જ્ઞાન સાધના પરીક્ષા ઓલ ઇન વન માહિતી ધોરણ -૮ ના બાળકો માટે ઉપયોગી.
મહત્વપૂર્ણ લિંક
તા.૧૨/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી વેબસાઈટ પરથી કામગીરી કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
Gyan sadhana Merit અને વિધાર્થી લોગીન માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
આ વર્ષનું જ્ઞાન સાધનાનું મેરીટ લિસ્ટ 25000 વિદ્યાર્થીઓ ની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરવાની માહિતી માટે જૂના પેપર માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
જ્ઞાન સાધના પરીક્ષા અગાઉની તમામ પ્રકારની માહિતી માટે અહીં ક્લિક કરો.
જ્ઞાન સાધના પરીક્ષા ઓલ ઇન વન માહિતી ધોરણ -૮ ના બાળકો માટે ઉપયોગી.
જ્ઞાન સાધના પરીક્ષા ઓલ ઇન વન માહિતી ધોરણ -૮ ના બાળકો માટે ઉપયોગી.
પ્રાથમિક શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમાં ધોરણ આઠ ના બાળકો માટે શિષ્યવૃત્તિ પરીક્ષા જેવી ઘણી બધી પરીક્ષાઓ આપવાની થતી હોય છે જે બાળકોને ફાયદાકારક હોય છે બાળકોને પરીક્ષા આપવાની ટેવ પાડવી જોઈએ જે બાળકો પરીક્ષા આપી તેનો અનુભવ લે છે તે બાળકોને ખરેખર જીવનમાં ઘણો બધો ફાયદો થતો હોય છે પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા પણ ઘણી બધી પરીક્ષા આપવાની માહિતી આપતા હોય છે પણ વાલીઓ સુધી માહિતી ન પહોંચવાના કારણે બાળકોને તેની જાગૃતતા કહેવાતી નથી બાળકો પરીક્ષા પણ આપવા જાય છે પણ સારા ગુણ પ્રાપ્ત કરી શકતા નથી કેમ કે બાળકો પાસે તે પરીક્ષાની તકતી મહેનત કરવાની કોઈ સમજણ હોતી નથી બાળકોએ અભ્યાસમાં હોશિયાર હોવા છતાં પરીક્ષામાં સારા ગુણ મેળવી શકતા નથી તો અમારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ દ્વારા જ્યારે જ્યારે પરીક્ષા ની વાત આવે પરીક્ષાની નોટિફિકેશન આવી પરીક્ષાની તારીખ ની જાણ થાય કેવા પ્રકારના પેપર આવશે કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે કેવી રીતે તૈયારી કરવી આ તમામ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે એના માટે તમામ મિત્રોએ whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું જોઈએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેમની જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગી માહિતી માટે જુઓ ગૃપ.
જ્ઞાન સાધના પરીક્ષા ઓલ ઇન વન માહિતી ધોરણ -૮ ના બાળકો માટે ઉપયોગી.