ધોરણ -7 પ્રથમ સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

ધોરણ -7 પ્રથમ સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી



મહત્વપૂર્ણ લિંક હિન્દી 

પ્રથમ સત્ર ધોરણ -7 હિન્દી પ્રેક્ટિસ પેપર 2024 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 







ધોરણ -7 પ્રથમ સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી





એ.પી.જે. અબ્દુલ કલામની વાત
અબ્દુલ કલામ સાહેબ ગરીબ પરિવારના હતા. નાના હતા ત્યારે અખબાર વહેંચતા હતા, પરંતુ તેઓએ ક્યારેય અભ્યાસ છોડ્યો નહીં. રોજ થોડો સમય અભ્યાસ માટે કાઢતા. સતત મહેનતના કારણે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને "મિસાઈલ મેન" તરીકે ઓળખાયા.
 બાળકોને કહો: “જો કલામ સાહેબ રોજ થોડો સમય કાઢીને મહેનત કરી શકે, તો તમે પણ કરી શકો.”

 એડિસનની પ્રેરણા
થોમસ એડિસનને બાળપણમાં શિક્ષકોએ "મૂર્ખ" કહ્યો હતો, પરંતુ તેમની મા એ કહ્યું – “મારો દીકરો બુદ્ધિશાળી છે.” એડિસને રોજ નવી વસ્તુઓ શીખવાની ટેવ બનાવી અને હજારો શોધો કરી.
 બાળકોને કહો: “જો એડિસન ન હોત, તો આજે આપણે બલ્બનું પ્રકાશ ન જોઈ શકતા. શીખવાથી જ જીવન બદલાય છે.”

 દ્રૌપદી મુર્મુ (ભારતની રાષ્ટ્રપતિ)
દ્રૌપદી મુર્મુ બહુ ગરીબ કુટુંબમાંથી આવ્યા હતા. ઘરેથી શાળા જવું મુશ્કેલ હતું, પણ તેઓએ અભ્યાસ છોડી દીધો નહીં. સતત અભ્યાસ કરીને આજે ભારતની રાષ્ટ્રપતિ બન્યા છે.
 બાળકોને કહો: “અભ્યાસથી જ સામાન્ય માણસ મહાન બની શકે છે.”

 નાની વાર્તા – બે ખેડૂત
બે ખેડૂત વરસાદ માટે પ્રાર્થના કરતા. એક ખેડૂત માત્ર પ્રાર્થના કરતો રહ્યો, બીજો પ્રાર્થના સાથે ખેતર ખેડતો રહ્યો. જ્યારે વરસાદ પડ્યો ત્યારે બીજા ખેડૂતનું ખેતર તૈયાર હતું, પહેલા ખેડૂતનું ખાલી રહ્યું.
બાળકોને કહો: “માત્ર પ્રાર્થના કે ઈચ્છાથી નથી થતું, તૈયારી કરવી જ પડે. પરીક્ષા માટે પણ તૈયારી એજ સફળતાની ચાવી છે.”
5 તમારા પોતાના શાળાનો ઉદાહરણ
બાળકોને કહો – “ગયા વર્ષે જે મિત્રો પરીક્ષા માટે તૈયારી કરતા હતા, તેઓ આજે સારા માર્ક્સ લઈને આગળ વધ્યા છે. અને જેમણે તૈયારી ન કરી તેઓ પાછળ રહી ગયા.”

બાળકોને સમજાવો કે અભ્યાસ એ બોજ નથી, પરંતુ જીવનમાં આગળ વધવા માટેની ચાવી છે. થોડા દિવસોની તૈયારી આખા વર્ષની મહેનતને સાર્થક બનાવી શકે છે.


ધોરણ -7 પ્રથમ સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

ધોરણ -7 પ્રથમ સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR