ધોરણ-4 હિન્દી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-4 હિન્દી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રાથમિક શાળાઓમાં ધોરણ ચાર હિન્દી વિષય બીજા સત્રમાં આવતો હોય છે પણ પ્રથમ સત્રમાં જે તમારે તૈયારી કરાવવી હોય નિષ્પતિઓની સમજ આપી હોય તેની પૂર્વ તૈયારી કરવી હોય તો તે માટે પણ તમે નિષ્પત્તિનો ઉપયોગ કરી બાળકોને તૈયારી કરાવી શકો છો અને બીજા સત્રમાં પણ નિષ્પત્તિઓ ની જરૂર પડતી હોય છે તેમનો મૂલ્યાંકન પણ મુકવામાં આવતું હોય છે ધોરણ ચારમાં હિન્દી વિષય પ્રથમ સત્રની જગ્યાએ બીજા સત્રમાં આવતો હોવાથી પ્રથમ સત્ર અને તેની જરૂરિયાત ઊભી થતી નથી પણ જે જે શિક્ષકોની ધોરણ ચારમાં હિન્દી તૈયાર કરાવવાનું થતું હોય બાળકોને શિક્ષણ કાર્ય કરવાનું થતું હોય તો તેવા સમય જ્યારે જ્યારે એવા નિષ્પતિઓની જરૂર પડે ત્યારે ત્યારે શિક્ષક દ્વારા એકમ મુજબ નિષ્પત્તિ હોય તો સરળતાથી કાર્ય કરી શકાય તે માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં આવી એકમ મુજબની નિષ્પતિ નું લિસ્ટ મૂકવામાં આવ તું હોય છે જે શિક્ષકોને વાલીઓને બાળકો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને એકમ મુજબ નિષ્પત્તિ સરળતાથી મળી રહે છે અને જે મિત્રો નથી જોડાયા તે ઉપર લીંક ટચ કરી હાલત જોડાઈ જશે જેથી કરી હવે જ્યારે જ્યારે એકમ મુજબ નિષ્પત્તિ મુકવાની થાય મેળવવાની થાય ત્યારે ત્યારે આ લીંક ખરેખર ઉપયોગી થશે અને તમામ મિત્રો સુધી પણ આવી માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
ધોરણ-4 હિન્દી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-4 હિન્દી એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો