ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 





ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


પ્રાથમિક શાળાઓમાં ધોરણ ત્રણ ચાર પાંચમાં અંગ્રેજીનો અભ્યાસક્રમ શીખવવામાં આવતો હોય છે અને તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા અધ્યયન નિષ્પતિઓ બહાર પાડવામાં આવતી હોય છે પણ જ્યારે શિક્ષકને એકમનો શિક્ષણ ખાલી ચાલતું હોય ત્યારે કયા એકમ માટે કઈ નિષ્પત્તિ તે સિલેક્ટ કરવામાં અથવા તેની પસંદગી કરવામાં તે જોવામાં ઘણો બધો સમય લાગી જતો હોય છે અને એકવાર અમુક જુદા જુદા શિક્ષકો દ્વારા જુદી જુદી નિષ્પતિઓની પસંદગી કરી તેનું શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય છે પાઠ્યપુસ્તકમાં નિષ્પતિ આપવામાં જ આવી હોતી હોય છે પણ એકમ મુજબ નિષ્પત્તિ માટે તેની કોપી રાખવા થી સરળતાથી ઊભી થાય તે માટે સરળતા ના ભાગરૂપે અહીં એકમ મુજબ નિષ્પતિ મૂકવામાં આવે છે આવી પ્રાથમિક શાળાને લગતી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે ઘણા બધા મિત્રો whatsapp ગ્રુપના માધ્યમથી માહિતી મેળવી અને તેનો ઉપયોગ કરતા હોય છે પણ અમુક મિત્રો આવી અધ્યયન નિષ્પત્તિ એકમ મુજબ નિષ્પતિઓની માહિતી whatsapp વગર મેળવી શકતા નથી અને તે માટે ગ્રુપમાં જોડાયેલા નથી હોતા માટે જો તમારે એવી ઉપયોગી માહિતી મેળવવાની થતી હોય તો મારા whatsapp ગ્રુપ ની લીંક ઉપર આપેલી છે તેવા ટચ કરતાની સાથે તેને જોડાઈ શકો છો એક મુજબ નિષ્પતિઓ માટે ઉપયોગી માહિતી સેવ કરી અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 


ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો


ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

ધોરણ-4 અંગ્રેજી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR