ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત

Join Whatsapp Group Join Now

ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત 

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1 ભાષા ઉપચારાત્મક કાર્ય વિડીયો માટે અહીં ક્લિક કરો 

ધોરણ 2 ભાષા ઉપચારાત્મક કાર્ય વિડીયો માટે અહીં ક્લિક કરો  


ધોરણ 1 ગણિત ઉપચારાત્મક કાર્ય વિડીયો માટે અહીં ક્લિક કરો 

ધોરણ 2 ગણિત ઉપચારાત્મક કાર્ય વિડીયો માટે અહીં ક્લિક કરો 


ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત.




ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત

ઉપરોક્ત વિષય અને સંદર્ભ આપ સુવિદિત છો એમ તા. 26/02/2024 થી 02/03/2024 દરમિયાન ધોરણ 1 અને 2માં નિદાન કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું.આ નિદાન કસોટીઓના પરિણામના આધારે ધોરણ 1 અને 2 ના શિક્ષકો દ્વારા શાળાઓમાં ઉપચારાત્મક કાર્ય હાલ પ્રગતિમાં છે.


જે સંદર્ભે ધોરણ 1 અને 2 (ભાષા અને ગણિત) માટેની ઉપચારાત્મક શિક્ષણ માર્ગદર્શિકા તેમજ ઉપચારાત્મક શિક્ષણકાર્યની સમજ આપતા વીડિઓ તૈયાર કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ શિક્ષકોએ શાળાઓમાં ધોરણ 1 અને 2 ના ઉપચારાત્મક શિક્ષણકાર્ય માટે કરાવવાનો રહેશે. આ પત્ર સાથે સામેલ ધોરણ 1 અને 2 (ભાષા અને ગણિત) માટેની ઉપચારાત્મક શિક્ષણ માર્ગદર્શિકાનો ઉપયોગ કરવાનો રહેશે.


ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇને આપના કાર્યક્ષેત્ર હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આપની કક્ષાએથી આ બાબતે માહિતગાર કરી આગળની કાર્યવાહી કરવા સારુ આથી આપને જણાવવામાં આવે છે.

ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબતે

ધોરણ 1 અને 2ના ઉપચારાત્મક કાર્યની માર્ગદર્શિકા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR