બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  

મહત્વપૂર્ણ લિંક 

બાલવાટિકા ગુજરાતી વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા ગણિત વિષયના પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  

બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  

ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 8 ના શિક્ષણ માટે પ્રાથમિક શાળાઓમાં પાંચ વર્ષથી વધુ વર્ષના બાળકો માટે વાટિકા અમૂલનીકરણ છે જે બાળકોને ધોરણ એકમાં પ્રવેશ આપવો હોય તેમને છ વર્ષ થયેલા હોવા ફરજિયાત હોય છે પણ અગાઉના વર્ષમાં પાંચ વર્ષના બાળકોની ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવતો હતો હાલના સમયમાં પાંચ વર્ષ થયા હોય પણ જો ધોરણ એક ના બાળકો અને છ વર્ષે જ પ્રવેશ આપવામાં આવે છે તો ધોરણ એક પહેલા આજે બાળકો એક વર્ષની ગેપ હતી તે બાળકોને બાલવાટિકા નામ આપી તેમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોય છે અને તેમાં ભણાવતા શિક્ષકની મેકઅપમાં પણ ગણતરી કરવામાં આવતી હોય છે એટલે કે પ્રાથમિક શાળાઓમાં કોઈ બાળકો વધી જાય તો તેની સામે શિક્ષકો મળવાપાત્ર થતા હોય છે તો આવી બાલટી કે ના બાળકોની પરીક્ષા પણ થવી જોઈએ તે માટે તેની પરીક્ષા કેવી રીતે લેવી તે માટે શું કરી શકાય તેમના માટે કેવું કેવા પેપરોનું આયોજન કરી શકાય અથવા તો કેવા પ્રેક્ટિસ રીતે કરાવી શકાય કેમ કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ ધોરણ ૨ તથા બાલવાટિકાના પેપર લેવામાં આવતા નથી તેની વાર્ષિક પરીક્ષાના સમય પત્રકમાં તેની તારીખ આપવામાં આવતી નથી તે શાળા કક્ષાએ શાળાના રીતે અથવા તો અલગથી આયોજન કરી અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા અલગ તેની પરીક્ષાઓ થતી હોય છે અને તેનો અલગથી મૂલ્યાંકન થતું હોય છે તેની મોટાભાગની માહિતી જીવન શિક્ષણમાં આપવામાં આવી હોય છે પ્રાથમિક શિક્ષકોને આવી ઉપયોગી માહિતી અમે પહોંચતી કરવા માટે whatsapp ગ્રુપ બનાવેલું છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ અને એવી ઉપયોગી માહિતી તમે મેળવતા રહેતા હોય છો જે વિદ્યાર્થીઓને વાલીઓને પણ જો આવી માહિતી મેળવવાની જરૂરિયાત ઊભી લાગે તો પ્રાથમિક શિક્ષકો માટે અને અન્ય લોકો માટે ઉપયોગી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાઈ જજો. તેમનું સમ્યાં ત્યારે આવી માહિતી અમે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ

બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  

બાલવાટિકા દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR