ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત

Join Whatsapp Group Join Now

ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત 

મહત્વપૂર્ણ લિંક 

તાલીમ સર્ટિફિકેટ ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ની ઓનલાઇન તાલીમ SwiftChat પર Prashikshakનુ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 3 થી 8 ના શિક્ષકોને વિષય મુજબ તાલીમ બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન કોર્સ મોડ્યુલ -૨મા જોડાવવાની Swiftchat ની લીંક માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક જવાબ મોડ્યુલ -2

મોડ્યુલ -2 કોર્સ -1to8 જવાબ સ્વીફ્ટચેટ પ્રશિક્ષક તાલીમ જવાબ જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક જવાબ મોડ્યુલ -1

મોડ્યુલ -1 કોર્સ -1 to 10 જવાબ સ્વીફ્ટચેટ પ્રશિક્ષક તાલીમ જવાબ જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત પરિપત્ર તારીખ 8/8/2024 નો વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન કોર્સ મોડ્યુલ -૧મા જોડાવવાની Swiftchat ની લીંક માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

ઓનલાઇન કોર્સ માર્ગદર્શન માટે નો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 


પ્રાથમિક શાળાના શિક્ષકો માટેના JBBK EDUCATION ગ્રુપમાં જોડાવા માટે 9512797356 નંબર પર વોટ્સઅપ મેસેજ કરો. 


ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઇન/ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત.

ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત 

15-7 થી 15-8 સુધીમાં મોડ્યુલ 1 ની તાલીમ (10 કલાક) લેવાની છે.

16-8 થી 15-9-2024 સુધીમાં મોડ્યુલ 2 ની (10 કલાક) તાલીમ છે.

15 ઓગસ્ટ પછી 3 દિવસની ફેસ ટુ ફેસ તાલીમ

મોડ્યૂલ -1 માં સમાવિષ્ઠ કોર્ષના નામ નીચે મુજબ છે


01 NEP 2020 - શિક્ષકની ભૂમિકા


02 SCF ની મુખ્ય બાબતોની સમજ


03 FLN અમલીકરણ


04 અધ્યયન નિષ્પત્તિની સમજ અને વિષયવસ્તુ સાથે જોડાણ


05 શિક્ષણમાં વિષયો વચ્ચેનો અનુબંધ


06 અસરકારક વર્ગખંડ સંચાલન


07 શૈક્ષણિક સિદ્ધિ સર્વે


08 માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી


09 G-SHALA+ નો ઉપયોગ


10 બેગ લેસ ડે અમલીકરણ


 ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઇન/ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીને સમર્થન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષણ વ્યવસ્થામાં થઇ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ તેમ જણાવેલ છે. આ નીતિને નિશ્ચિતપણે પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનપાત્ર અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવી પડશે કારણકે શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે. આ નીતિ દ્વારા શિક્ષકોને સક્ષમ બનાવવા માટે પ્રત્યેક સંભવ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે કે જેનાથી તેઓ પોતાના કાર્યને અસરકારક રીતે કરી શકે જેના માટે શાળાના વર્ગવ્યવહારમાં ગુણવત્તા લાવવા જવાબદારીની મૂળભૂત પ્રક્રિયાઓ કરવા માટે પદ્ધતિસરના પગલાં લઇને સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદૃઢ અને અસરકારક કરવા માટે તથા શિક્ષણના વ્યવસાયને ઉચ્ચ દરજ્જો આપવા માટે શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેના પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાર આપવામાં આવ્યો છે.


NEP 2020 પ્રકરણ - 5 માં સતત વ્યાવસાયિક વિકાસ (Continuous Professional Development CPD) अंतर्गत मुद्दो 5.15 ४शावे छेडे, "Teachers will be given continuous opportunities for self-improvement and to learn the latest innovations and advances in their professions." આ માટે રાજયના ધોરણ ૩ થી 10 ના તમામ શિક્ષકો માટે ઓન લાઇન અને ફેસ ટુ ફેસ એમ બંને મોડમાં તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.

52 માંથી પૃષ્ઠ 50

ઓનલાઇન તાલીમમાં મોડ્યૂલ -1 માં 10 કોર્ષ અને મોડ્યૂલ -2 માં બીજા 10 કોર્ષનો સમાવેશ કરવામાં આવેલ છે. આમ બંને મોડયુલ્સમાં કુલ 20 કોર્ષ (એકમો) સમાવિષ્ટ હશે અને તેને શિક્ષકો માટેની 50 કલાકની (Continuous Professional Development - CPD) વ્યવસાયિક સજ્જતા તાલીમ સાથે સાંકળી લઇ પ્રથમ મોડ્યૂલની 10 કલાક અને બીજા મોડ્યૂલની 10 કલાક એમ કુલ 20 કલાકની વ્યવસાયિક સજ્જતા તાલીમ તરીકે ગણવાનું નક્કી કરવામાં આવેલ છે.


હાલ, પ્રથમ મોડ્યુલ-1 ઓનલાઇન તાલીમ તા.15-7-2024 થી શરૂ કરવામાં આવનાર છે. મોડ્યૂલ-1 ની તાલીમ તા.15-7-2024 થી તા.15-8-2024 સુધીમાં ઓન લાઇન મેળવવાની રહેશે અને મોડ્યૂલ-2 ની તાલીમ તા.16-8-2024 થી તા.15-9-2024 સુધીમાં મેળવવાની રહેશે.


મોડ્યૂલ -1 માં સમાવિષ્ઠ કોર્ષના નામ નીચે મુજબ છે


કોર્ષના નામ


NEP 2020 - શિક્ષકની ભૂમિકા


SCF ની મુખ્ય બાબતોની સમજ


3 FLN અમલીકરણ


અધ્યયન નિષ્પત્તિની સમજ અને વિષયવસ્તુ સાથે જોડાણ


શિક્ષણમાં વિષયો વચ્ચેનો અનુબંધ


6 અસરકારક વર્ગખંડ સંચાલન


શૈક્ષણિક સિદ્ધિ સર્વે


માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી


G-SHALA+ નો ઉપયોગ


10 બેગ ઓછી દિવસ અમલીકરણ


શિક્ષક મિત્રો સ્વીફ્ટ ચેટનો ઉપયોગ કરે છે તેમ બોટના ઉપયોગથી આ કોર્ષમાં જોડાવવાનું રહેશે.


દરેક શિક્ષકે જોડાવવા માટે પોતાની શાળાનો કોડ અને પોતાનો ટીચર કોડ એન્ટર કરવાનો રહેશે આ https://web.convegenius.ai/bots?botid=0241493104972768 बीङना माध्यमथी मोड्यूलमां

જોડાવવાનું રહેશે.



ધોરણ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઇન/ફેસ ટુ ફેસ મોડની તાલીમ બાબત

ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR