બાલ વાટિકા અને ધોરણ 1-2 માં આપવામાં આવેલ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ કરવા બાબત

Join Whatsapp Group Join Now

બાલ વાટિકા અને ધોરણ 1-2 માં આપવામાં આવેલ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ કરવા બાબત 


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1/2 ની નવીન અધ્યયન સામગ્રી પરિચય માટે બાયસેગના માધ્યમથી પ્રસારણ નિહાળવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1/2 ની નવીન અધ્યયન સામગ્રી પરિચય માટે બાયસેગના માધ્યમથી પ્રસારણ નિહાળવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

શૈક્ષણિક સાધન સામગ્રી માર્ગદર્શિકા જોવા માટે અહીં ક્લિક કરો.

શૈક્ષણિક સાધન સામગ્રી ઉપયોગ બાબત પરિપત્ર અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

શિક્ષક સાથી મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.


વર્ષ 2024-25 અંતર્ગત પ્રજ્ઞા ધોરણ 1 અને 2 માં જે સાહિત્ય મળેલ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે અગત્યના વિડિયો.

નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - બોર્ડ બુક વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો 


નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - સચિત્ર બાળપોથી વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 


નિપુણ વર્ગ સહાયક સાધન સામગ્રી - અર્લી રીડર વિડીયો જોવા માટે અહીં ક્લિક 




બાલ વાટિકા અને ધોરણ 1-2 માં આપવામાં આવેલ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ કરવા બાબત

પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકાર શ્રી તરફથી જુદી જુદી સામગ્રીને શૈક્ષણિક સાહિત્ય આપવામાં આવેલું છે આ સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી કોઈ સાહિત્ય છે તેનો બાળકો માટે શું લાભ થશે તેની સાચી પદ્ધતિ કઈ તેના માટે જુદા જુદા સાહિત્ય સરકાર દ્વારા મોકલવામાં આવે છે તેની માર્ગદર્શિકા પણ મોકલવામાં આવી છે તેનું લેટર પણ કરવામાં આવ્યો છે અને કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજ માટે અહીં વિડિયો પણ મૂકવામાં આવશે તો તમારી આસપાસ જે પણ શાળામાં ધોરણ એક બે ના શિક્ષક હોય કે બાલવાટિકાના શિક્ષક હોય અથવા તો તે ભણતા બાળકોના વાલીઓ હોય તેમના સુધી એ માહિતી મોકલવા માટે મેં વિનંતી કરીએ છીએ પ્રાથમિક શાળાના બાળકો માટે જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયા છે તેવા મિત્રોને આ માહિતી સરળતાથી મળી જશે તો તમારે પણ મેળવવી હોય તો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાજો. બાલવાટિકા ધોરણ એક બે હોય પ્રજ્ઞા અભિગમ હોય તેને લગતા જુદા જુદા સાહિત્ય અને તેને ઉપયોગી થતી માહિતી ના વિડીયો તમે મુકવાનો પ્રયત્ન કરશો આવી જુદી જુદી માહિતી હરામેશ અમારા whatsapp ગ્રુપમાં તમને મળતી રહેશે 


બાલ વાટિકા અને ધોરણ 1-2 માં આપવામાં આવેલ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ કરવા બાબત

બાલ વાટિકા અને ધોરણ 1-2 માં આપવામાં આવેલ શૈક્ષણિક સાધન સામગ્રીના ઉપયોગ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR