા વિદ્યાર્થીઓ સુધી પણ આપો માહિતી પહોંચાડી શકો છો અને તેના માટે તમારે આવી જુદી જુદી માહિતી માટે અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું પડશે તેમાં અમે આવી જુદી જુદી માહિતી સંકલન કરી એકંદરી કરી અને તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ
પ્રથમ સત્ર ધોરણ 6,7,8 સામાજિક વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર
