જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક

Join Whatsapp Group Join Now

જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક 

મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક કરાર રીન્યુ કરવા બાબત શિક્ષણ વિભાગનો તારીખ 31 -7- 2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ( માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક) જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક ભરતી ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક





અગાઉ ની માહિતી માટે નીચે લીંક આપેલ છે 


મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક ને મળવાપાત્ર પરચુરણ રજાઓ,ખાસ રજાઓ અને પ્રસુતિ રજા બાબત પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

જ્ઞાન સહાયક પ્રાથમિક મેરિટ યાદી માટે અહીં ક્લિક કરો 


જ્ઞાન સહાયક માધ્યમિક નું મેરીટ લીસ્ટ 

Maths ScienceClick Here
Gujarati EnglishClick Here
Social ScienceClick Here
SanskritClick Here



મહત્વપૂર્ણ લિંક

ખેલ સહાયક માધ્યમિક ઠરાવ અહીંથી વાંચો



જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક 





જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક 

જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના


પ્રેસનોટ


૨ાજય સ૨કા૨ દ્વા૨ા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિર્યામત ભરતી પતિથી ભ૨વામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈíણક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુ થી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવાનો નિર્ણય કરેલ છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત-ગમતમાં ૨સ રૂચિ વધે તેમજ ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રર્પાધિત્વ કરી નોંધપાત્ર દ્ધિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય કરવામાં આવેલ છે. આ બંને યોજનાઓની મહત્વની બાબતો નીચે મુજબ છે.


જ્ઞાન સહાયક


• રાજ્યની સ૨કા૨ી અને અનુદાર્થાનત પ્રાર્થમક, માધ્યમક અને ઉચ્ચત્ત૨ માધ્યમક શાળાઓમાં ખારા કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એકસલન્સ' માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.


• આ માટે પ્રાર્શમક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માર્ધામક શાળાઓ માટે ૧૧૫00 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે.


કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રામિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. ૨૧,૦૦૦/- માધ્યમક વિભાગ માટે ૨૪,૦૦૦/ અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે રૂપિયા ૨૬,000/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.


જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રામિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માર્થામક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે.


• અ૨જી ક૨ના૨ અ૨જદા૨ોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) ક૨વાની ૨હેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયની યાદી તૈયા૨ ક૨ી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.

ખેલ સહાયક


• રાજ્યની 300 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા ધરાવતી સ૨કા૨ી પ્રામિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘ખેલ અભિરૂચિ કસોટી(SAT)’માં ઉતિર્ણ થયેલા પ્રાર્થાત્મક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે ૫૦૭૫ ખેલ સહાયકની ક૨ા૨ આધારિત નિમણૂંક કરવામાં આવશે.


કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને રૂ.૨૧,૦૦૦/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.


અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં ‘ખેલ સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન(online) ક૨વાની ૨હેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ ખેલ સહાયકની યાદી તૈયા૨ ક૨ી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.


આ બન્ને કરાર આધારિત નિમણુંક માટે પ્રામિક વિભાગમાં શાળા વ્યવસ્થાપન Áર્માત મા૨ફતે તથા માધ્યમક અને ઉચ્ચત્તર માર્ધામક શાળાઓ માટે શાળા સંચાલક મંડળ/શાળા વ્યવસ્થાપન વિકાસ ર્રાતિ દ્વારા કા૨ ક૨વામાં આવશે.

1

જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક 


જ્ઞાન સહાયક ખેલ સહાયક ભરતી તથા અન્ય માહિતી માટે ઉપયોગી લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR