UDISE+ 2023-24ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક 2024-25
યુ ડાયસ પ્લસ 2024-25ની કામગીરી ની વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
યુ ડાયસ પ્લસ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
UDISE+ માં બાલ વાટિકાની એન્ટ્રી કરવા માટેની ગાઇડલાઈન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
UDISE+ 2023-24ની કામગીરી કરવા બાબત લેટર 5-12-2023 વાંચવા માટે અહીં ક્લિક કરો
UDISE+ અપડેટ માટે નો ઉપયોગી વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
યુ ડાયસ પ્લસ બાળકો ની એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
યુ ડાયસ+ 2023-24 ફોર્મ ભરવા બાબત અગત્યની સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો
UDISE+ 2023-24ની કામગીરી કરવા ની સમજુતી નો વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો
UDISE+ 2023-24ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી
UDISE+ 2023-24ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી
- Promoted: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પાસ કરેલ હોય અને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આગળના ધોરણમાં Promote કરવાનો હોય.
Not Passed: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પાસ કરેલ ન હોય અને તે જ ધોરણમાં રીપીટ કરવાનો હોય, > Promoted without Examination: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થીએ બિમારી કે કોઈ અન્ય કારણોસર ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા આપેલ ન હોય અને ચાલુ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં આગળના ધોરણમાં Promote કરવાનો હોય. > Discontinued before Examination: શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પરીક્ષા પહેલા શાળાએ આવવાનું બંધ કરેલ હોય અને શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર લઈને અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર લીધા વગર શાળામાંથી જતા રહેલ હોય.
Repeater by Choice શાળાએ આ વિકલ્પ ત્યારે પસંદ કરવાનો રહેશે કે જ્યારે વિદ્યાર્થી અભ્યાસમાં
નબળો હોય અને તેના માતા-પિતા/વાલી બાળકને ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં તે જ ધોરણમાં
રીપીટ કરવા માંગતા હોય.
larks % (2022-23): ની વિગતમાં શાળાએ ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ની પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણની ટકાવારી (%) દર્શાવવાની રહેશે.
o. of Davs School attended (2022-23): ની વિગતમાં શાળાએ વિદ્યાર્થીની ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં શાળામાં હાજર રહેલ દિવસોની સંખ્યા દર્શાવવાની રહેશે.
chooling Status (2023-24): ની વિગતમાં શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વિદ્યાર્થીની શાળાકીય સ્થતિ દર્શાવવાની રહેશે
UDISE+ 2023-24ની કામગીરી કરવા બાબત લેટર વાંચવા માટે તથા મહત્વપૂર્ણ માહિતી