બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
બાલવાટિકા દૈનિક નોંધપોથી લખવા ઉપયોગી નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટિકા દૈનિક નોંધપોથી કોરો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલવાટિકા (જૂન-૨૩) સપ્તાહ -૧નું આયોજન
બાલવાટિકા (જૂન-૨૩) સપ્તાહ -૨નું આયોજન
બાલવાટિકા (જુલાઈ-૨૩) સપ્તાહ -૧નું આયોજન
બાલવાટિકા (જુલાઈ-૨૩) સપ્તાહ -૨નું આયોજન
બાલવાટિકા (ઓગસ્ટ-૨૩) સપ્તાહ -૧નું આયોજન
બાલવાટિકા (ઓગસ્ટ-૨૩) સપ્તાહ -૨નું આયોજન
બાલવાટિકા (ઓગસ્ટ-૨૩) સપ્તાહ -૩નું આયોજન
બાલવાટિકા (ઓગસ્ટ-૨૩) સપ્તાહ -૪નું આયોજન
બાલવાટિકા સપ્ટેમ્બર-૨૩ માસનુ આયોજન
બાલવાટિકા ઓક્ટોબર-૨૩ માસનુ આયોજન
બાલવાટિકા નવેમ્બર-૨૩ માસનુ આયોજન
બાલવાટિકા ડિસેમ્બર-૨૩ માસનુ આયોજન
બાલવાટિકા જાન્યુઆરી-૨૪ માસનુ આયોજન
બાલવાટિકા ફેબ્રુઆરી-૨૪ માસનુ આયોજન
બાલવાટિકા માર્ચ-૨૪ માસનુ આયોજન
બાલવાટિકા અમલીકરણ મોનિટરિંગ કરવા બાબત 24/7/2023
મહત્વપૂર્ણ લિંક
બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બાલવાટિકા ના બાળકોના નામ GR માં ચડાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાપ્રવેશ મૉડ્યુલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
નિપુણ ભારત બેનર્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
બાલવાટિકા સાહિત્ય અને પરીચય ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન
વિદ્યાપ્રવેશ મૉડ્યુલ
વિદ્યાપ્રવેશ સ્વ અધ્યયનપોથી
નિપુણ ભારત બેનર્સ
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧
બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨
બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી
પ્રાથમિક શાળાઓમાં હાલ બાલવાટિકા નામનો સરસ મજાની તૈયારી ચાલી રહી છે ને તે બાળકોને પ્રવેશ પણ આપવામાં આવી રહી છે બાળકોને શાળામાં પ્રવેશ આપ્યા બાદ તેના સાહિત્યની જરૂર પડતી હોય છે પહેલાના સમયમાં ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક શાળામાં અભ્યાસ ચાલતો હતો હવે આ વર્ષથી બાલવાટિકાના બાળકોને એકની પહેલા પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવે છે પહેલાના વખતમાં બાળકોને પાંચ વર્ષે ધોરણ 1 માં દાખલ કરી દેવામાં આવતા હતા. હવે જ્યારે નવી શિક્ષણનીતિમાં ધોરણ છ વર્ષે બાળકને ધોરણ 1 માં દાખલ કરવાના નવા નિયમનો અમલવારી થતી હતી ત્યારે ધોરણ પાંચ થી છ વર્ષના બાળકોને બાલવાટિકામાં દાખલ કરી શિક્ષણ કાર્ય કરાવવાની અને તેના સાહિત્યને અનુરૂપ પ્રવૃત્તિઓ કરવાની ફરજ પડતી હોય છે અને બાળકોને મનગમતી રમતો અને પ્રવૃત્તિ કરાવી શકાતી હોય છે આ માટે ઉપયોગી જુદા જુદા સાહિત્યની જરૂર પડે તો અહીં લીંક મૂકવામાં આવે છે તેની ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે જે મિત્રો અમારા whatsapp ઉપર નથી જોડાયા તે મિત્રો જોડાઈ જવા વિનંતી કરીએ છીએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરજો
બાલવાટિકા સાહિત્ય ડાઉનલોડ કરવા માટે ઉપયોગી ઓલ ઇન વન માહિતી