બેઝલાઈન સર્વેક્ષણ પેપર નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ (Baseline Survey) ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તે માટે માર્ગદર્શિકા
મહત્વપૂર્ણ લિંક
બેઝલાઈન સર્વેક્ષણ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નીચે મુજબના સ્ટેપ અનુસરો
બેઝલાઈન સર્વેક્ષણ પેપર નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ (Baseline Survey) ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તે માટે માર્ગદર્શિકા
બેઝલાઈન સર્વેક્ષણ પેપર નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ (Baseline Survey) ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તે માટે માર્ગદર્શિકા
પ્રાથમિક શાળાના નાના બાળકોમાં વાંચન લેખન ગણનની સિદ્ધિ પ્રાપ્ત થાય તેમાં ઉત્તર ઉત્તર પ્રગતિ થાય અને તેનો સમયાંતરે મૂલ્યાંકન થાય તે મુજબ આયોજન કરી બાળકોને પાયાની મૂળભૂત બાબતોથી સજ્જતા કરવા માટે જુદા જુદા કાર્યક્રમોને પ્રોગ્રામનું શોષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા હોય છે બેઝલાઈન સર્વેમાં બાળકોને પેપર આપી તેની ચકાસણી થઈ અને તેનો ગુણાકાર થઈ તેની વિગતો ઓનલાઈન પણ કરવાની થતી હોય છે આવી તમામ માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે જે વાલીએ તથા વિદ્યાર્થીઓને શિક્ષકો અમારા whatsapp ગ્રુપમાં જોડાયા નથી તેમને માહિતી સરળતાથી મળી શકવાની સંભાવના ઓછી રહે છે માટે તમામે મિત્રોએ મારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવું અમે આવી માહિતીની અપડેટ સમાન્યંતરી આપતા રહીશું જે મિત્રોને પેપર ડાઉનલોડ કરવાની જરૂરિયાત હોય આ પેપર ડાઉનલોડ કરવા માટે આઈડી પાસવર્ડથી લોગીન કરવું ખૂબ જ જરૂરી છે આ પેપર સીધેસીધા સોશિયલ મીડિયા કે અધર વ્યક્તિ દ્વારા તમને મોકલી શકાતા નથી અથવા તો આપી શકાતા નથી આ પેપર ખાનગી હોવાથી બાળકો સુધી ના પહોંચી અને બાળકોની પરીક્ષા થવાની હોવાથી પરીક્ષાના પેપર ક્યારેય પહેલા મૂકી શકાતા નથી માટે લોગીન થઈ અને પછી ડાઉનલોડ કરવાના થતા હોય છે તો તમામ મિત્રોને વિનંતી કે પોતાના આઈડી પાછળથી લોગીન થી અને ત્યારબાદ જ પેપર ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવો જોઈએ આ પેપરને સીધે સીધા કહેવાય પણ મૂકવા નહીં માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવે છે જે મિત્રોએ પેપર whatsapp માં મૂક્યા છે તેમને ખરેખર પોતાના પેપર ડીલીટ કરી દેવા જોઈએ બાળકો સુધી આ પેપર ના પહોંચીને બાળકોને સાચી અને યોગ્ય પરીક્ષા થાય તે માટે તમામને વિનંતી કરવામાં આવે છે કે પોતાના આઈડી પાછળથી ફક્ત ને ફક્ત શિક્ષક દ્વારા જ પેપર ડાઉનલોડ કરવામાં આવી અને તેનો ઉપયોગ કરવામાં આવી હતી ઇચ્છનીય બાબત છે માટે આ માહિતી વધુમાં વધુ શિક્ષકો વાલીઓને બાળકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે સાથે સાથે તમામ વાલીઓને પણ વિનંતી કરવામાં આવે છે કે જો તમારા મોબાઇલમાં આવા કોઈ પેપર આવ્યા હોય તો બાળકોને મહેરબાની કરીને બતાવશો નહીં એની સાચી પરીક્ષા શાળામાં થવા દો ઘરે તેને કોઈપણ જાતની શીખવાડવાની જરૂર નથી ફક્ત બાળકોને પોતાના જ્ઞાનની પ્રેક્ટિસ કરવા દો અને જ્ઞાનમાં વારંવાર પુનરાવર્તન મહાવરો કરવાથી તેમાં ચોક્કસથી ચોક્કસપણે સિદ્ધિ પ્રાપ્ત થશે માટે તમામ વાલીઓને પણ વિનંતી કે આ પેપર જો તમારી પાસે આવ્યા હોય તો બાળકોને ના બતાવશો તેની પરીક્ષા શાળામાં જ થવા દેવા વિનંતી છે સર્વેના પેપર અને તેની માર્ગદર્શિકા માટે ઉપયોગી માહિતી કાર્ડ માટે સેવ કરી લેવા વિનંતી
બેઝલાઈન સર્વેક્ષણ પેપર નિપુણ ભારત શૈક્ષણિક સર્વેક્ષણ (Baseline Survey) ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તે માટે માર્ગદર્શિકા